________________
૨૦૨ એક કારણુમાંથી એક કાય, બહુકારણમાંથી એક કાર્ય વગેરે વિકાની વિચારણા યુનવત્ ક अदृष्टत्वात् 1 एकस्य चानेककार्यकरणशक्तियोगे
प्रसङ्गात् 1 न तद्भेदान्नानात्वप्रसङ्गः ।
विरुद्धधर्मयोगेऽपि यदि चैकत्वमिष्यते ।
अनेकक्षणयोगेऽपि भाव एकोऽभ्युपेयताम् ॥
अथ बहुभ्य एकोत्पादनमिति पक्ष आश्रीयते तद्वक्तव्यं किमेतदेकं कार्य कैर्त्रा बहुभिरुत्पाद्यते इति । न ह्यस्माकमित्र भवतामनेकावयवनिवहनिर्मितमवयविस्वरूप' कार्यमस्ति, संचितैः संचिता एव जन्यन्त इत्यभ्युपगमात् 1 यदि चानेककारणकार्यमेकमुच्यते तदस्य कारणभेदोपनतस्वभावनानात्वयोगादेकत्वमेव तावद्विरुध्यते, अन्यथा हि न कारणाधीनं भावानां रूपमित्याकस्मिकत्वप्रसङ्गः । कारणभेदापादितनानात्वस्यापि यदि वैकत्वं तदस्य नानाकालयोगिनोऽप्येकत्वं स्यात्, असत्त्वं वा भिन्नस्वभावस्य वस्तुन इति पूर्ववद् वक्तव्यम् ।
93 વળી, ક્ષણિકત્વપક્ષમાં એક કારમાંથી એક કાય* ઉત્પન્ન થાય છે કે બહુ કારણમાંથી એક કા ઉત્પન્ન થાય છે કે એક કારમાંથી બહુ કાર્યો ઉત્પન્ન થાય છે કે બહુ કારણુમાંથી બહુ ક્રાર્યો ઉત્પન્ન થાય છે?—એની પરીક્ષા કરવી જોઇએ, એક કારણમાંથી એક કાર્યોની ઉત્પત્તિ થતી નથી, કારણ કે તે અલૌકિક છે અર્થાત્ લેકમાં તેમ થતું નથી, લેકમાં તે એક અગ્નિમાંથી ભસ્મ, ધૂમ, ઇન્ધનવિકાર આદિ અનેક પ્રકારનાં કાર્યાની ઉત્પત્તિ થતી દેખાય છે; વળી કાયની ઉત્પત્તિને માટે સત્ર સહકારીઓને મુખ્ય કારણુની નજીક લાવવાના પ્રયત્ન થતા દેખાય છે; ઉપરાંત, ‘કોઇ એક કારણ જનક નથી' એવા ગ્રંથવચન સાથે આ પ્રથમ પક્ષ સ્વીકારતાં વિરાધ આવે છે. આનાથી જ એક કારણમાંથી અનેક કાર્યની ઉત્પત્તિ'ને ત્રીજો પક્ષ પણ નિરસ્ત થઈ જાય છે. વળી, એક કારણ અનેક કાર્યાને ઉત્પન્ન કરતું હોય તે પ્રશ્ન ઊઠે છે કે તે અનેક કાર્યોને ક્રમથી ઉત્પન્ન કરે છે કે યુગપત્ ઉત્પન્ન કરે છે ? તે કારણુ ક્રમથી ઉત્પન્ન ન કરી શકે કારણ કે એમ માનતાં કારની સ્થિરતા માનવાની આપત્તિ આવે. તે કારણ યુગપત્ ઉત્પન્ન ન કરે, કારણ કે તે કાર્ડને યુગપત્ ઉત્પન્ન કરતું દેખાતું નથી. એક કારમાં અનેક કાર્યો કરવાની શક્તિ છે એમ માનતાં એક કારમાં સ્વરૂપભેદ માનવા પડે, પરિણામે એક કરણ એક ન રહેતાં અનેક બની જવાની આપત્તિ આવે, વિરુદ્ધ અનેક સ્વભાવાને યાગ હોવા છતાં પણુ જો તેનુ એકત્વ તમે ઇચ્છતા હો તો અનેક ક્ષણેાના યાગ હોવા છતાં પણ વસ્તુ એક જ રહે છે એમ તમે સ્વીકારેા, અનેક કારણામાંથી એક કાય"ની ઉત્પત્તિ થાય છે' એ પાને તમે સ્વીકારતા હો તે તમારે જણાવવુ જોઈએ કે તે એક કાય' શું છે ? અને કયા બહુ કારણે થી તે ઉત્પન્ન થાય છે ?, કારણ કે અમારી જેમ તમે અનેક અવયવેાના સમૂહથી જન્ય અવયવી સ્વરૂપ ધરાવતુ એક કા તમે સ્વીકારતા નથી; વળી તમે તે સંચિતથી સંચિત જ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org