________________
નિત્ય આત્માની આવશ્યકતા
૧૭૭ मयेदं पूर्वेद्युर्विहितमिदमन्येधुरपरं
_ विधातव्यं चेति श्रुतिकृषिवणिज्यादिषु जनाः । यदेवं चेष्टन्ते निपुणमनुसन्धाय तदमी
ध्रुवं सर्वावस्थानुगतमवगच्छन्ति पुरुषम् ॥ इत्यात्मलक्षणमवादि यदेतदिच्छा
देषप्रयत्नसुखदुःखसमाश्रयत्वम् । तत्सङ्गिनं तदिह हेयतया व्यवस्येत्
तद्विप्रयुक्तमधिगम्यतया मुमुक्षुः ॥ 56. યાયિક – આ પ્રશ્ન તમારે અમને કરવું જોઈએ નહિ કારણ કે કેવળ સામાન્યરૂપ પ્રયત્નાદિમતમાત્ર તે તમારે ત્યાં પણ સિદ્ધ છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણે વડે જે વ્યવહાર થાય છે તે નિત્ય આત્મા વિના ધટતે નથી, એટલે તે ઉપરથી એની કલ્પના કરવામાં આવે છે. જો જ્ઞાતા ક્ષણે ક્ષણે જુદે હોય તો જે પ્રત્યક્ષ પ્રત્યભિજ્ઞાસ્વભાવ છે તે સંભવે જ નહિ. તેથી જેમ 2 હ્ય વસ્તુની એક્તા પ્રત્યભિજ્ઞાથી પુરવાર થાય છે તેમ ગ્રાહક પુરુષની એકતા પણ પ્રત્યભિજ્ઞાથી પુરવાર થાય છે. “પહેલા વ્યાતિનું ગ્રહણ થાય છે, પછી લિગદશન થાય છે. તે પછી વ્યાપ્તિનું સ્મરણ થાય છે. પછી સાયની અનુમિતિ થાય છે.' એટલે જ્ઞાતાને ક્ષણે ક્ષણે જુદે માનતાં અનુમાન પ્રમાણ નહિ સંભવે. “ગાય જેવા પ્રાણીને ગય' નામ અપાય છે” એવુ અતિદેશવાક્ય વનેચર પાસેથી સાંભળીને પછી જંગલમાં ગાય જેવું પશુ તે દેખે છે, પછી તે પશુની સંજ્ઞાના જ્ઞાનરૂ૫ ફળને તે પામે છે. જે પ્રમાતા પ્રતિક્ષણ જુદે જ હોય તે આ ઉપમાન પ્રમાણુ પ્રતિષ્ઠિત થશે નહિ. વર્ગોનું ક્રમથી શ્રવણ, સકેતસમયના સ્મરણથી પદાર્થનું ગ્રહણ, વર્ણોના સંસ્કારથી જન્મતું અત્યવર્ણકલનાકાલે પદાર્થનું આલેચન, આકાંક્ષા વગેરેને આધારે પદાર્થાન્વયકૃત વાક્યર્થનું સંપિંડન – આ બધું એક જ્ઞાતા વિના અત્યંત ૬ ટ છે, તેથી નિત્ય આત્માની સિદ્ધિ અવશ્ય થાય છે. ‘મેં ગઈ કાલે આ કર્યું હતું અને બીજા દિવસે મારે આ કરવાનું છે” એમ શ્રુતિ, કૃષિ વાણિજ્ય આદિને અનુલક્ષી લે કે કહે છે. આમ નિપુણ રીતે અનુસંધાન કરીને જેઓ વર્તે છે તે આ લેકે ચે કકસપણે બધી અવસ્થામાં અનુગત એવા પુરુષને જાણે છે –સ્વીકારે છે. ઇચછા, દેષ પ્રયત્ન, સુખ, દુઃખનું સમાશ્રયવ એ આત્માનું લક્ષણ છે એમ અમે કહ્યું છે મુમુક્ષુ તેમનાથી (=ઈછા, દેષ આદિથી ) યુક્તને અહી હેય તરીકે નકકી જાશે અને તેમનાથી મુકતને અધિગમ્ય (ઉપાદેય) તરીકે નક્કી જાણે.
57. થો તથા+ાતા: પ્રાદુ: કિં પુસા સહિતેન વ: |
ज्ञानमात्रोण पूर्वोक्तो व्यवहारोऽवकल्पते ।। ज्ञानं किमात्मवन्नित्यं सौगतै रुपगम्यते । प्राग्दर्शितानुसन्धानस्मरणादिक्रियाक्षमम् ।।
ज्ञानं बौद्धगृहे तावत् कुतो नित्यं भविष्यति । ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org