________________
કેટલાક ઔદ્દો ક્ષણિકતાને પ્રત્યક્ષગમ્ય માને છે
9. વળી, કાપી નાખેલા પણ ફરી ઉગેલા કેશ નખ વગેરેમાં સાદશ્યને કારણે દેખાતી પ્રત્યભિજ્ઞા સ્તમ્ભ આદિમાં પણ તે જ રીતે સ્થિરતાને ઘટાવશે નહિ. જો તમે કહેા કે કાપી નાખેક્ષા પણ ફરી ઉગેલા કેશ નખ વગેરેમાં દેખાતી પ્રત્યભિજ્ઞામાં તે બાધક છે એટલે કેશ નખની સ્થિરતા તે ધટાવશે નહિ [ પણું સ્તંભ આફ્રિમાં દેખાતી પ્રત્યભિજ્ઞામાં તે કોઇ બાંધક નથી એટલે સ્તલ આદિની સ્થિરતાને પ્રત્યભિજ્ઞા ધટાવશે, તેા તે બરાબર નથી ], કારણ કે અહીં પણ બાધક છે એમ અમે કહ્યું છે, કારણ કે પરસ્પર વિરોધી ભૂતકાળ આદિકાળાને એકમાં સમાવેશ દુધ”ટ છે. તેથી પ્રત્યભિન્નારૂપજ્ઞાનનો બાધક સ ંભવતા હોઇ, વસ્તુઓનુ ં આવુ. માનિક ક્ષણિકત્વ સિદ્ધ થયું.
80. अपरे पुनः प्रत्यक्षगम्यमेव क्षणिकत्वमाचक्षते ।
૧૯૪
नातीतानागतौ कालौ विचारयति चाक्षुषम् । वर्तमान क्षणश्चिक इति तन्निष्ठमेव तत् ।।
यदि वर्तमानताव्यतिरिक्तग्राहि प्रत्यक्षमिष्यते तद्वक्तव्यम् - किं पूर्वविज्ञानमनागतकालावच्छिन्नपदार्थग्रहणनिपुणम् उत उत्तर विज्ञानमतीतकालालिङ्गितभावाकलनकुशलमिति ? तत्राद्यविज्ञानसमुपजननसमये तत्क्षणातिरिक्तभाविकालासन्निधानात् न तेन तद्ग्रहणम्, अनागतग्रहणे वा कथमागामिजन्मग्रहणं न स्यात् ? उत्तरविज्ञानप्रसवसमयेऽपि भूतकालस्य भूतत्वादेव न सन्निधानम्, असन्निहितभूतकालग्रहणे वा पूर्वजन्मग्रहणप्रसङ्गः ।
अथ वर्तमानानुप्रवेशेन भूतभाविनोः कालयोग्रहणं मन्यसे तर्हि वर्तमानाप्रवेशात् वर्तमान एव स कालः गृहीतः स्यात्, न भूतो भावी वा । अथ न कश्चिदेव कालः क्वचिद् गृह्यते, अर्थ एव प्रकाशते केवल इति ।
तदयुक्तं, तदनवच्छिन्नभावग्रहणस्य भवद्गृहे चानभ्युपगमात् ।
80. ખીજા ક્ષણિકત્વને પ્રત્યક્ષગમ્ય જણાવે છે. ચાક્ષુષ પ્રત્યક્ષ અતીત અને અનાગત કાળના વિચાર કરતું નથી. એક ક્ષણુ જ વ"માન છે, એટલે પ્રત્યક્ષ પણ તે એકક્ષણનિષ્ઠ છે જો પ્રત્યક્ષને વત માનતાથી જુદા ભૂતતા કે ભવિષ્યત્તાનું ગ્રહણ કરતુ. તમે ઇચ્છતા હો તા તમારે કહેવુ' જોઈએ કે શુ પૂવિજ્ઞાન અનાગતકાલવિશિષ્ટ પદાર્થને ગ્રહણ કરવામાં નિપુણ્યુ છે કે ઉત્તરવિજ્ઞાન અતીતકાલવિશિષ્ટ પદાથનું આક્લન કરવામાં કુશળ છે ? તેમાં પૂવિજ્ઞાનની ઉત્પત્તિ વખતે તે ક્ષણુથી અતિરિક્ત અનાગતકાલનું સન્નિધાન ન હોવાથી પૂર્વ'વિજ્ઞાન અનાગતકાલનું ગ્રહણ કરતું નથી; અથવા જે પૂર્વવિજ્ઞાન અનાગત કાલનું ગ્રહણુ રતું હોય તે આગામી જન્મનું ગ્રહણ કેમ ન થાય? ઉત્તરવિજ્ઞાનની ઉત્પત્તિ વખતે પણ ભૂતકાળ અતીત થઈ ગયા હાઈ તેનુ સન્નિધાન નથી, અને જો અસન્નિહિત ભૂતકાળનુ ગ્રહણ ઉત્તરવિજ્ઞાનથી થતુ હોય તે પૂર્વજન્મના ગ્રહણુની આપત્તિ આવે. જો તમે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org