________________
૧૭૦ શરીર અને તેની અવસ્થાઓ વચ્ચે ભેદ છે કે અમે ? આ જ ઘટાદિન્યાય શરીરમાં ઇછવામાં આવ્યો નથી. જેમ ઘટ આદિને પાક ઘટ આદિમાં સ્થિરતા હોવા છતાં (નાશ વિના) થાય છે તેમ અન્નને પાક અન્નમાં સ્થિરતા હોવા છતાં અર્થાત્ (અન્નના નાશ વિના) થતું નથી, કારણ કે શરીર ચયાપચયુક્ત દેખાય છે. તેથી પરિમાણ અ દિને ભેદ દેખાતે હાઈ એકન' એક શરીર રહેતું નથી. એટલે દીપશિખા વગેરેની પ્રત્યભિજ્ઞાની જેમ શરીરની પ્રત્યભિજ્ઞા છે, એ સ્થિર થયું.
47. यदप्युच्यते अवस्थानामेव नानात्वम् , अवस्थाता पुनरेक देहाख्य इति, तदप्ययुक्तम् , भेदाभेदविकल्पानुपपत्तेः । यदि शरीरादव्यतिरिक्ता एव तदवस्थाः, तर्हि तन्नानात्वात् शरीरनानात्वप्रसङ्गः । एकस्मात् शरीरादप्यनन्यत्वात् अवस्थानामप्यन्योन्यं भेदो न स्यात् । अथ व्यतिरिक्ताः शरीरादवस्थाः, तर्हि भेदेन तदुपग्रहो दर्शयितव्यः । न चासावस्ति । गोत्वादावनुवृत्तिबुद्धिरनन्यथासिद्धा सती जातितद्वतोः भेदमापादयन्ती न केनचित् प्रतिहन्यते । इह पुनरवस्थातुरेकत्वग्राहिणी बुद्धिः पूर्वनीत्या प्रमाणबाधितत्वाद् भ्रान्तेति । तस्माच्छरीरस्य भिन्नत्वात् सन्तानान्तरवत् स्मृत्यनुसन्धानादिकार्ययोगो दुर्घट इति न तस्येछादिकार्याश्रयत्वम् ।
47. અવસ્થાઓ જુદી જુદી છે પરંતુ દેહ નામને અવસ્થાવાન તો એક જ છે એમ જે કહેવામાં આવ્યું છે તે પણ યોગ્ય નથી કારણ કે દેહ અને તેની અવસ્થાઓ વચ્ચે ભેદ અને અભેદના અને વિક ઘટતા નથી. જે શરીરની અવસ્થાએ શરીરથી અભિન્ન હોય તે અવસ્થાએ અનેક હોઈ શરીર અનેક બની જવાની આપત્તિ આવે. અવસ્થાઓ એક શરીરથી અભિન્ન હોવાથી અવસ્થાનો પરસ્પર ભેદ પણ નહિ બને. હવે જે શરીરથી અવસ્થાઓ ભિન્ન હોય તે ભેદથી તેને ઉપગ્રહ (ઉપકાર) દેખાડવો જોઈએ, અને એ તો શક્ય નથી. ગત વગેરેમાં અનુવૃત્તિબુદ્ધિને અન્યથા ખુલાસે થતો ન હે તે અનુવૃત્તિબુદ્ધિને જાતિ જાતિના ભેદનું આપાદન કરતાં કોઈ વારતું નથી, પરંતુ અહીં અવસ્થાતૃના ( = શરીરન ) એકત્વને ગ્રહણ કરનારી બુદ્ધિ પહેલાં જણાવ્યા પ્રમાણે પ્રમાણુથી બાધિત હાઈ બ્રાન્ત છે. તેથી શરીર પોતે ભિન્ન ભિન્ન હોઈ, સન્તાન્તરની જેમ શરીરને સ્ત્ર અનુસંધાન વગેરે કાયને યોગ ઘટો મુશ્કેલ છે, એટલે તે ઈછા આદિ કાર્યને આશ્રય નથી.
48. સૂતશ્ચ શરીરશ્ય જ્ઞાનાદ્રિયોન, પરિણામવાત ક્ષીરવત; giदिमत्त्वात् तद्वदेव; अनेकसमूहस्वभावत्वात्, त्रिदण्डादिवत् ; सन्निवेशविशिष्टत्वाच्च बाह्यभूतवत् । चैतन्यशून्यं शरीरं, शरीरत्वात् , मृतशरीरवत् । न शरीरधर्मश्चैतन्यम् अयावद्र्व्यभावित्वात्; न च कायादिभिर्व्यभिचारः, तदुपजनापाययोनिमित्तान्तरजन्यत्वदर्शनात्, इह च तदभावात् । विशेषगुणत्वे सतीति वा विशेषणोपादानान्न
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org