________________
આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ સંભવે છે 36. ननु कथं न दोषः ? शरीराद्याश्रयत्वप्रतिषेधसाधनेऽपि हेतोर्व्याप्तिग्रहणासम्भवात् । यावद् हिं दर्शनस्मरणेच्छाऽऽदिकार्यजातमेकप्रमातृनियततयाऽनवधारितम्, तावत् कथमस्मदवस्थादिभिः न शरीराद्याश्रयत्वमिति निषेधस्य तत्पूर्वकस्य चैकात्माश्रितत्वस्य सिद्धिः ।
36. શંકાકાર – દેષ કેમ નથી ? તે કાર્યોનો આશ્રય શરીર આદિ નથી એ પ્રતિષેધ પુરવાર કરવા માટે પણ હેતુની વ્યાપ્તિનું ગ્રહણ સંભવતું નથી [અહીં હેતુ એકાગ્રત્વ છે અને સાધ્ય પ્રતિસંધતૃવ છે.] જ્યાં સુધી દર્શન, સ્મરણ. ઇચછા વગેરે કાર્યો એક પ્રમાતામાં નિયતપણે આશ્રિત છે એવું નિશ્ચિત ન થાય ત્યાં સુધી આ અવસ્થાએને આશ્રય શરીર આદિ નથી એવા નિષેધની અને તે નિષેધપૂર્વક એક આત્મા તેમને આશ્રય છે એ હકીકતની સિદ્ધિ કેવી રીતે થશે ?
___37. क एवमाह न गृहीतमेककर्तृकतया कार्यमिच्छादीति ? यदि गृहीतं तर्हि वक्तव्यं क गृहीतं, केन वा प्रमाणेन गृहीतमिति ? स्वात्मन्येवेति चेत् , सोऽयं प्रत्यक्ष आत्मा भवेत् । एवमनभ्युपगमे न व्याप्तिग्रहणमिति ।।
_37. a યાયિક – કોણે એમ કહ્યું કે એક કર્તાવાળા કાર્ય તરીકે ઇરછા વગેરેનું ગ્રહણ થયું નથી ?
શંકાકાર – જે ગ્રહણ થયું છે તો તમારે જણાવવું જોઈએ કે તે ગ્રહણ ક્યાં થયું છે અને કયા પ્રમાણથી થયું છે. જે તમે કહે કે તે ગ્રહણુ આમામાં જ થયું છે તે આ આત્મા પ્રત્યક્ષ બની જાય, અને જો એમ ન માને તો વ્યાપ્તિનું ગ્રહણ ન થાય
38. उच्यते । न च प्रत्यक्ष आत्मा, न च व्याप्तेस्ग्रहणम् । न चैव धर्म्यन्तरे व्याप्तिर्गृह्यते किन्तु स्वसन्तान एव । तथापि न सिद्धयति प्रमातृनियततानुमानम् । कथमिव न सिद्धयति ? सिद्धयत्येव सन्तानान्तरेषु प्रतिसन्धानस्यादृष्टत्वात् ।
38. ૨ નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ન તો આત્મા પ્રત્યક્ષ છે. કે ન તો વ્યાપ્તિનું અગ્રહણું છે. અન્ય ધમમાં વ્યાતિ ગૃહીત થતી નથી જ, પરંતુ એક જ ધમમાં અર્થાત એક જ ધમના પિતાના સન્તાનમાં જ વ્યાપ્તિ ગૃહીત થાય છે.
શંકાકાર – તે પણ ઇચ્છા આદિ કાર્યોને એક જ પ્રમાતા આશ્રય છે' એવું એક પ્રમાનિયતતાનું અનુમાન સિદ્ધ થતું નથી.
૨ નૈયાયિક - કેમ સિદ્ધ નથી થતું ? સિદ્ધ થાય જ, કારણ કે અન્ય સંતાનમાં પ્રતિસંધાન દેખ્યું નથી [ અર્થાત્ ચૈત્રે દેખેલાનું મૈત્ર સ્મરણ કરતા નથી. ]
39. किञ्च कोऽत्र व्याप्तिग्रहणकाल: ? प्रमातृवद्धि तद्भेदेन भवितव्यम् । ततः किम् ? इदं ततो भवति – कथं स्वसन्तान एव व्याप्तिर्गृह्यताम् ? कथं वा तत्रौत्र प्रमातृनियमोऽनुमीयतामिति सेयमुभयतः पाशारज्जुः । आत्मा वा प्रत्यक्षः व्याप्तिर्वा दुरवगमेति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org