________________
નયાયિકને પિઠેરપાકવાદ
જઠરાગ્નિથી પાકતા અને રસ-મલ -ધાતુરૂપે પરિણામ પામતા અન્નપાન આદિમાં પ્રાયઃ પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થાય છે, એટલે શરીરમાં ચૌર્યને અભાવ હોવાથી અનુસંધાન આદિ કાર્યને વેગ શરીરને કેમ કરીને હેય ?
____46. अपरे पुनः प्रत्यक्षबलवत्तया घटादेरविनाशमेव पच्यमानस्य मन्यन्ते। सुषिरद्रव्यारम्भाच्चान्तर्बहिश्च पाकोऽप्युपपत्स्यते । दृश्यते च पक्वेऽपि कलशे निषिक्तानामपां बहिः शीतस्पर्शग्रहणम् । अतश्च पाककाले ज्वलदनलशिखाकलापाऽनुप्रवेशकृतविनाशवत् तदापि शिशिरतरनीरकणनिकरानुप्रवेशकृतविनाशप्रसङ्गः । न चेदृशी प्रमाणदृष्टिः । अतः प्रकृतिसुषिरतयैव कार्यद्रव्यस्य घटादेरारम्भादन्तरान्तरा तेजःकणानुप्रवेशकृतपाकोपपत्तेरलं विनाशकल्पनया । पिठरपाकपक्ष एव पेशलः ।
यादृगेव हि निक्षिप्तः घटः पाकाय कन्दुके ।
पाकेऽपि तादृगेवासावुद्धृतो दृश्यते ततः ॥ क्वचित्त सन्निवेशान्तरदर्शनं काष्ठाद्यभिघातकृतमुपपत्स्यते । पावकसंपर्कस्य तत्कारित्वे तु सर्वत्र तथाभावः स्यात् । तस्मादविनष्टा एव घटादयः पच्यन्ते । सोऽयं तु घटादिन्यायः शरीरे नेष्यते ।
न ह्यन्नपाकः स्थैर्ये ऽपि तत्र कुम्भादिपाकवत् ।
चयापचययुक्तं हि शरीरमुपलभ्यते ॥
तस्मात् परिमाणादिभेददर्शनान्नैक शरीरमिति ज्वालादिप्रत्यभिज्ञावत् तत्प्रत्यभिज्ञेति स्थितम् ।
46. બીજાઓ (= યાયિકે) પ્રત્યક્ષના બળે પમાન ઘટ આદિને અવિનાશ જ માને છે. ઘટદ્રવ્ય છિદ્રાળ હોઈ અંદર-બહાર પાક પણ ઘટશે. પાકા ઘડામાં ભરેલા પાણીના શીત સ્પર્શનું ગ્રહણ બહાર થતું અનુભવાય છે, એ દર્શાવે છે કે ઘડે ક્રિોવાળો છે. અને તેથી પાકકાળે બળતા અગ્નિની શિખાઓના અનુપ્રવેશને લીધે થતા ધટવિનાશની જેમ ત્યાં પણ ખૂબ ઠંડા પાણીના કણેના અનુપ્રવેશને લીધે ઘટવિનાશની આપત્તિ આવે પરંતુ પ્રમાણ દ્વારા આવું દેખાતું નથી. તેથી, કાયદ્રવ્ય ઘટ વગેરે સ્વભાવથી જ છિદ્રાળુપણાવાળા જ ઉત્પન્ન થતા હાઈ વચ્ચે વચ્ચે તેજના કોણેને અનુપ્રવેશ થાય છે અને તે અનુપ્રવેશથી પાક છત હોવાથી વિનાશની કલ્પના કરવાની જરૂર નથી. તેથી પિડરપાકપક્ષ જ ગ્ય છે. ભઠ્ઠીમાં પાક મ ટે જે ઘડો મૂકવામાં આવ્યું હોય છે તે જ ભઠ્ઠીમાંથી બહાર કાઢે પાક ધડ દેખાય છે. કોઈક વાર અન્ય સન્નિશા દેખાય છે તે તે લાકડા વગેરેના અભિવાતને કારણે ઘટશે. અગ્નિસંગને કારણે આ અન્ય સ-િનવેશ થાય છે એમ માનવામાં આવે તે [ એક નિભાડાના ] બધા ધડામાં આવે અન્ય નિવેશ થાય, (પણ બધા ધાઓમાં આવે અન્ય સન્નિવેશ થતો નથી.] તેથી અવિનષ્ટ ઘટ આદિ પાક પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org