________________
વિનાશ મુદ્દગર આદિનું કાર્ય નથી यदहं न वेद्मि तत् परोऽपि न वेत्ति इति चेत् तर्हि मध्येऽपि घट सर्व एव न पश्येयुरिति नास्त्येवासौ, कपालीभूतघटवत् । अपि च
यदि यत् त्वं न जानासि तदन्योऽपि न गृहणाति । स्वजायाजधनस्पर्शसुखमप्येष मा ग्रहीत् ॥ यदि वा बुध्यसे यत् त्वं तदन्योऽप्यधिगच्छति ।
त्वज्जायाजधनस्पर्शसुखमप्यधिगच्छतु ।। तदलं ते परगृहवृत्तान्तचिन्तया । यत् पश्यसि तदस्तीति जानीहि, यन्न पश्यसि तन्नास्तीति विद्धि । एवमनुपलम्भ एव भावानां विनाश इति न तस्य मुद्गरादिकार्यत्वम् । अतोऽनुमानमपि न स्थैर्यसाधकम् । तस्माद् यथोक्तक्रमेण प्रत्यक्षमेव क्षणिकपदार्थपरिच्छेत्रिति स्थितम् ।
88. Rયાયિક– દશ્યાનુપલબ્ધિને કારણે અસત્ત્વને નિચય થાય છે. તે દશ્યાનુપલબ્ધિ કપાલન વખતે જ ઘટને ઘટે છે. ઘટોત્પત્તિકાળ અને કપાલકાળ વચ્ચે ઘટનું અદર્શન બીજા કારણે (દેશાન્તરનયન, આકાભાવ આદિ કારણે) પણ બને, એટલે અદર્શનમાત્ર જ નાસ્તિત્વ નથી.
બૌદ્ધ- ના. એવું નથી તમે સ્વીકારેલા મધ્યમાં પણું દશ્ય ધટને અનું પલભ હોય છે એટલે મધ્યમાં પણ ધટનું નાસ્તિવ જ છે. જો તમે કહે કે મધ્યમાં બધાને ઘટને અનુપલન હેતો નથી તે અમે કહીએ છીએ કે તે જ પ્રમાણે કપાતકાળે પણ બધાંને ધટને અનુપલંભ હેય છે એમ કહેવામાં શું પ્રમાણ છે ? જેને હું નથી જાણતા તેને બીજો પણ નથી જાણતો એમ જે તમે કહો તો અમે કહીએ છીએ કે મધ્યમાં પણ ઘટને બધા જ ન જુએ [કારણ કે હુ મધ્યમાં ઘટને જેતે નથી]; એટલે કપાલમાં ફેરવાઈ ગયેલા ઘટની જેમ તે ધટ પણ નથી જ. તમે જેને જાણતા નથી તેને બીજો પણ જાણતો નથી એમ જે તમે કહો તો તે પોતાની પત્નીના જધનના પર્શના સુખને પણ ન જાણે [કારણ કે તમે તે સુખને જાણતા નથી]. અથવા, તમે જેને જાણે છે તેને બીજો પણ જાણે છે એમ જ કહે છે તે તમારી પત્નીના જધનના સ્પશનું સુખ પણ જાણે શું કારણ કે તમે તે સુખને જાણે છે. 1 બીજાના ધરની બાબતની ચિન્તા તું રહેવા દે. જેને તુ દેખે છે તે છે એમ જાણ જેને તું દેખાતું નથી તે નથી એમ જાણ આમ ભાવ પદાર્થોને અનુપલભ એ જ ભાવ પદાર્થોને વિનાશ છે, એટલે ભાવ * દાર્થોને વિનાશ એ મુદ્દગર આદિનું કાર્ય નથી. તેથી અનુમાન પણ થિરતાનું સાધક નથી. તેથી યથે ક્ત ક્રમે પ્રત્યક્ષ જ ક્ષણિક પદાર્થને ગ્રહણ કરે છે એ સ્થિર થયું. 89. રમાકામજ્ઞાનસ્વાર્ટમોરવૃતાઃ |
क्षणिकत्वेऽपि कथितः कार्यकारणभावतः ॥
એક ભા
ને વિના મગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org