________________
१७
આત્મસિદ્ધિ ભૂત કોઈક કારણનું અનુમાન થાય છે. દેહથી અન્યત્ર દુર્લભ એવાં આ દેહવૃદ્ધિ, ઘાનું પુરાવું, ભાંગેલાં હાડકાંનું સંધાવું જોઈને, પિતાના આશ્રયરૂપ ઘરની સંભાળ રાખવામાં પરાયણું નર ઘરને જેમ જિર્ણોદ્ધાર કરાવે છે તેમ શરીરમાં રહેનારે શરીરના ક્ષેમ માટે આ બધું કરે છે એમ બરાબર ઘટે છે. મનથી અનધિષ્ઠિત (અપ્રેરિત ઇન્દ્રિયો પોતપોતાના વિષયનું પ્રમાજ્ઞાન ઉત્પન્ન કરવાનું કૌશલ ધરાવતી નથી એમ કહેવામાં આવ્યું છે. ઇષ્ટ વિષયને અનુગુણ કોઈ પ્રયત્ન થાય જેનાથી પ્રેરાયેલું મન તે ઇન્દ્રિયોને પ્રેરે છે.
શંકાકાર– કરણ આદિ લિંગમાં જ્ઞાનપ્રયત્નવાળો કોણ દૃષ્ટાનત બને ? ['વાંસલાની જેમ' એમ જે કહેવામાં આવ્યું ત્યાં વાંસલાનો કયો અધિષ્ઠાતા વિવક્ષિત છે–શરીર કે બીજ કોઈ ? શરીરને અધિષ્ઠાતા માનતાં દૃષ્ટાંત સાધ્યવિકલ બને અને બીજુ કોઈ તે હજુ અસિદ્ધ છે. એટલે અમે પૂછીએ છીએ કે કરણાદિ લિંગમાં જ્ઞાનપ્રયત્નવાળા કેણ દૃષ્ટાન્ત બને !]
56. कार्यों न नः पर्यनुयोग एष
सामान्यमात्रस्य तवापि सिद्धेः ।। प्रत्यक्षादिप्रमाणैर्यो व्यवहारः स चात्मना । बिना नित्येन नेत्येवं ततस्तस्य प्रकल्पनम् ॥ यत् प्रत्यक्ष प्रत्यभिज्ञास्वभाव
ज्ञात्रन्यत्वे तस्य न ह्यात्मलाभः । ग्राह्यस्यैक्यं यद्वदर्थस्य तस्मात्
सिद्धयत्येवं ग्राह कस्यापि पुंसः ।। अविनाभावग्रहणं लिङ्गज्ञानं तदन्वयस्मरणम् । लिङ्गिप्रमितिरितीदं न बोद्धृभेदेऽनुमानं स्यात् ।। ज्ञाते वनेचरमुखादतिदेशवाक्ये ।
दृष्टे मृगे विपिनवर्तिनि गोसदृक्षे । तत्संज्ञितामितिफलं लभते प्रमातृ
भेदे न चेदमुपमानमिति प्रतिष्ठम् ।। वर्णानां श्रवणं क्रमेण समयस्मृत्या पदार्थग्रह
स्तत्संस्कारजमन्त्यवर्णकलनाकाले तदालोचनम् । आकांक्षादिनिबन्धनान्वयकृतं वाक्यार्थसंपिण्डनं
ज्ञात्रैकेन विनाऽतिदुर्घटमतो नित्यात्मसिद्धिर्बुवा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org