________________
ક્ષણિકતાની સત્ત્વ સાથેની વ્યાપ્તિનું અન્ય રીતે ગ્રહણ
૧૮૭ બદ્ધ– ના, અનવરથા થતી નથી કારણ કે તેટલામાં જ પર્યવસાન છે. [ તેટલામાં જ પર્યાવસાન છે ] કારણકે બીજા અનુમાનથી વ્યાપકાનુપલબ્ધિની વ્યાપ્તિનો નિશ્ચય થતો નથી, પરંતુ સવિકલ્પક પ્રત્યક્ષથી જ તેને નિશ્ચય થાય છે. તેથી આ રીતે વ્યાપ્તિનિશ્ચયથી આ સિદ્ધ થાય છે કે જે સત્ છે તે ક્ષણિક છે.
68. જો તુ રીવન્તરેન વ્યાપ્તિનિરચયમાચક્ષતે | વિરુદ્ધયોરેરિન્યतरनिवृत्तिरवश्यंभाविनी, विरुद्धत्वादेव । विरुद्ध च सत्वनित्यत्वे पूर्वोक्तयैव रीत्या । सत्वं च विस्पष्टमुपलभ्यते भावानामिति तदुपलम्भान्नित्यत्वनिवृत्तिः, नित्यत्वनिवृत्तेरेव क्षणिकत्वनिश्चयः, प्रकारान्तराभावाद् ।
68. બીજા બૌદ્ધો બીજી રીતે વ્યાપ્તિનિશ્ચય જણાવે છે. બે વિરોધીઓમાંથી એકનું જ્ઞાન થતાં બીજાની નિવૃત્તિ અવસ્થંભાવી છે, તેનું કારણ એ જ કે તે બે વિરોધી છે અને સત્ત્વ અને નિત્ય બને અગાઉ જણાવી ગયા તે રીતિ પ્રમાણે વિરોધી છે. ભાવોનું (વસ્તુ એન) સવ તે વિસ્પષ્ટપણે ઉપલબ્ધ છે. તેથી સવની ઉપલબ્ધિ હોવાથી નિત્યત્વની નિવૃત્તિ પ્રાપ્ત થાય છે નિયત્વની નિવૃત્તિ જ ક્ષણિકવ નિર્ચાય છે, કારણકે નિત્ય અને ક્ષણિકત્વ એ બેથી અન્ય ત્રીજો પ્રકાર સંભવ નથી.
69. ननु शीतोष्णायोः पृथगुपलम्भाद् विरोधनिश्चये युक्त एकग्रहणे द्वितीयव्युदासः । इह तु सत्वमेत्रोपलभ्यते, न नित्यत्वमिति कथं तद्विरोधादितरव्यावृत्तिः ?
_ नैष दोषः, पृथगुभयानुपलम्भेऽपि सत्वबुद्धयैव नित्यत्वनिराससिद्धः । कथमन्यविषयबुद्धिरन्यमुदस्यति ?
60. યાયિક –શીત અને ઉણ એ એને પૃથફ (જુદા જુદા સ્થાને) ઉપલભ હોવાથી અર્થાત બનેને એક સ્થાને ઉપલંભ થતો ન હોવાથી જ્યારે તે બેના વિરોધને નિશ્ચય થયો છે ત્યારે એકનું ગ્રહણ થાય ત્યારે બીજાને સુદાસ હોય એ વ્યાજબી છે. પરંતુ અહીં તો સર્વને ઉપલંભ થાય છે, નિત્યત્વનો તે કયાંય ઉપલભ થતો નથી, એટલે સત્ત્વની સાથે નિત્યને વિરોધ હોવાથી સત્ત્વ નિત્યને વ્યાવૃત્ત કરે છે એમ કેવી રીતે કહેવાય ?
બૌદ્ધ – આ દોષ નથી આવતો, કારણ કે બેની પૃથફ ઉપલબ્ધિ ન હોવા છતાં, સત્ત્વની બુદ્ધિ વડે જ નિત્યને નિરાસ સિદ્ધ થાય છે.
નૈયાયિક – અન્યવિષયક બુદ્ધિ અન્યને બુદાસ કેમ કરીને કરે ? 70, ૩ –
द्विचन्द्रदर्शनस्यैकशशभबिम्बवेदिनी । धीरतद्विषयत्वेऽपि यथा मिथ्यात्वकारणम् ॥ तथा स्थैर्यासमाविष्टा सामर्थ्यग्राहिणी मतिः । स्थिरत्वाविषयत्वेऽपि तद्व्यवच्छेदकारिणी ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org