________________
આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ સંભવે છે - 39. શંકાકાર – વળી, અહીં વ્યાપ્તિગ્રહને કાળ કયો છે ? પ્રમાતૃભેદની જેમ કાળભેદ પણ હેવો જોઈએ.
૧ નૈયાયિક – તેથી શું ?
શંકાકાર – તેથી આ થશે – પિતાના જ સંતાનમાં બાપ્તિ કેવી રીતે ગ્રહણ કરશો ? અથવા, ત્યાં જ પ્રમાતૃનિયતતાનું અનુમાન તમે કેવી રીતે કરશે ? આમ બને બાજુ પાયારજજ છે–સંકટ છે. કાંતે આત્મા પ્રત્યક્ષ હવે જોઈએ કાં તે વ્યાપ્તિ ગ્રહણ કરવી મુશ્કેલ હેવી જોઈએ. [ જો આત્મા પ્રત્યક્ષ છે એમ ન સ્વીકારવામાં આવે તે વ્યાપ્તિ ઘટે નહિ અને જે વ્યાપ્તિ ઘટતી હોય તે આત્મા પ્રત્યક્ષ છે એ પુરવાર થાય. ]
40. नैतदेवम् । यथा शाक्यपक्षे सत्त्वात् क्षणिकत्वानुमाने व्याप्तिग्रहणं, तथेहापि भविष्यति । तत्र हि यैव क्रमयोगपद्यव्यावृत्त्या सत्त्वस्य नित्येभ्यो व्यावृत्तिः, स एव क्षणिकरै न्वय । इति धर्म्यन्तरनिरपेक्षतयैव साध्येऽपि धर्मिणि प्रतिबन्धग्रहण चानुमानं च दर्शितम् । तद्वदिहाप्येकप्रमातृपूर्यकत्वेन प्रतिसन्धानस्य धर्म्यन्तरे यद्यपि ग्रहणं नास्ति तथाऽपि सन्तानान्तरभेदे यदस्यादर्शनं तदेवैककर्तृकत्वदर्शनमिति कोऽनयोहेतुत्वे विशेषः ?
40. = નૈયા વિક– ના, એવું નથી. જેમ બૌદ્ધ પક્ષમાં સત્વ હેતુ ઉપરથી કરવામાં આવતા ક્ષણિકત્વના અનુમાનમાં વ્યાપ્તિનું ગ્રહણ થાય છે તેમ અહીં પણ વ્યાપ્તિનું ગ્રહણ બનશે, કારણ કે ત્યાં નિત્ય વસ્તુમાં અક્રિયાના] ક્રમ અને યોગપદ્યની વ્યાવૃત્તિ દ્વારા સત્ત્વની નિત્ય વસ્તુઓમાંથી જે વ્યાવૃત્તિ થાય છે તે વ્યાવૃત્તિ જ ક્ષણિકની સાથે સર્વને અન્વય છે. આમ બૌદ્ધોએ કંઈ અન્ય સિદ્ધ ધમીની અપેક્ષા વિના જ સાધ્ય ધમમાં વ્યાતિનું ગ્રહણ અને અનુમાન દર્શાવ્યું છે. તે રીતે અહીં પણ એકપ્રમાપૂર્વકત્વની પ્રતિસંધાન સાથેની વ્યાપ્તિનું સિદ્ધ અન્ય ધર્મોમાં ગ્રહણ ન હોવા છતાં અન્ય સંતાનમાં (પ્રમાતૃભેદમાં) તેનું (= પ્રતિસંધાનનું) જે અદશન છે તે જ એકખ્તવદર્શન (= એકપ્રમાતૃત્વદર્શન) છે. એટલે એ બેના હેતુસ્વરૂપમાં શું વિશેષ છે ?
____41. ननु तत्र नित्येभ्यः क्रमयोगपद्यव्यावृत्त्या व्यावृत्तं सत्त्वं शक्यग्रहणम् , इह तु प्रमातृभेदेन प्रतिसन्धानव्यावृत्तिर्दुरवगमा । स्वसन्तानेऽपि ज्ञानक्षणा भिन्ना एव प्रमातारः, न च तेभ्यो व्यावृत्तं प्रतिसन्धानमिति । तिष्ठत्वन्वयः, व्यतिरेकमुखेनापि कष्ट मिदमनुमानं वर्तते, स्वसन्ताने सन्तानान्तरवत् प्रमातृभेदग्रहणातू, तभेदग्रहे हि स्वपरसन्तानविवेको न स्यात् । यद्येवं प्रमातृभेदग्रहणाभावात् पुनरण्यात्मा प्रत्यक्ष आयातः ।।
41. શંકાકાર - ત્યાં નિત્ય વસ્તુઓમાંથી [અર્થ ક્રિયાના] કમૌગપદ્યની વ્યાવૃત્તિ દ્વારા વ્યાવૃત્ત સત્ત્વનું ગ્રહણ શક્ય છે. પરંતુ અહીં તે પ્રમાતૃભેદ દ્વારા પ્રતિસંધાનની વ્યાવૃત્તિ જાણવી મુકેલ છે. સ્વસન્તાનમાં પણ જ્ઞાનક્ષણોરૂપ પ્રમાતાઓ ભિન્ન છે, તેમનાથી અર્થાત તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org