________________
૧૮૫
નિત્ય પદાર્થ ક્રમથી અક્રિયાકારી નથી બૌદ્ધ– આ બરાબર નથી, કારણ કે કદી પણ એકનું કારકપણું દેખ્યું ન હોઈ તેના સામર્થ્યનું જ્ઞાન થવું મુશ્કેલ છે. જે એકને કદી કાય ફકતપન્ન કરતું દેખીએ તે એ સમર્થ કહેવાય, પરંતુ એકને કાર્ય કરતું કોઈ ભૂલથી પણ દેખતું નથી.
64 ૩૪થ સ્થાઉં સ્ત્રમાવો જમાનોત્પરતે, સાર તુ શનિ ! तदप्ययुक्तम् , कार्यस्वभावपराधीनत्वेन कारणस्य सामर्थ्य विरहप्रङ्गात् । एवं ह्यसौ समर्थः कथ्येत यदि कार्यस्वभावमनादृत्य स्वतन्त्र एक एव प्रसह्य कार्य जनयेत् । न चैवं दृश्यत इति यत्किञ्चिदेतत् ।
64. નાયિક—એ તે કાર્યને એવો સ્વભાવ છે કે તે એકથી ઉત્પન્ન થતું નથી બાકી કારણ તે એકલું જ તેને ઉપન્ન કરવા સમર્થ છે.
બૌદ્ધ – તે બરાબર નથી, કારણ કે જેને કારણે પોતે કાર્યના સ્વભાવને પરાધીન હેય તો તે કારણે સામર્થ્યરહિત હોવાની આપત્તિ આવે. જે કાર્યના સ્વભાવનો અનાદર કરીને સ્વતંત્રપણે એક કારણ જ બલાત્કારે કાર્યને ઉત્પન્ન કરે તે જ એને સમર્થ કહેવાય, અને આવું દેખાતું નથી, એટલે તમારી વાત તુચ્છ છે.
65. अथ समर्थमेव कारणम् । तस्य त्वयं स्वभावो यत् सहसैव कार्य न करोति, कतिपयक्षणव्यवधाने तु कार्य करोतीति । यद्येवं न कदाचित् कार्योत्पादः स्यात् । कार्योत्पादसमयेऽपि कतिपयक्षणव्यवहितकार्यजननस्वभावानपायात्, पुनः कतिपयक्षणावेक्षणं स्यात् । तेष्वपि कतिपयेषु क्षणेष्वतिक्रान्तेषु स एवास्य स्वभावस्तदवस्थ इति पुनरप्येवं भवेदिति कदा नाम कार्य जनयेत् ? तदेवमादिदोषोपहतत्वात् न क्रमेण भावानामर्थक्रियासामर्थ्यम् ।
65. યાયિક- કારણ સમર્થ જ છે. પરંતુ તેને એ સ્વભાવ છે કે તે સહસા કાર્યને ઉપન્ન કરતું નથી પણ કેટલીક ક્ષણના વ્યવધાન પછી કાયને ઉત્પન્ન કરે છે.
બૌદ્ધ – જે અ વું હોય તો કાયની ઉપત્તિ કદી ન થાય. કાર્યની ઉત્પત્તિના સમયે પણ કેટલીક ક્ષણેની વ્યવધન પછી કાયને ઉત્પન્ન કરવાને કારણને સ્વભાવ ચાલ્યો ગયો ન હોઈ ફરી તે કેટલીક ક્ષણેની રાહ જોશે. તે કેટલીક ક્ષણે ચાલી નય ત્યારે પણ તેનો તે જ સ્વભાવ તેવો ને તે જ રહે છે, એટલે ફરી પણ એમ જ થાય, પરિણામે તે કાયને ઉત્પન્ન કયારે કરે ? તેથી, આમ આ અને બીજા દેથી હણાયેલ હોવાને કારણે ભાવ (= નિત્ય વસ્તુઓ ) ક્રમથી અથક્રિયા કરે છે એ પક્ષ ટકતું નથી.
66. नापि युगपत् , लोके तथा व्यवहारादर्शनात् । युगपत्कृतकार्यस्यापि स्थिरस्य पुनरकरणे हेत्वभावः । पुनश्च कुर्वन्नपि भावः कार्य न तदेव कुर्यात्, कृतस्य करणायोगात् । कार्यान्तरकरणे तु स एवायं पुनः क्रमपक्ष आपतेदिति एवं क्रमयोगपद्ये नित्येभ्यः पदार्थेभ्यः निवर्तेते । ते च निवर्तमाने सत्त्वस्य व्यापके इति सत्वं तेभ्य आदायैव निवर्तते। तेभ्यः प्रच्युतं सत्त्वं गत्यन्तरविरहात् क्षणिकेष्वेव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org