________________
ર
આત્માનું અનુમાન શકય છે
शास्त्रे
चाने हेतूक्तिर्न दोषाय कथास्विव । शिष्यः कश्चित् क्वचित् किञ्चिदनुस्मृत्याभिधास्यति ॥
इति कारुणिको मुनिरनेकमिह हेतुमार्गमुपदिष्टवान् ।
33. જ્ઞાની પણુ આત્માના લિંગ તરીકે જણાવવુ શકય જ છે. જો કે પ્રથમ જ્ઞાન અનુસ ંધાનનિરપેક્ષ થાય છે, તેમ છતાં અનુસંધાનપૂર્વક થતાં ઇચ્છા વગેરે કાર્યોનુ પ્રકરણ (સદ) હેાવાને કારણે નિણૅયાત્મક જ્ઞાનને જ આત્માના લિંગ તરીકે કહેવું જોઈએ, કારણ કે નિણૅયાત્મક જ્ઞાન ખુશ્રુત્સા, વિમશ વગેરે પૂક થતુ દેખાય છે, એટલે તેમનામાં એકકતુ કતા બઢે છે. તેથી, આ પ્રમાણે ઇચ્છા વગેરે આત્માનાં લિ ંગા છે એ સ્થિર થયું. જેમ જ૫ વગેરે સ્થાઓમાં અનેક હેતુએ જણાવવાથી નિગ્રહસ્થાનરૂપ દોષ થાય છે તેમ શાસ્ત્રમાં અનેક હેતુએ જણાવવાથી નિગ્રહસ્થાનરૂપ દોષ થતા નથી. કોઈ શિષ્ય કયારેક કાંઈક ( કોઈક હેતુ ) અનુસ્મરણ કરી કહેશે એમ વિચારી કારુણિક મુનિ ગૌતમે અનેક હેતુ અહીં ઉપદેશ્યા છે.
34. नन्वत्र चोदितमनुसन्धातारमन्तरेण तदेतदिच्छाऽऽदिकार्यं नावकल्पत इति कथं ज्ञायते ? एकत्र प्रमातरि तदर्शनादिति यदुच्यते, तदिदमेकप्रमातृग्रहणादात्मप्रत्यक्षत्वमङ्गीकृतं स्यादिति व्यर्थमनुमानम् । अग्रहणे तु प्रमातुरेकस्य तत्पूर्वकल्वेने च्छाऽऽदेः प्रतिबन्धाग्रहणादशक्यमनुमानमिति । परिहृतमेतत् । कार्यत्वेनैव लिङ्गत्वमिच्छाऽऽदेरुपवर्णितमस्माभिः, न स्मरणादिसमानाश्रयतयेति ।
34. શકા— અહી કોઇ પ્રશ્ન ઊઠાવે છે કે, અનુસંધાતા વિના આ ઇચ્છા વગેરે કાય* ઘટતુ નથી એ કેવી રીતે જણાય ? ‘એક પ્રમાતામાં તે કાય નું દર્શીન થતુ હોવાને કારણે' એમ જે કહેવામાં આવે છે તે બાબતે કહેવુ જોઇએ કે જો એમ હાય તા આ એક પ્રમાતાના ગ્રહણુ દ્વારા આત્માના પ્રત્યક્ષને સ્વીકાર થાય, એટલે અનુમાન બ્ય ખતે. અને ને એક પ્રમાતાનું અગ્રહણ હોય તે ઇચ્છા આદિને તપૂ કરૂપે ( = એકપ્રમાતૃપૂ'કરૂપે) વ્યાપ્તિસધ ગૃહીત થાય નહિ, પરિણામે અનુમાન અશકય બને. આશકાને અમે દૂર કરી દીધી છે. ઇચ્છા
–
મૈં નૈયાયિક વગેરેને કાયાવાને કારણે લિંગ તરીકે વણુબ્યાં છે, સ્મરણુ આદિ સાથે તેમના સમાન આધાર હેાવાને કારણે લિંગ તરીકે વણુ જ્યાં નથી,
35. किमर्थस्तर्हि प्रतिसन्धात्रोपन्यासः १ शरीरादिषु तदाश्रयत्वप्रतिषेधार्थः । न त्वेवं व्याख्यातवन्तो वयमेकस्य प्रमातुरिच्छाऽऽदिकार्याश्रयत्वदर्शनादेकाश्रयत्वानुमानमिति । तस्मान्न दोषः ।
35. શકાકાર— તો પછી શા માટે પ્રતિસ ધાતાની વાત કરેા છે.
૬ નૈયાયિક—— તે કાર્યાના આશ્રય શરીર વગેરે નથી એમ પ્રતિષેધ કરવા માટે, અમે એ પ્રમાણે વ્યાખ્યા કરી નથી કે એક પ્રમાતામાં ઈચ્છા વગેરે કાર્યાંનુ દેખાતુ હાઈ એાશ્રયપણાનું અનુમાન કરવામાં આવેલ છે. તેથી દેષ નથી.
આશ્રયપણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org