________________
ક્ષાણિકતા સાથે સત્ત્વની વ્યાપ્તિનું ગ્રહણ કર્યાં અને કેવી રીતે થાય છે ? ૧૮૩ ત્રીજો રાશિ (= વિકલ્પ) છે નહિ, એટલે બીજી કોઈ ગતિ ન હોવાથી તે સત્ત્વ ક્ષણિક વસ્તુઓને જ અવલંબે છે. અને તે રાત્ત્વ ક્ષણિક પદાર્થોના પિતાના ગ્રાહક જ્ઞાન વડે જ અસંદિગ્ધપણે પ્રતીત થાય છે, સર્વના જ્ઞાનની ઉત્પત્તિ વડે જ તે જ્ઞાનોપત્તિના ઉત્પાદક કારતું (=ક્ષણિક પદાર્થનું) અસામી દૂર થઈ જાય છે. અસમર્થોમાંથી ઉત્પત્તિ થતી કે એ દેખી નથી. જે પોતાના સત્ત્વનું જ્ઞાન જન્માવવામાં સમર્થ કે અસમર્થ ક્ષણિક પદાર્થોમાંથી સત્તનું જ્ઞાન દિ૫ને થતુ હોય તે સવનું અસંદિગ્ધ જ્ઞાન થાય નહિ, સંશય થાય. તેથી જ સત્તનું જ્ઞાન રસ્વતઃ પ્રમાણ છે એમ કહેવામાં આવ્યું છે, કારણું કે તેના શક્તિ જત્વરૂપ સ્વરૂપમાં સંશય વગેરે સંભવતા નથી. ‘શુ આ રજત છે કે છાપ છે' એમ વિશેષાંશમાં પ્રમાતાઓ ભલે શંકા કરે, પરંતુ જ્ઞાન ઉપન્ન કરવાના તેના ( = ક્ષણિક પદાર્થના ) સામર્થ્યની બાબતમાં “શું આ જ્ઞાને સમર્થથી ૩પન્ન થાય છે કે અસમર્થથી ?” એવા કઈ શંકા સંભવતી નથી, કારણ કે અસમર્થનું જનકપણું ઘટતું નથી. વ્યાપ્તિ માહી વ્યાપકાનપલભન સ્વતઃ જ પ્રમાણે . કારણ કે સંશય અને વિપર્યયન ત્યાં પણ अभाव छ.
62. कथं पुनर्नित्येषु पदार्थेषु सत्त्वव्यापकयोः क्रमयोगपद्ययोरनुपलम्भः ? उच्यते । नित्यो हि भावः क्रमेण वा कार्य कुर्यात योगपद्येन वा, परस्परपरिहारस्थितात्मनां तृतीयप्रकारानुपत्तेः । न तावत् क्रमेण । स हि समर्थो वा स्यात् असमर्थों वा । समर्थश्चेत् किं क्रमेण, समर्थस्य कालक्षेपायोगात् । असमर्थस्त्वसमर्थत्वादेव न करोति किञ्चिदिति तस्यापि किं क्रमेण ? सहकार्यपेक्षया करोतीति चेत् , न, असमर्थस्य सहकारिणाऽपि सामर्थ्याधानानुपपत्तेः । समर्थस्य स्वत एव सामर्थ्ये सति सहकारिवैयर्थ्यात् । सहकारिसन्निधानेऽपि चास्य स्वरूपेण वा कर्तृत्वं स्यात् पररूपेण वा ? स्वरूपस्य च प्रागपि भावात् , तस्य च कारकत्वात्, किं सहकारिणा ? पररूपेण कर्तृत्वे पूर्वरूपपरित्यागात् तद्रूपान्तरापत्तेश्च क्षणिकत्वमापद्यते। एवं सहकार्यपि समर्थासमर्थतया विकल्पनीयः । स्वतोऽस्य सामर्थ्य किं परोपकरणदैन्येन, असमर्थस्तु सचिवः किमागत्यापि तपस्वी करिष्यति ? किञ्च, किञ्चित्करो वा सहकारी स्यात्, अकिञ्चित्करो वा ? अकिञ्चित्करपक्षे सर्वः सर्वस्य सर्वत्र कार्ये साचिव्यमुपगच्छेत् । किञ्चित्करश्चत , वक्तव्यं किं करोतीति । उपकारमिति चेत् , स उपक्रियमाणात् भिन्नोऽभिन्नो वा ? अभिन्नश्चेत् , स एव कृतः स्यात् । भेदे तस्य किमायातं यदसौ नु पूर्ववदास्ते । कार्यदपि भेदाभेदाभ्यां चिन्त्य उपकारः । न कार्याद् भिन्नोऽनुपलम्भाद् द्वयकरणाभावाच्च । कार्यादव्यतिरिक्ते तूपकारे सहकारिणा क्रियमाणे कार्यमेव तेन कृतं स्यादिति मूलकारणानर्थक्यम् ।
62. यायि: - 4, सपना व्या५४ ४म योग५५ योनी अनुपम नित्य पहाभां કેવી રીતે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org