________________
૧૮૬
નિત્ય પદાર્થ યુગપત્ પણુ અથ*ક્રિયાકારી નથી
निविशते । अतो यद्यपि कार्यहेतो धूमाग्न्योरिव स्वभावहेतावपि वा कचिद् वृक्षत्वशिंशपात्वयोरिव पूर्यमिह साध्यसाधनधर्मयोहणं धर्म्यन्तरे न वृत्तं तथाऽपि साध्यधर्मिण्येव व्याप्तिग्रहणमुपपत्स्यते, विपक्षव्यावृत्तेः सुपरिनिश्चितत्वात् । यैव च विपक्षाद् व्यावृत्तिः स एव चास्य हेतोः स्वसाध्येनान्वयः । न ह्येवं संभवति नित्येभ्यश्च व्यावृत्तं सत्रं क्षणिकेषु च न निष्ठमिति, तृतीयराश्यभावात्, निराश्रयत्वानुपपत्तेश्च । तदेवं कचिद् धर्मिणि व्याप्तौ गृहीतायां यदि स एव कदाचित् परं प्रति दृष्टान्तीक्रियते तदैवं नाम भवतु, को दोष इति ।
66. નિત્ય પદાર્થાં યુગપત્ પણુ અથ ક્રિયા કરતા નથી, કારણ કે લેાકમાં તેવા વ્યવહાર દેખ.તેા નથો. યુગપત્ કા' કરનાર નિત્ય કારણને પુનઃ કાર્ય ન કરવામાં કોઇ પશુ હેતુને અભાવ છે. વળી, તે નિત્ય કારણ ફરીથી કાર્ય કરે તે તે જ =પહેલાં કરેલા ) ક્રાંતે ઉત્પન્ન ન કરે, કારણ કે જે કાને ઉત્પન્ન કર્યું હોય તેને જ ફરી ઉત્પન્ન કરવાનુ ધટતુ નથી. જો તે નિત્ય કારણ ખીજા કાને કરે તે પેલે ક્રમપક્ષ જ આવીને પડે. આમ ક્રમ અને યૌગપદ્ય બન્ને નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે. તે નિવૃત્ત થતાં તે સત્ત્વના વ્યાપક હોવાથી નિત્ય પદાર્થોમાંથી સત્ત્વ પણ નિવૃત્ત થાય છે. નિત્ય પદાર્થોમાંથી યુત થયેલુ રાત્ત્વ, બીજી કોઇ ગતિ ન હોવાથી, ક્ષણિક પદાર્થમાં જ રહે છે. તેથી, જો કે કાર્ય હેતુની બાબતમાં જેમ ધૂમ અને અગ્નિ અને સ્વભાવહેતુની બાબતમાં જેમ વૃક્ષત્ર અને શિશુપાવ એ સાધ્ય-સાધન ધર્મનું ગ્રહણ ધર્માંન્તરમાં પહેલાં થયુ હોય છે તેમ અહી સાધ્યધમ અને સાધતધમતું ગ્રહણ ધર્માંન્તરમાં પહેલાં થયું હાતુ નથી તેમ છતાં સાષ્યરૂપ ધી'માં જ વ્યાપ્તિનું ગ્રહણ ઘટશે કારણ કે વિપક્ષમાંથી સાધનધમ ની વ્યાવૃત્તિ બરાબર નિશ્ચિત છે. વિપક્ષમાંથી સાધનધની વ્યાવૃત્તિ ણુ તે જ છે અને એ સાધનધમ ને! પેાતના સાધન સાથે અન્વય પણ તે જ છે, કારણકે એવું સ ંભવતું નથી કે સત્ત્વ નિત્ય પદાર્થોમાંથી વ્યાવૃત્ત હોય અને છતાં તે સત્ત્વ ક્ષણિક પદાર્થામાં રહેતું ન હેાય, કારણ કે નિત્ય અને ક્ષણિક એ એથી જુદો ત્રીજો વગ સભયતા નથી; એટલે હવે જો નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થયેલું સત્ત્વ ક્ષણિક પદાર્થોમાં ન રહે તે તેના નિરાશ્રાયપણાની આપત્તિ આવે. આમ, કયારેક સાધ્યધમી મા વ્યાપ્તિ ગૃહીત થઇ ઢાય ત્યારે જે તેને (તે ધીતે જ) ખીજાતે અનુલક્ષી દૃષ્ટાન્ત બનાવવામાં આવે તેા ભળે એમ હા, એમાં શુ દોષ છે ?
67. ननु व्यापकानुपलब्धिरनुमानम् । अनुमानेन चानुमानस्य व्याप्तिग्रहणेऽनवस्था । नानवस्था, तावत्येव पर्यवसानात् । न हि व्यापकानुपलब्धेरनुमानान्तरात् व्याप्तिनिश्चयः, किन्तु प्रत्यक्षविकल्पादेव 1 तदनया रीत्या व्यातिनिश्चयात् सिद्धमेतत् यत् सत् तत् क्षणिकमिति ।
67. નૈયાયિક વ્યાપ્તિનું ગ્રહણુ માનતાં અનવસ્થા થાય,
Jain Education International
-
વ્યાપકાનુપલબ્ધિ એ
અનુમાન છે. અનુમાન દ્વારા અનુમાનની
For Private & Personal Use Only
www.jainelibrary.org