________________
ભૂતચૈતન્યવાદ અને તેનું ખંડન તથા હિ નાયરછોડર્થ: સ્મતુમન રાયતે | न चान्येन स्मृते तस्मिन्नन्यस्येच्छोपजायते ।। तेनाद्यादर्थविज्ञानात् प्रभृत्येच्छासमुद्भवात् । एकस्य कार्यचक्रस्य वक्तव्यः कश्चिदाश्रयः ।।
शरीरं च बाल्याद्यवस्थाभेदेन भिन्नम् । अतस्तस्य नाश्रयो भवितुमर्हति, सन्तानान्तरवत् । यथा हि देवदत्तदृष्टेऽर्थे यज्ञदत्तस्य न स्मरणमेवं बालशरीरानुभूते युवशरीरस्य तन्न स्यात् ।
43. ભૂતચૈતન્યવાદી – ઇચછા વગેરે દેહમાં જ આશ્રિત બનશે. ચૈતન્ય ભૂતોને જ ધર્મ છે એમ બૃહસ્પતિએ કહ્યું છે, અને વળી વધુમાં કહ્યું છે કે વિજ્ઞાન મદશક્તિ જેવું છે.
a તૈયાયિક – ઈચ્છા વગેરેને આશ્રય શરીર નથી, કારણ કે શૈશવ, યૌવન, વાર્ધકય આદિ દશા શરીર ભિન્ન ભિન્ન હોય છે. વળી, અન્ય દેખેલા અર્થોનું સ્મરણ અન્ય કરી શકતો નથી અને અન્ય તેનું સ્મરણ કરતાં અન્યને તેની ઈચ્છા થતી નથી. તેથી આઘ અર્થવિજ્ઞાનથી (અર્થાનુભવથી) માંડી ઇ ત્પત્તિ સુધીના એક કાર્યચક્રને કોઈ એક આશ્રય કહેવો જોઈએ. શરીર તે બાલ્ય આદિ અવસ્થાભેદે ભિન્ન ભિન્ન હોય છે. એટલે શરીર આદ્ય અર્થવિજ્ઞાન વગેરેને એક આશ્રય બનવાને લાયક નથી, સાનાન્તરની જેમ. જેમ દેવદરો દેખેલા અર્થનું સ્મરણ યજ્ઞદત્તને થતું નથી તેમ બાલશરીરે અનુભવેલા અર્થનું સ્મરણ યુવા શરીરને ન થાય.
44. नन्ववस्थामात्रमेव भिन्नम् अवस्थातृशरीरस्वरूपमभिन्नमेव, प्रत्यभिज्ञाप्रत्ययप्रामाण्यादवगम्यते । न चेयं प्रत्यभिज्ञा लूनपुनर्जातनखादिप्रत्यभिज्ञावदन्यथासिद्धा, विनाशस्यानुपलम्मात् । स्तम्भादौ हि क्षणभङ्गित्वप्रतिषेधः प्रत्यभिज्ञयैव करिष्यते । सा चेहापि तादृश्येव ।
44. ભૂતચૈતન્યવાદી – શરીરની અવસ્થાઓ જ ભિન્ન છે, અવસ્થા ધરાવનાર શરીરસ્વરૂપ તે અભિન્ન જ છે, એ પ્રત્યભિજ્ઞારૂપ જ્ઞાનના પ્રામાણ્યથી જણાય છે. અને આ પ્રત્યભિજ્ઞા લૂનપુનર્જત કેશ, નખ, વગેરેમાં થતી પ્રત્યભિજ્ઞા જેવી અન્યથાસિદ્ધ નથી, કારણ કે અહીં વિનાશની ઉપલબ્ધિ નથી. સ્તંભ આદિમાં ક્ષણિક્તાને પ્રતિષેધ પ્રત્યભિના વડે જ કરાશે. અહીં પણ તેવી જ પ્રત્યભિજ્ઞા છે.
45. તપુ, સ્તમા નાનાવાર જાગ્રત, દૃ તુ qgરિમાળાત્રિवेशाद्यन्यत्वदर्शनात् सादृश्यनिबन्धनेयं भ्रान्तिरेव प्रत्यभिज्ञा । न खलु शिशुशरीरे तरुणशरीरे जरच्छरीरे च तुल्यमेव परिमाणाधुपलभ्यते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org