________________
આત્માને નિત્ય માનવાથી કૃતકમફળભેગ ઘટે
૨૩૧ ભિન્ન ભિન્ન અવસ્થા માં આત્મા બરાબર અનુયૂત હોવાથી આત્માનો તે અવસ્થાએથી ભેદ નથી -જેમ કુડલાકાર આદિ અવસ્થાઓથી તેમનામાં અનુસ્મૃત સપનો ભેદ નથી તેમ-- એમ કેટલાક (=ભાઇ મીમાંસકો) કહે છે. આ અવસ્થાએ પ્રસંભ (અર્થાત નિતક) વિનાશના આતંકથી રહિત છે, અવસ્થાવાન આત્મા એક છે અને અપાયરહિત સ્થિર કલેવરવાળો છે; એમ ન હોય તો પૂર્વાનુભૂત વિષયની સ્મૃતિથી જન્મતાં કાર્યોની સિદ્ધિ થાય નહિ એ અમે નિપુણ રીતે કહ્યું છે. 145. ननु विमृशति भोगे कर्म नित्योऽपि नात्मा
न हि नरकनिमग्नो मन्यते कश्चिदेवम् । किल यदहमकार्ष प्राग्भवे कर्म पाप
फलमुपनतमस्माद् भुज्यते तन्मयेति ॥ कार्योपभोगसमये किमनेन कृत्य
नास्य प्रवृत्तिरधुना न निवृत्तिरस्मात् । यस्तु प्रवृत्तिजननौपयिकाऽवमर्शः
__ शास्त्रादसौ भवति शास्त्रविदामवश्यम् ।। विमर्शोऽयं पश्चादपि भवति दृष्टे तु विषये
मया यूना यत्तत्किमपि सदसद्वा कृतमभूत् । ततो वृद्धोऽद्याहं फलमनुभवामीति तदयं
.. पुमानस्ति स्थायी सुकृतफलभोगादिनिपुणः । नास्त्यात्मा फलभोगमात्रमथ च स्वर्गाय चैत्यार्चनं
- संस्काराः क्षणिका युगस्थितिभृतश्चैते विहाराः कृताः । सर्व शून्यमिदं वसूनि गुरवे देहीति चादिश्यते
વિદ્ધાનાં વરિત વિમાહિતી ત્મસ્થ ભૂમિ: gRT . 145. બૌદ્ધ– ફળભગ સમયે નિત્ય આત્મા પણ કર્મને વિચાર કરતા નથી. નરકમાં પડેલો કોઈ આમ વિચારતો નથી કે “પૂર્વ ભવમાં જે પાપ કમ મેં કરેલું તેનું ફળ આવી પડયું છે, તેને હું ભોગવું છું.' ફળપભોગસમયે આવી વિચારણ શું કરે? [કંઈ જ નહિ.] ન તો તે અત્યારે ફળ પગસમયે સુફળ માટેની પ્રવૃત્તિ જન્માવી શકે કે ન તો કુફળમાંથી -કુફળજનક કુકમમાંથી નિવૃત્ત કરી શકે.
તૈયાયિક–પરંતુ પ્રવૃત્તિને ઉત્પન્ન કરવામાં ઉપાયભૂત આ જે વિચારણું છે તે તો શાસ્ત્રજ્ઞોને શાસ્ત્રને આધારે અવશ્ય થાય છે. દૃષ્ટ વિષયમાં આવી વિચારણા ફલેપભોગકાળે થાય છે. હું જ્યારે યુવાન હતા ત્યારે મેં જે કંઈ સારું-ખાટું કર્યું હતું તેનું ફળ અત્યારે હું વૃદ્ધ થયેલે ભેગવું છું' એમ માણસ વિચારે છે. તેથી આ આત્મા સ્થાયી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org