________________
ધારાવાહિનાન ઐયંસાધક નથી કરે છે, ઉત્તરજ્ઞાન પણ સ્વકાલની જ વસ્તુને ગ્રહણ કરે છે. વચમાં તો ગ્રહણુ જ નથી, કારણ કે મધ્યમને અગ્રહણ જ કહ્યું છે.
85. नन्वविच्छिन्नदृष्टीनां न हि त्रुटयदवस्थितिः ।
स्तम्भादिरवभातीति कथमेतस्य भङ्गिता ॥ नैतदेवम् , तत्राप्येकक्षणवृत्तित्वाज्ज्ञानस्य, क्षणान्तरे तु ज्ञानमेव नास्ति तत् , तत् कस्याविच्छिन्नसत्ता, कस्यात्रुटितसत्ता, कस्य वा किं बोधकम् ?
85. યાયિક– અવિછિન દર્શનવાળાઓને સ્તંભ આદિ તૂટતી અવસ્થાવાળા ભાસતા નથી, તો પછી સ્તંભ આદિની ક્ષણભંગિતા કેવી રીતે ?
બૌદ્ધ– ના, એમ નથી. ત્યાં પણ જ્ઞાન તો એક ક્ષણ જ રહે છે. બીજી ક્ષણે તે તે જ્ઞાન જ હેતું નથી તે પછી કોની અવિચ્છિન્ન સત્તા ? કોની ત્રુટિત સત્તા ? અને [ ५] माधः ?
86. नन्वस्त्येव क्षणान्तरे तु ज्ञानम् , अविच्छिन्नत्वाद् दृष्टेरिति । मैवम् , बुद्धेरदीर्घकालत्वात् ज्ञानान्तरोत्पाद एवासावित्यवधारयत्वायुष्मान् ।
तस्माद्यथैव सन्तानवृत्त्या ज्ञानक्षणोदयः ।
तथैवोपपाद्यतामेषा स्तम्भक्षणपरम्परा ॥ ... सोऽयमविच्छिन्नदृष्टीनामत्रुटितपदार्थसत्ताग्रहणाभिमान इत्थमुत्थितः ।
स्थिरेणापि न बोधेन दीर्घकालस्थितिग्रहः । न ह्यसन्निहितग्राहि प्रत्यक्षमिति वर्णितम् ।। तत्काले सन्निधिर्नास्ति क्षणयोर्भतभाविनोः । वर्तमानक्षणश्चैको न दीर्घत्वं प्रपद्यते ॥ तेन बुद्धिस्थिरत्वेऽपि स्थैर्यमर्थस्य दुर्वचम् ।
न त्वनन्तरया नीत्या तस्या अपि चिरं स्थितिः ॥ साऽपि हि स्वसंवेद्यत्वादेकक्षणपरीतैव प्रकाशत इति । तस्मात् क्षणिकग्राहि प्रत्यक्षमिति सिद्धम् ।
86. નૈયાયિકઅન્ય ક્ષણે વિજ્ઞાન હોય છે જ, કારણ કે દષ્ટિ અવિચિછન્નપણે ચાલુ જ રહે છે.
બૌદ્ધ– એવું નથી. બુદ્ધિ દીર્ધકાલ રહેતી નથી એટલે એ તે બીજા વિજ્ઞાનની પત્તિ હોવી જોઈએ એ નિશ્ચય આ૫ કરે. તેથી જેમ એક સંતાનમાં રહીને જ્ઞાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org