________________
વસ્તુની સ્થિરતાની સિદ્ધિ
132. બાસ્તાં વા પ્રમજ્ઞાનં go uથમાક્ષન: |
___ स्तम्भादिबोधस्तेनापि बाध्यते क्षणभङ्गिता ॥ तुल्यसामग्रयधीनत्वस्य निराकृतत्वात् , साकारत्वस्य निराकरिष्यमाणत्वात् , अन्वयव्यतिरेकोपकृतमानसप्रत्यक्षनिश्चितजनकत्वस्य चार्थस्यावभास्यत्वनिश्चयात् उत्पन्नोऽर्थों ज्ञानं जनयति जातेन च ज्ञानेन गृह्यत इति बलाद् द्वित्रिक्षणावस्थायित्वमस्यापद्यत इति कुतः क्षणिकत्वम् ?
132. અથવા તો પ્રત્યભિજ્ઞાની વાત છેડે. સ્તંભ આદિને ઈન્દ્રિયજન્ય સૌપ્રથમ જે બંધ થાય છે તેનાથી પણ ક્ષણિકતા બાધિત થાય છે. વસ્તુ અને વસ્તુનું જ્ઞાન બને એક જ કારણસામગ્રીથી ઉપન્ન થાય છે અને નિરાસ અમે કરી દીધો છે, જ્ઞાન સાકાર છે એનું ખંડન અમે કરવાના છીએ, અને અન્વય-વ્યતિરેક્ષ્મી ઉપકૃત માનસ પ્રત્યક્ષ વડે અર્થનું જ્ઞાન જનકપણું નિશ્ચિત થયેલું છે અને જ્ઞાનને જનક અર્થ જ જ્ઞાનમાં પ્રકાશે છે એ નિશ્ચય છે – આ બધાં કારણેથી (હેતુઓથી) નિશિચત થાય છે કે ઉત્પન્ન અર્થ જ્ઞાનને ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થયેલું જ્ઞાન તે અર્થનું ગ્રહણ કરે છે, એટલે ન છૂટકે એ અથની બેત્રણ ક્ષણોની અવસ્થિતિ આવી પડે છે, પરિણામે તેનું ક્ષણિક ક્યાં રહ્યું ?
यदि लब्धस्वरूपोऽपि न नष्टः प्रथमे क्षणे । हेत्वन्तराद्विनाशोऽस्य न स्वरूपनिबन्धनः ।। विचित्रा च पदार्थानां प्रतीतिरिह दृश्यते । चिरन्तनमतिः काचित् काचित् तत्कालजातघीः ॥ सलिलाहरणव्यग्रकुम्भावगतिरन्यथा । तथैव कन्दुकाकृष्टकुम्भावगतिरन्यथा ॥ एतेन रविगुप्तोऽपि परिम्लानमुखीकृतः ।
क्षणिकत्वक्षमाध्यक्षसमुत्प्रेक्षणपण्डितः । 133. જે ઉત્પન્ન થયેલ હોવા છતાં પણ ઘડે પ્રથમ ક્ષણે જ નાશ ન પામે તો [ઉત્પાદક કારણથી અન્ય એવા] બીજા કારણથી તેને નાશ થાય, પરિણામે એવું સિદ્ધ થાય છે કે તેને નાશ તેના (નશ્વર)સ્વરૂપને કારણે નથી,
પદાર્થોની પ્રતીતિ અહીં જાતજાતની થતી દેખાય છે. કોઈ પ્રતીતિ સ્થિરતાની થાય છે, કોઈ પ્રતીતિ તક્ષણે અન્નની થાય છે. પાણી ભરી લાવવામાં વ્યસ્ત કુંભની પ્રતીતિ જુદી હોય છે તેમ જ નીભાડામાંથી ખેંચી બહાર કાઢેલા કુંભની પ્રતીતિ જુદી હોય છે.
આનાથી રવિગુપ્તનું મોટું અમે વીલું કરી દીધું. રવિગુત ક્ષણિકત્વને પુરવાર કરવા માટે સમર્થ” પ્રત્યક્ષની કલ્પના કરવામાં [ક પ્રતીક્ષા કરવામાં જ પંડિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org