________________
२
.५
ક્ષણિક વસ્તુ અર્થ ક્રિયાસમર્થ નથી क्षणिकस्यापि भावस्य सत्त्वं नास्त्येव सोऽपि हि ।। क्रमेण युगपद्वाऽपि न कार्यकरणे क्षमः ॥ क्षणिकस्य क्रमः कोदृग्युगपत् करणे पुनः । एकवस्तुक्षणस्यापि रूपभेदः प्रसज्यते ।। कार्याण्येकेन रूपेण भिन्नानि जनयेत् कथम् ।
रूपभेदविरोधात्तु वस्तुनो नास्तिता भवेत् ।। 91, અથવા તે તમે કહેલું અર્થક્રિયા સામર્થ્ય એ ભલે સત્ત્વ છે પરંતુ તે અઈક્રિયાસામગ્ધ વ્યાપ્તિશૂન્ય હેવાથી સિત્ત્વસાધક] હેતુ નથી. ગંધવત્વની જેમ જેમ ગધવત્ત્વની સાવ સાથે વ્યાપ્તિ નથી તે અર્થ ક્રિયા સામર્થની સવ સાથે વાત નથી. ક્ષણિક વસ્તુને સત્ત્વ નથી જ, કારણ કે તે ક્ષણિક વસ્તુ પણ ક્રમથી કે યુગપત કાંય કરવા શક્તિમાન નથી. ક્ષણિક વસ્તુને ક્રમ કઈ 11તને ? યુગપત કાર્ય કરવાના પક્ષમાં વળી એક ક્ષણિક વસ્તુમાં ૩૩ પભેદની અપત્તિ આવી પડે એક વરૂ થી ભિન્ન ભિનું કાર્યો તે કેવી રીતે ઉતપન્ન કરે ? અને [ એક વસ્તુમાં સ્વરૂપભેદ માનતાં તે ] સ્વરૂપભેદના વિરોધના કારણે વસ્તુનું અસ્તિત્વ જ ન રહે 92. स्थिते च वस्तुसद्भावे क्षणिकत्वं परीक्ष्यते ।
तदसत्त्वे तु तच्चिन्ता व्याम्नि रोमन्थकेलिवत् ।। ज्ञाने क्षणिकचिन्ता चेत् किं तस्यापि पराकृतौ ।
वदन्त्येतानि शास्त्राणि ज्ञेयाभावे च तत् कुतः ।। 92, બાહ્ય વસ્તુ છે એ સ્થિર થયા પછી હવે અમે ક્ષણિકત્વની પરીક્ષા કરીએ છીએ. બાહ્ય વસ્તુ જ અસત હોય તો તેના ક્ષણિકત્વને વિચાર કરવો એ તો આકાશમાં રોમન્થકેલિ કરવા બરાબર છે. [બાહ્ય વસ્તુ સત્ નથી, જ્ઞાન જ સત્ છે, એટલે] જ્ઞાનની ક્ષણિકતાની વિચાર કરવામાં આવે છે એમ જે તમે કહો તો અમે કહીએ છીએ કે જ્ઞાનની ક્ષણિકતાનું ખંડન કરવાથી શું ?, કારણ કે શાસ્ત્રો કહે છે કે રોયના અભાવમાં જ્ઞાન ક્યાંથી હોય ?
93. अपि च, क्षणिकत्वपक्षे किमेकस्मादेकोत्पादः, उत बहुभ्य एकोत्पत्तिः, अथैकस्मादनेकनिष्पत्तिः, आहोस्वित् बहुभ्यो बहुसंभव इति परीक्षणीयम् । न तावदेकस्मादेकोत्पत्तिः, अलौकिकत्वात् , एकस्मादप्यग्नेर्भस्मधूमेन्धनविकाराद्यनेकप्रकारकार्योत्पाददर्शनात् , कार्यसिद्धये च सर्वत्र सहकारिसन्निधापनप्रयत्नदर्शनात् , 'नैक किञ्चिदेकं जनकम्' इति ग्रन्थविरोधाच्च । एतेन तृतीयः पक्षो निरस्त एकस्मादनेकनिष्पत्तिरिति । एकश्च नैकं जनयत् क्रमेण जनयेद्युगपद्वा ? न क्रमेण, स्थैर्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org