________________
२०४
અનેક કારણોથી અનેક કાર્યોના પક્ષનું ખંડન અણુઓને) ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તે સામગ્રીમાં વિજાતીય કારણનો (અર્થાત મુગર આદિન) અનુપ્રવેશ થાય છે ત્યારે વિરૂપ સામગ્રી (ધરૂપે સંચિત અણુઓને બદલે ઠીંકરારૂપે સંચિત અણુઓ) ઉત્પન્ન થાય છે.
96. થ ય સામગ્રી નામ ? ન સમપ્રેગ્યો મિના, પૃથાનુપમાત્ | अव्यतिरेके तु समग्र एव सामग्री । तत्र पूर्वसमुदायेनोत्तरसमुदायारम्भे तदन्तर्गतं समुदायिनमेकमेक एव उत्पादयेदेकं वा सर्वे संभूयेति । तत्राद्ये पक्षे सैवेयमेकस्मादेकोत्पत्तिरुक्ता स्यात् । सा च प्रतिषिद्धा । अथैकैकसमुदायिनिष्पत्तौ सर्वसमुदायिनां व्यापारः, स तु क्रमेण वा यौगपद्येन वा ? तत्र क्रमपक्षे क्षणिकत्वहानिः । ये हि तत्र पञ्चषट् समुदायिनः क्षणा वर्तन्ते, ते एकं तमुत्पाद्य पुनरपरमारभेरन् पुनरन्यमिति तावत्कालप्रतीक्षणादक्षणिकत्वम् । अथ युगपदेव सर्वनिष्पत्तौ सर्वे व्याप्रियन्ते, तर्हि निकुरुम्बरूपमेव कार्य निकुरुम्बरूपादेव कारणादुत्पन्नमिति कारणविवेकनियमाभावाद् रूपरसादिप्रविभागा न स्यात् । इदं रूपमेष रस इति कथं निश्चीयते ? चित्रेण चित्रमुत्पादितमिति सर्व रूपं स्यात् सर्वो वा रसो, यद्वा न रूपं न रसेोऽन्यदेव किञ्चिद् वस्त्वन्तरं स्यात् ।
96 નાયિક– આ સામગ્રી એ શું છે ?
બૌદ્ધ- તે સામગ્રી તેના સભ્યોથી જુદી નથી, કારણ કે તેમનાથી પૃથફ સામગ્રી ઉપલબ્ધ થતી નથી.
નૈયાયિક સામગ્રી તેના સભ્યોથી અભિન્ન હોય તો સભ્યો જ સામગ્રી છે. એમ હતાં પૂવ સમુદાય ઉત્તરસમુદાયને ઉત્પન્ન કરે ત્યારે પૂર્વ સમુદાયાન્તર્ગત એક સભ્ય ઉત્તરસમુદાયના એક સભ્યને જ ઉપન્ન કરે અથવા તે પૂવ સમુદાયાન્તગત બધા સભ્યો ભેગા મળી ઉત્તરસમુદાયના એક એક સભ્યને ઉત્પન્ન કરે ? ને તમે પ્રથમ પક્ષ સ્વીકારે તે કારણમાંથી એક જ કાયની ઉત્પત્તિ કહેવાઈ ગણાય અને તેને તે તમે પ્રતિષેધ કર્યો છે. હવે જે બીજે પક્ષ પીકારી તમે કહે કે ઉત્તરસમુદાયના એક એક સભ્યને ઉત્પન્ન કરવામાં પૂવસમુદાયના બધા સભ્યોને વ્યાપાર છે તો અમે પૂછીએ છીએ કે તે બધા સભ્ય એક પછી એક તે સભ્યાને ક્રમથી ઉત્પન્ન કરે છે કે યુગ પત્ ? જો ક્રમપક્ષ તમે સ્વીકારશે તે ક્ષણિકતની હાનિ થશે. પૂર્વ સમુદાયમાં જે પાંચ-છ ક્ષણે હોય છે તે એક સભ્યને ઉપન્ન કરી પછી બીજા સભ્યોને ઉત્પન્ન કરે, પછી ત્રીજને ઉત્પન્ન કરે એમ એટલે બધો વખત પૂર્વસમુદાયના તે પાંચછ ક્ષણને પ્રતીક્ષા કરવી પડતી હોવાથી અક્ષણિક્તા આવી ઊભી રહે. જે પૂર્વસમુદાયના બધા સભ્ય ઉત્તરસમુદાયના બધા સભ્યને યુગપદ્ ઉપન કરે તે સમુદયાત્મક કારમાંથી જ સમુદાયાત્મક કાર્યો જ ઉપન થાય, પરિણામે કારણવિવેકના નિયમને અભાવ થવાથી રૂપ, રસ, આદિને વિભાગ નહિ થાય. તો પછી તમે આ રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org