________________
આત્મા શરીરમાં રહેતા નથી એમ માનવામાં શું પ્રમાણ છે ? ૨૩૫ બૌદ્ધ–તે શરીરમાં રહેતો નથી તેમાં શું પ્રમાણ છે?
યાયિકઆનો ઉત્તર અમે આપીએ છીએ જે તે શરીરની અંદર રહેતા હોય તે એ જ વિયે સંભવે -તે કાં તે શરીરના એક દેશમાં રહે કાં તે આખા શરીરને પૂર્ણ ભરીને રહે તેમાં આખા શરીરને પૂર્ણ ભરીને આત્મા રહેતો હોય તે શરીરપરિમાણ આત્મ નું જ પરિમાણુ થતુ હોવાથી બાલ, યુવા અને સ્થવિરના શરીરની જેમ પહેલાંની રીતે પરિમાણુ જુદુ જુદુ થતાં આત્મા જુદે જુદે બનતો હોવાથી ફરી પાછી પ્રતિસ ધન આદિ કાર્યોના અભાવની આપત્તિ આવશે. વળી, હાથી - મરછરના શરીરની પ્રાતિ કમં પરિણામને પરિણામે થતાં આત્માને સંકેચ-વિકાસ પ્રાપ્ત થાય અને સંકોચ વિકાસ તો તેના નિત્યને વિરોધી છે. હવે જે આત્મા શરીરના એક દેશમાં રહે તે હોય તે તે જે અવયવ માં ન રહે તે હેય તે અવયવો આત્મરહિત હોવાથી મૃત શરીરના અવયવોની જેમ તે અવયવોને પિતાની ઈચ્છા મુજબ તે વિનિયોગ કરી શકે નહિ અને તે અવયવો લાકડા જેવા જડ બની જાય.
152. પ્રવાસકૃણામન: સવાશીરાધિષ્ઠાતૃત્વમતિ ત , afágदेशोपचिततेज:पिण्डवदेकत्र शरीरावयवे सविशेषचतन्यसंवित्तिः स्यात् । अस्त्येव हृदयदेशे तदतिशय इति चेत, न, अनुपलम्भात् । दहन हिमकृपाणादिस्पर्शेषु हि न हृदयस्य प्रदेशान्तरस्य वा शरीरे वेदनाविशेषं पश्यामः । तस्मान्न हृत्पुण्डरीके दीपवदवस्थानमात्मनः । अत एव 'अगुष्ठमात्र पुरुषं निश्चकर्ष यमो बलात्' इति व्यासवचनमनेवंपरमवगन्तव्यम् ।
152. બૌદ્ધ –જેમ પ્રદીપ ઓરડાના એક દેશમાં રહેતો હોવા છતાં આખા એારડાને પ્રકાશિત કરે છે તેમ આત્મા શરીરના એક દેશમાં રહેતો હોવા છતાં આખા શરીઝુ નિયંત્રણ – અધિષ્ઠાન કરે છે.
યાયિક – આમ માનવું બરાબર નથી, કારણ કે તેમ માનીએ તો જેમ વાટની જગ્યાએ પુષ્ટ તેજને પિંડ દેખાય છે તેમ એક શરીરવયવમાં સવિશેષ ચૈતન્યનો અનુભવ થાય, પરંતુ એવો અનુભવ થતો નથી. ]
બૌદ્ધ – હૃદયદેશમાં ચૈતન્યને અતિશય હોય છે.
યાયિક – આમ કહેવું એગ્ય નથી, કારણ કે હૃદયદેશમાં ચૈતન્યના અતિશય અનુભવ થતો નથી. અગ્નિ, હિમ, કૃપા આદિને સ્પર્શ થતાં શરીરમાં હૃદયને કે પ્રદેશતરને વિશેષ વેદના થતી દેખાતી નથી. હપુડરીકમાં દીપની જેમ આત્માનું અવસ્થાન નથી. તેથી જ અંગુષ્ઠમાત્ર પુરુષને યમે બળપૂર્વક (હૃદયદેશમાંથી બહાર ખેંચી કાઢયો' એ વ્યાસ વચન આભપરક નથી એમ સમજવું.
15. વઢિ તુ મને વ શવૃત્તરગુપૂરિમાઈનસ્થા સંચરત: શરીરnfઘાતૃत्वमात्मनः कथ्यते, तथाऽपि सहसैव चिरपोषितागतदयितजनदर्शनोद्गतसकलशरीर
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org