________________
ભૂતકાળથી વિશેષિત અર્થ ઈન્દ્રિયજન્ય જ્ઞાન વિષય કેવી રીતે ? ૨૧૭ નૈયાયિક– કપિન્ય એક પછી એક ખવાતા હોય ત્યારે તેમની ગણતરીની બાબતમાં આપ દેવાનાંપ્રિય ' કહેશે ?, કારણકે બળદ સે કપિથાને ખાઈ ગયો’ એવી પ્રતીતિ ત્યાં થતી દેખાય છે. પૂર્વે ખવાઈ ગયેલા ૯૯ કપિત્થને ગણતરીના ઉપગમાં લીધા વિના કેવળ છેલ્લા એકને જ વિલય કરીને તેમાં જ “ તેણે ખાધા” એવી પ્રતીતિ થતા નથી, તેથી જેમ અહી અતીત બની ગયેલા હોવા છતાં પેલા ૯૯ કપિથે શતપ્રતીતિના હેતુ બને છે કારણકે તેઓ પ્રતિભાસમાં અંકિત છે, ઉપારૂઢ છે તેમ અતીતકાલનો સંબંધ (યોગ) પ્રત્ય. ભિજ્ઞાને હેતુ બને છે કારણકે તે પણ પ્રતિભાસમાં અંકિત છે, ઉપારૂઢ છે.
123. વિજપમાડ્યાં શતપ્રાય તિ ચેત, મો મહામન્ ! કિં વા તવ ન विकल्पमात्रम् ? किन्तु जीवन्त्यमी सविकल्पकप्रामाण्यवादिनः ।
यश्च सामान्यसंसिद्धौ प्रकारः प्राक् प्रदर्शितः । योज्यः स एव द्वित्वादिसंख्यासद्भावसिद्धये ॥ इत्यलं कथान्तराक्षेपेण । 123. બૌદ્ધ– શતપ્રતીતિ તો વિકલ્પમાત્ર છે [ અને વિકલ્પ તે અપ્રમાણ છે, મિથ્યાજ્ઞાન છે. ]
યાયિક – એ મહાત્મા ! તમારે તે શું વિક૯૫માત્ર નથી ? પરંતુ આ અમે સવિકલ્પક જ્ઞાનનું પ્રામા સ્વીકારનારા જીવીએ છીએ. સ.માન્યની સિદ્ધિ માટે અમે જે રીત અગાઉ દર્શાવી તે રીત જ અહીં દિવ આદિ સ ખ્યાના સદ્દભાવની સિદ્ધિ માટે થાજવી જોઈએ. બીજી ચર્ચાને અહી ખેંચી લાવવાની જરૂર નથી.
124. નવંતાન્તપ્રાપ્તિ ૨ પ્રસ્થમજ્ઞાત્રિજ્ઞાનમનિયાર્થસન્નિાન વેતિ कौतुकमिदम् । किं त कौतुकम् ? अर्थस्तावदस्य पुरोऽवस्थितोऽस्त्येव जनकः स्तम्भादिः । नन्वस्ति, स तु वर्तमानकाल एव । न केवलवर्तमानकालयोगिनाऽर्थे न तत्प्रत्ययजननात् तस्य वर्तमान इवातीतोऽपि कालोऽवच्छेदकतां प्रतिपद्यते । स च तदवच्छिनोऽर्थ इदं च ज्ञानमादधातीत्यर्थजमेतदिन्द्रियजमपि भवति, तद्भावाभावानुविधानात् ।
124. બૌદ્ધ – પ્રત્યભિજ્ઞાન એ અતિક્રાન્તયહી છે અને સાથે સાથે ઇન્દ્રિયાસન્નિકજન્ય પણ છે એ તે અમને આશ્ચર્ય પમાડે છે.
નાયિક– તેમાં આશ્ચર્ય શું છે ? સ્તંભ આદિ તેને જનક અર્થ તો તેની સમક્ષ રહેલો હોય છે જ.
બૌદ્ધ – અસ્તિત્વ ધરાવતા હોય છે ! તો પછી તે વર્તમાનકાળથી જ વિશિષ્ટ હોય.
નયાયિક – કેવળ વર્તમાનકાળવિશિષ્ટ અથ” પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરતો ન હોઈ , વર્તમાનકાળની જેમ અતીતકાળ પણ તેને અવછેદક બને છે. અને વર્તમાનકાળ તેમ જ અતીતકાળથી અવછિન્ન અર્થ આ જ્ઞાનને [=પ્રત્યભિજ્ઞાન] ઉત્પન્ન કરે છે. પરિણામે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org