________________
ઉપાદાનકારણ-સહકારીકારણ ક્ષણભંગવાદમાં ઘટતાં નથી
૨૭
99. कतिपयविशेषार्पणेन तु यधुपादानता, तदानी रूपमपि ज्ञानोपादानकारणतां प्रतिपद्येत । तस्मान्नोपादानं नाम किञ्चित् । तन्निरासेन च तद्वैलक्षण्यलक्ष्यमाणस्वरूपस्य सहकारिणोऽपि व्युदासो वेदितव्यः । अपि च
प्रतिक्षिपसि मत्पक्षे सर्वथा सहकारिणम् । स्वयं चाङ्गीकरोषीति, भिक्षो ! रागीव लक्ष्यसे ।। भिन्नाभिन्नोपकारादिविकल्पास्त्वत्प्रकल्पिताः । सहकारिप्रतिक्षेपकारिणः क्वाधुना गताः ।। आ ! ज्ञातं युक्तिशक्त्यैष युष्माभिरुपकल्पितः ।
दोषो न बाधते युष्मान् मन्त्रोत्थापितसर्पवत् ।। 99 ले २ पोताना यो विशेषोना अपाय ६॥२॥ यत्पन्न आयनु ઉપાદાનકારણ એ પક્ષ સ્વીકારવામાં આવે તે રૂપ ( = બાહ્ય જડ વસ્તુ છે પણ જ્ઞાનનું ઉપાદાનકારણ બની જાય [ કારણ કે તે પિતાને આકાર જ્ઞાનને આપે છે. ] તેથી ઉપાદાનકારણ જેવું કંઈ નથી. ઉપાદાનકારણના નિરાચ્છી, ઉપાદાનકારણથી વૈશક્ષણ્ય 6:રા જેના સ્વરૂપનું લક્ષણ બાંધવામાં આવ્યું છે તે સહકારી કારણને પણ નિરાસ થઈ ગયે સમજ જોઈએ. વળી, મારા યાયિક પક્ષમાં સ્વીકારવામાં આવેલા સહકારીકરણનું તમે ખંડન કરે છે, અને તમે પોતે તો સહકારી કારણું સ્વીકારે છે, હે ભિક્ષુ ! તમે રાગી જણાવ છો. સહકારીકરણ ઉપાદાનકારણને જે ઉપકાર કરે છે તે ઉપકાર ઉપાદાનકારણથી ભિન્ન છે કે અભિન્ન એવા, સહકારીકરણને પ્રતિક્ષેપ કરતા તમારા વિકપે અત્યારે કયાં ગયા ? અરે ! ખબર પડી – જેમ મંત્રથી અસ્તિત્વમાં આવેલ સર્ષ માંત્રિકને કઈ બાધા કરતા નથી તેમ યુક્તિશક્તિ વડે તમે જ કલ્પેલે દેવ તમને બાધા કરતો નથી.
100. अथ वा तिष्ठतु तावदुपादानसहकारिकारणविवेकः, कार्यकारणभाव एव भदन्तसिद्धान्ते दुरुपपादः । परोत्पत्तावव्याप्रियमाणमेव यदि कारणमुच्यते सर्व सर्वस्य कारणं स्यात् ।
न चालब्धात्मनस्तस्य व्यापारः परजन्मनि ।
लब्धात्मनस्तु व्यापारे स्थितिः सिद्धा क्षणान्तरे ॥ अथ ब्रयादिदं प्रतीत्येदं प्रतीयते इतीदंप्रत्ययतामात्रमेव कार्यकारणभाव इति, तथाऽपि लब्धात्मनः क्षणस्य प्रतीतिरिति द्वितीयक्षणावस्थानमपरिहार्यमेव ।
न चानन्तर्यमात्रेण कार्यकारणताग्रहः । अहेतुफलभावेऽपि तथाऽऽनन्तर्यदर्शनात् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org