________________
બૌદ્ધમતે કાલ માનતા છે કે ભૂતકાળ અને ભાવિકાળને વર્તમાનકાળમાં અનુપ્રવેશ હોવાથી ભૂતકાળ અને ભાવિકાળનું ગ્રહણ ચાક્ષુષ પ્રત્યક્ષથી થાય છે તો અમે કહીએ છીએ કે તેમને વર્તમાનમાં અનુપ્રવેશ હોવાથી વર્તમાન જ તે કાળ ગૃહીત થાય, ભૂત કે ભાવિ કાળ નહિ. જો તમે કહે કે કોઈ કાળ ક્યારેય ગૃહીત થતો નથી, કેવળ અથ જ પ્રકાશે છે તો તે અગ્ય છે કારણ કે કાળથી અનવછિન્ન વસ્તુનું પ્રહણ તે તમારા ન્યાયદર્શનમાં પણ સ્વીકારાયું નથી.
___81. ननु कोऽयं कालो नाम शाक्यानाम् ? न कश्चिद् वास्तवः, किन्तु काल्पनिक एव, काल्पनिकेन च कालेन व्यवहारः ।
सर्वथेन्द्रियजं ज्ञानं वर्तमानकगोचरम् । पूर्वापरदशास्पर्शकौशलं नावलम्बते । वर्तमानः कियान् काल एक एव क्षणस्ततः ।
पूर्वः क्षणोऽतीततां स्पशत्युत्तरस्त्वनागतताम् ॥ 81. યાયિક – બ્રહોને મતે કાલ શું છે ?
બોદ્ધ – તે કઈ વાસ્તવિક પદાર્થ નથી પરંતુ તે કાલ્પનિક છે. કાલ્પનિક કાળથી વ્યવહાર સિદ્ધ થાય છે. ઇન્દ્રિયજ જ્ઞાન સર્વથા એક વર્તમાનને જ ગ્રહણ કરે છે. પૂર્વાપર અવસ્થાને સ્પર્શવાનું કૌશલ તે ધરાવતું નથી.
નૌયાયિક – વતમાનકાળ કેટલે વિસ્તૃત છે ?
બૌદ્ધ– એક ક્ષણ એટલે વિસ્તૃત છે. તેનાથી પૂર્વ ક્ષણ અતીતતાને સ્પર્શે છે જ્યારે ઉત્તર ક્ષણ અનાગતતાને સ્પર્શે છે. 82. ननु पचति पठतीति वर्तमानोऽपि वितत एव कालः प्रतीयते । नैतत् सारम् ।
न ह्यस्ति कालावयवी नानाक्षणगणात्मकः । वर्तमानक्षणो दीर्घ इति बालिशभाषितम् ॥
क्षणसमुदायात्मकत्वे तु नानारूपत्वमेव तस्य भवेत् , अतीतानागतक्षणानुप्रवेशात् । तस्मादेकक्षणो वर्तमानः, स चात्यन्तमल्पीयानित्येवमेकक्षणपरीतार्थदर्शि चाक्षुषं, ततः पूर्वमूवं वा न पदार्थसत्तां गृहातीति क्षणिका एव भावाः । ननु च वर्तमानक्षणात् पूर्वमूर्ध्व वा तदस्तित्ववत् नास्तित्वमपि न गृहीतमेवेति कथं क्षणिकत्वम् ? - 82. તૈયાયિક – તે રાંધે છે તે વાંચે છે' એમ વર્તમાનકાળ પણ વિતત પ્રતીત થાય છે.
બૌદ્ધ– એ વાતમાં સાર નથી. અનેક ક્ષણના સમુદાયરૂપ કાલાવયવી છે નહિ. વર્તમાન ક્ષણ પતે દીધું છે એમ કહેવું બાલિશ છે. વર્તમાનકાળ ક્ષણસમુદાયાત્મક હોય તે તેનામાં નાનારૂપતા આવે, કારણ કે તેમાં અતીત અને અનાગત ક્ષણેને અનુપ્રવેશ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org