________________
૨૩૪
આત્મા વ્યાપક છે એમ માનવામાં શું પ્રમાણ છે ? તેમ જ તેના વિનાશના કારણનું અનુમાન શક્ય ન હોવાને કારણે આત્મા હોય તો નિત્ય हाय अव। निश्चय तमे ।.
150. तस्माद् भूतचैतन्यमेव चिरन्तनचार्वाकाचार्यवत् परलोकापलापपरितोषालम्बितयत्किञ्चित्कारित्वसुलभसुखासिकासक्तहृदयैर्वरमाश्रितुम् । आशरीरमवस्थिते तु प्रमातृतत्वे सति न फलन्त्येते परलोकापलापमनोरथाः । भूतचैतन्यपक्षोऽपि च पुरा पराकृत एव । तस्मादस्ति नित्यः परलोकी प्रमातेति । नित्यत्वे सति पूर्वदेहसम्बन्धी भविष्यदेहान्तरसम्बन्धश्चास्य न दुरुपपादः । शरीरान्तरसंचारस्त्वस्य नास्तीति यदुक्तं तद्युक्तमेव । व्यापिनः सर्वत्र विद्यमानस्यात्मनः कः संचारार्थ ?
- 150 તેથી, પરલેકા પલાપજન્ય પરિતોષને લીધે પ્રાપ્ત થકિંચિકારી સુલભ સુખમાં આસક્ત હૃદય ધરાવનાર બૌદ્ધોએ ચિરન્તન ચાર્વાકાચાર્યની જેમ ભૂતપૈતન્યનો જ આશ્રય કરવો વધુ સારે. શરીર ટકે ત્યાં સુધી પ્રમાતૃતત્ત્વ હોય તો પરિકનો અપલા કરવાના મનોરથે ફળશે નહિ. ભૂતચૈતન્યપક્ષનું પણ પહેલાં અમે નિરાકરણ કરી દીધું જ છે. તેથી નિત્ય, પરલેકમાં જ પ્રમ, તા છે. તે નિત્ય હતાં તેનો પૂર્વ દેહ સાથે સંબધ અને ભવિષ્ય અન્ય દેટ સાથે સંબંધ ધટાવો મુશ્કેલ નથી. શરીરન્તરસંચાર આત્માનો થતો નથી એમ તમે જે કહ્યું તે યોગ્ય જ છે. યાપક, સર્વત્ર વિદ્યમાન આત્માને સંચારનું પ્રયોજન શું?
___151. व्यापित्व एव किं प्रमाणमिति चेत् , सर्वत्र कार्योपलम्भः प्रमाणम् । इतो वाराणसीमपि गतस्य मे भवत्येव स्मरणेच्छाऽऽदिकार्ययोगः । स चात्मैकप्रभवः । आत्मनश्च शरीरस्येव न तत्र गमनममूर्तत्वात् । न शरीरगुणवत् तदनाश्रितत्वात् । न प्राणादिवद् अन्तःशरीरवृत्तित्वाभावात् । अन्तःशरीरवृत्तित्वाभावे किं प्रमाणमिति चेत् , उच्यते-अन्तःशरीरवृत्तित्वे हि द्वयी गति:-एकदेशवृत्तित्वं सर्वशरीरापूरकत्वं वा । तत्र सर्वशरीरापूरकत्वे शरीरपरिमाणानुविधायित्वात् बालयुवस्थविरशरीरवत् पूर्वनीत्या परिमाणान्यत्वेन तदन्यत्वात् पुनरपि प्रतिसन्धानादिकार्यवैधुर्यप्रसङ्गः। करिमशकशरीरयोगे च कर्मपरिणामोपनते तस्य संकोचविकासौ प्राप्नुतः । तौ च नित्यस्य विरुध्येते । एकदेशवृत्तित्वे तु तदनधिष्ठितानामवयवानामनात्मकत्वात् मृतशरीरावयववदयथेष्टविनियोज्यता काष्ठीभावः स्यात् ।
151. मो-तना व्या५ सेवामां शु प्रभाय ।
નૈયયિક-તેના કાર્યની સર્વત્ર ઉપલબ્ધિ એ જ પ્રમાણે છે. અહીંથી વારાણસી ગયેલા મને સ્મરણ ઈછા વગેરે કાર્યોને વેગ થાય છે જ. તે સ્મરણ, ઈરા આદિ કાર્યોનો વેગ કેવળ એક આત્મામાંથી જ પેદા થાય છે, પણ શરીરની જેમ આમા તો ત્યાં જ નથી કારણ કે તે અમૂર્ત છે, તે શરીરગુણની જેમ ત્યાં જ નથી કારણ કે તે શરીરની જેમ શરીરાશ્રિત નથી, તે પ્ર | આદિની જેમ ત્યાં જ નથી કારણ કે તે પ્રાણ આદિની જેમ શરીરમાં રહેતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org