________________
૧૯૭
પ્રત્યભિજ્ઞાન ફ્રાણુભ ́ગસાધક અનુમાનનું આધક નથી
નાશતે હેતુ ઊતરી આવતે નથી, તેનું તે સ્વરૂપ તેા આદ્ય ક્ષણે પણ તેવું ને તેવુ હોય છે, એટલે આદ્ય ક્ષણે જ તેનેા નાશ થાય અથવા તે કદી પણુ નાશ ન થાય.
74. अथ मृत्योरपक्रान्तस्तस्य चेत् प्रथमः क्षणः ।
अविनाशिस्वभावत्वादास्तां
युगशतान्यपि ॥
न चैवमभ्युपगम्यते । तस्मादात्मलाभाविनाभावी
ः क्षणभङ्गः ।
सिद्ध:
74. હવે જો તેની પ્રથમ ક્ષણે મૃત્યુને એળંગી જાય તે (તે અવિનાશી સ્વભાવવાળે ઠરે, અને) અવિનાશી સ્વભાવવાળા હાવાથી સેંકડો યુગે તે રહે. પરંતુ એવુ તે તમે સ્વીકારતા નથી. તેથી ઉત્પત્તિની સાથે અવિનાભાવી એવે વસ્તુના વિનાશ છે. આમ વસ્તુ ક્ષણિક છે એ પુરવાર થયું.
75. यदपि क्षणभङ्गसाधकस्य पदार्थस्थैर्यासायि प्रत्यभिज्ञानमनुमानस्य बाधकमभिधीयते, तदपि न पेशलम्, अशिथिलप्रतिबन्धहेतौ बाधकस्य निरवकाशत्वात् । उक्तं हि—'बाघाविनाभावयोर्विरोधान्नैकत्र समावेश:' इति । 'अनुष्णस्तेजोऽवयवी, कृतकत्वात्' इत्यत्रापि प्रतिबन्धवै धुर्यमेव साध्यसिद्धिं निरुणद्धि, नाध्यक्षबाध्यत्वम् ।
भावानां विनाश इति
75. પદાર્થ સ્ટૌય ના નિશ્ચય કરનાર પ્રત્યભિજ્ઞાન ક્ષણુભંગસાધક અનુમાનનું બાંધક છે એમ તમે કહ્યુ છે તે પણુ યગ્ય નથી, કારણકે દૃઢ વ્યાપ્તિસંબંધવાળા હેતુમાં બાધકને અવકાશ નથી. કર્યું છે કે બાધ અને અવિનાભાવ એ બે વચ્ચે વિધ હાઈ, એક स्थाने समावेश नथी' 'अनि मनुष्य छे, हरगुडे ते है 15 (4) 'छे' अहीं પણુ વ્યાપ્તિના અભાવ જ સાજ્યની સિદ્ધિને થતી અટકાવે છે, પ્રત્યક્ષબાપણું સાધ્યની સિદ્ધિને અટકાવતું નથી.
76. अथ वा किमनेन निर्बन्धेन ?
अग्निशैत्यानुमानादौ युक्तं प्रत्यक्षबाधनम् । तस्य ह्यनन्यथासिद्धेरिह त्वेवं न युज्यते ॥
Jain Education International
प्रत्यभिज्ञायाः क्षणभङ्गपक्षेऽपि सदृशपरापरक्षणगणप्रसवप्रतारित मतीनामुपपद्यमानत्वात् । एवं च सति
यदि हि व्याप्तिशैथिल्यं सिद्धं किं प्रत्यभिज्ञया ।
अथ न व्याप्तिशैथिल्यं सिद्ध किं प्रत्यभिज्ञया ॥
-
न च प्रत्यभिज्ञैत्र व्याप्तिविप्लवकार गम्, इतरेतराश्रयप्रसङ्गात् । व्याप्तिविप्लवेनानुमाने न्यग्भूते प्रत्यभिज्ञा प्रमाणं भवति, तस्यां च प्रमाणीभूतायां व्याप्तिवे
For Private & Personal Use Only
www.jainelibrary.org