________________
ઇન્દ્રિયૌતન્યપક્ષનિરાસ
૧૦૩
મે' દેખ્યા હતા તે જ અથને સ્પર્શનેન્દ્રિયથી પશુ છુ ' ‘જેને હું સ્પર્શે તેન્દ્રિયથી સ્પk હતા તેને જ અત્યારે ચક્ષુથી દેખું છું એમ બેમાંથી કઇ ઇન્દ્રિય અનુસ ંધાન કરે ? ચક્ષુ ન કરે, કારણુ કે પશુ ચક્ષુને વિષય નથી. ત્વગિન્દ્રિય ન કરે, કારણ કે રૂપ ગિન્દ્રિયને વિષય નથી, તેથી બન્નેય વિષયને ગ્રહણ કરવામાં સમથ ડ્રાય એવા કાઇ અનુસ ધાતા છે. એટલે ઇન્દ્રિયાથી તે જુદે જણાય છે આ જ પ્રસંગથી રૂપ આદિ ગુણાથી જુદા ગુણીની (=દ્રવ્યની ) જે સિદ્ધિ કહેવી જોઇએ તે આ અનુસંધાનજ્ઞાનના આધારે થાય છે. રૂપ આદિ ગુણા પાતે દ્રશ્ય સાથે સમવાયસંબંધન ધરાવતા હાત અને પરિણામે તદ્દન] સ્વત ંત્ર હૈાત તે! આ અનુસ ધાનજ્ઞાન ન થાત. આ જ્ઞાનને વિષય ન તેા રૂપ છે, ન તેા સ્પર્શે છે કે ન તે તે મે છે, અને તેથી ગુથી અતિરિક્ત ગુણી નથી, કારણ કે ગુણથી અતિરિક્ત ગુણીતું ગ્રહણુ થતુ નથી” એમાં ખીજાએએ (બૌદ્ધોએ ) જણાવેલા હેતુ અસિદ્ધ છે, કારણુ કે ગુણથી અતિરિક્ત ગુણીનુ પ્રહણ અમે દર્શાવ્યુ છે. ગુણા દ્રવ્યમાં એકદેશથી રહે છે કે કૃસ્નપણે રહે છે એવા વિકલ્પાનુ સમાધાન સામાન્યના સમથન વખતે અમે કર્યુ છે અને અવયવીને પુરવાર કરતી વખતે અમે ફરી કરીશું, એટલે અવાન્તર વિચારણા અહી” રહેવા દઈએ.
52. તત્ત્વ નેન્દ્રિયાળાં ચૈતન્ય, વાત, વાયાવિત્ । મૌતિષ્ઠાનિ चेन्द्रियाणि वर्णयिष्यामः । तेन य एष भूतचैतन्यनिराकरणे न्यायो वर्णितः, स તેવિ યોનનીયઃ । તરવૈત્રમ્ ‘ન્દ્રિયાન્તરવિારાત્' [ન્યાયસૂત્ર રૂ.૨.૨૨ ] ।
आम्रे हिं चक्षुषा दृष्टे रसनिष्यन्दसुन्दरे । रसनस्य विकारः स्यान्नु दन्तोदकसंप्लवः ॥ बहूनामिन्द्रियाणां च भिन्नाभिप्रायता भवेत् । तेनैकत्रैव सन्ताने नानाचेतनता भवेत् ॥ अतितुच्छश्चायमिन्द्रियचैतन्यपक्ष इति किमत्र बहु लिख्यते ।
52 વળી, ચૈતન્ય ઇન્દ્રિયોને ધમ' નથી, કારણ કે ઇન્દ્રિયા કરણ છે, વાંસલાની જેમ. ઇન્દ્રિયા ભોતિક છે એ અમે વણુવીશું. એટલે ભૂતચૈતન્યના ખંડનમાં જે તર્ક અમે રજૂ કર્યાં તે તર્ક ઋન્દ્રિયામાં પણ યોજવા. તેથી જ આમ કહ્યુ` છે કે [ ઇન્દ્રિયો યથાકત જ્ઞાન આદિ કાર્યના આશ્રય નથી ] કારણ કે [ એક ઇન્દ્રિય વિષયગ્રહણ કરે છે ત્યારે ઘણી વાર પૂર્વાનુભૂત વિષયના સ્મરણને લીધે] અન્ય ઇન્દ્રિયમાં વિકાર થાય છે, [જો ઇન્દ્રિય જ્ઞાનાદિ કાયા આશ્રય ઢાય તે] મધુર રસવાળી સુ ંદર કેરીતે ચક્ષુથી દેખતાં રસનાને વિકાર—જીભમાં પાણી છૂટવારૂપ—ન થાય [કારણ કે એકના દેખવાથી ખીજાને સ્મરણ થતું નથી]. વળી, જો ઇન્દ્રિય જ્ઞાન આદિ કાર્યના આશ્રય હોય તે ધણી ઇન્દ્રિયોને ભિન્ન ભિન્ન અભિપ્રાયા ( ઈચ્છાએ ) થાય, પરિણામે એક જ સંતાનમાં અનેક ચેતને થાય ઇન્દ્રિયચૈતન્યપક્ષ ધા તુચ્છ છે એટલે અહીં બહુ શું લખીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org