________________
૧૮૦
પ્રતીત્યસમુત્પન્ન ક્ષણિક વિજ્ઞાનાની સન્તતિથી બૌદ્ધો અનેક દેષો દૂર કરે છે
ભાવના) વિશેષને આધારે જ આ નિયમને નિર્વાહ થાય છે, તે હેતાં જ સ્વરૂપસન્તાનને વિભાગ ધટે છે. સ્મૃતિ ઘટશે નહિ એ દેષના જેમ પરિહાર કર્યો તેમ કૃતનાશ અને અકૃતાગમ એ એ દોષાના પણ પરિહાર કરવા જોઈએ. કૃતનાશ અને અકૃતાગમ દોષ નહિ આવે કારણ કે ખીજના લાલ રંગ જેમ કુસુમમાં એક સંતાનમાં સંક્રાન્તિ દ્વારા આવે છે તેમ એક જ સંતાનમાં કમને ફ્ળભાગ સોંક્રાન્તિ દ્વારા સંભવે છે. અને કશું પણ છે કે જે સંતાનમાં કમવાસના પાડવામાં આવી હાય તે જ સંતાનમાં ફળ બંધાય છે, જેમકે કપાસમાં રક્તતા. જેમ જે કપાસના ખીજમાં રક્તતા નામનેા રંગ કરવામાં આવ્યે હેાય તેના જ ફૂલમાં પણ લાલ રંગ આવે છે, બીજાના કૂમાં નહિ, તેવી જ રીતે જે જ્ઞાનસંતાનમાં જેવી કમવાસના પડે છે, તેવું ફળ તે જ જ્ઞાનસ ંતાનમાં થાય છે, અન્ય જ્ઞાનસ ંતાનમાં થતું નથી. અને એ રીતે કૃતહાન અને અમૃતાભ્યાગમ દેષને નિરાસ થાય છે. તમે ઐય વિકાએ સ્વીકારેલા આત્મા ને જન્મથી સુખ આદિ વિકૃતિ અનુભવતા હોય તે તે ચમ` આદિ જેમ અનિત્ય જ કહેવાયા ગણાય. પરંતુ જો નિવિકાર હોય તે સત્ કે અસત્ સુખ-દુઃખ આદિ કમફળ દ્વારા તેનુ શું વિશેષ થાય (શું ફેર પડે ? ) [ કઈ નહિ, ] એટલે ક*વૈલ્ય જ આવી પડે. તેથી કહ્યું છે કે વરસાદ અને તડકાથી આકાશને શું ફળ થાય છે—શું અસર થાય છે? [કંઈ જ નહિ, ] ચામડાને જ તેમનાથી ફળ થાય છે— અસર થાય છે. જો આત્મા ચ જેવા હાય । તે અનિત્ય છે અને જો આકાશ જેવા હોય તેા તેને ફળ હોય જ નહિ, તેથી આત્મપ્રહ નામને મૂર્ખાભિષિક્ત આ પ્રથમ માહ ત્યજી દે. તે આત્મગ્રહની નિવૃત્તિ થતાં આત્મીયગ્રહ પણ અટકી જશે – ‘હું જ નથી, તેા મારુ શું હુંય ?” એમ. તેથી, અહંકાર-મમકારની આ ગ્રંથિને નાશ થવાથી નિર્વાણુનું જે દ્વાર છે તે નૈરામ્યદશ નનું અવલંબન લે. નૈરાશ્યે પહોંચવાના મા પદાર્થા ક્ષણિક છે એવે નિશ્ચય છે, બધી જ વસ્તુ ક્ષણિક અને નિરાશ્રય હતાં ન!ન પણ આશ્રયરહિત હોવાથી આત્માની કલ્પના કરવાનુ કયાંથી અને?
59. कथं पुनरेषः सकलप्रमाणातीतः क्षणिकपदार्थवादः शक्यते शाक्यैरभ्युपगन्तुम् ?
न खलु क्षणभङ्गित्वे भावानामक्षजा मतिः । प्रमाणं क्षणिकाकार कल्पनोत्पत्त्यसम्भवात् ॥ अथवाप्यविना भूतहेतुज्ञानानुपपत्तितः । न भूमिरनुमानस्य विकल्पनियतस्थिते: । स्मरणप्रत्यभिज्ञाने प्रत्युत स्थैर्यसाधके । एवं च वञ्चनामात्रमा शुनाशित्व देशना ॥
59. નૈયાયિક— આ ક્ષણિક પદાવાદ સકલપ્રમાણાતીત હૈાવાથી બૌદ્ધો કેવી રીતે સ્વીકારી શકે ! વસ્તુની ક્ષણિકતાને પ્રત્યક્ષપ્રમાણ ગ્રહણ કરતું નથી કારણ કે વસ્તુની ક્ષણિક્તાના વિકલ્પ ઉત્પન્ન થવા સંભવતો નથી. [ બૌદ્ધમતે નિવિકલ્પ પ્રત્યક્ષ જ પ્રમાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org