________________
પ્રત્યભિજ્ઞ!ના સ્વરૂપની વિચારણા
એક જ્ઞાન હોય તે તેનું કારણ જણાવવું જોઇએ કે જેમાંથી તે ઉત્પન્ન થાય છે. તે કારણ ઇન્દ્રિય નથી, કારણકે 'તે' એ અંશમાં ઇન્દ્રિયનું સામર્થ્ય નથી. તે કારણુ સંસ્કાર પણ નથી, કારણકે ‘આ' એ અંશમાં સંસ્કારનું સામર્થ્ય નથી, ઇન્દ્રિય અને સ ંસ્કાર બન્ને ભેગા મળી પ્રત્યભિન્નારૂપ એક જ્ઞાનને ઉત્પન્ન નથી કરતા કારણ કે પૃથક પૃથક્ પેતાના કાય'માં જ તેમનું કૌશલ જણાયુ છે, સંસ્કારનું કાય. સ્મૃતિ છે, ઇન્દ્રિયનું કાય. અનુભવ જ છે. બન્ને ભેગા મળી એક કા* ઉત્પન્ન કરતા નથી. સૃષિંડ અને ત ંતુ એ બન્નેથી ઉત્પન્ન થનારુ ઘટપરરૂપ એક કામ* દેખ્યુ નથી. આવું પ્રત્યભિજ્ઞારૂ એક કાર્ય ઉત્પન્ન કરવામાં કેવળ ઇન્દ્રિય સમથ નથી; સન્નિહિત (સન્નિદૃષ્ટ) આકારમાત્ર જ જેને! ગ્રાહ્ય વિષય છે એવી ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરે એ તે આશ્રય' છે. તેથી પ્રત્યભિજ્ઞા એ બે જ્ઞાનેા છે; 'તે' એ સ્મરણુ છે અને આ' એ અનુભવ છે. સ્મતવ્ય વિષય સ્મૃતિને છે અને ગ્રાહ્ય વિષય અનુભવને છે. તે એ વિષયની એકતાનું અનુસધાન કન ુ` સ્મૃતિ અને અનુભવથી અન્ય ત્રીજુ જ્ઞાન દેખાતું નથી. અન્તરરહિત ઉત્પન્ન ધટાનુભવ અને પટસ્મરણના વિષય તુલ્ય ( =એક ) નથી, તેવું જ આ એવું પણ બનશે.
૧૯૨
78, યદ્મા મવતુ નામેમેવમેવ હિલેનમ્ ।
यथा हि
तद्वदिहापि -
तथाऽपि कीदृशं वस्तु स्पृशतीति परीक्ष्यताम् ।।
अतीतकालयुक्तं चेत् स्मरणान्न विशिष्यते । अनागतविशिष्टं चेत् सङ्कल्पप्रायमेव तत् ॥
Jain Education International
वर्तमानै कनिष्ठं चेत् स्थिरत्वं तर्हि सुस्थितम् । कालत्रयपरीतं चेद् विरोधात्तत्तु दुर्लभम् ।। परस्परपरित्यागव्यवस्थितनिजात्मनाम् । एकत्र न समावेशः कथञ्चिदुपपद्यते ॥
नीलाभावाविनाभूतलोहिताद्यपसारणम् । कुर्वता नीलबोधेन नीलं भवति निश्चितम् ॥
तदभावाविनाभूतभूतकालाद्यपोहनम् ।
विदधद् वर्तमानार्थज्ञानं तद्ग्रहितां व्रजेत् ॥
एतेन पूर्वज्ञानविशिष्टार्थग्राहित्वं प्रत्यभिज्ञायाः प्रत्युक्तम्, पूर्वज्ञानस्येदानीमसरवेन विशेषणत्वानुपपत्तेः, अगृहीतविशेषणायाश्च विशिष्टबुद्धेरभावात् । अथोपजननापाय
For Private & Personal Use Only
www.jainelibrary.org