________________
ઇચ્છા, દેલ વગેરે આત્મસાધક લિંગ કેવી રીતે છે તેની સમજૂતી ૧ 30. अथवा शरीरत्वं सामान्यमिह वैधर्म्यदृष्टान्तीकर्तव्यम् । तत्र हि सर्वात्मना कार्यत्वस्पर्शोऽपि नास्ति । न च तद्विलक्षणाश्रितं, शरीराश्रितत्वस्य प्रत्यक्षत उपलम्भादिति ।
30 અથવા, શરીરત્વ સામાન્યને અહીં વૈધમ્મદષ્ટાન બનાવવું જોઈએ, કારણ કે શરીરત્વ સામાન્યમાં કાયપણાનો સ્પર્શ પણ નથી; અને તે શરીરત્વ વિલક્ષણ આશ્રયમાં આશ્રિત પણ નથી કારણ કે તેનું શરીરમાં આશ્રિતપણું પ્રત્યક્ષ દેખાય છે.
31. तदियमिच्छा प्रथमपदार्थदर्शनादिकार्यसमानकर्तृकतयाऽवगम्यमाना शरीरादिविलक्षणमाश्रयमवगमयति, सविशेषणकार्यत्वादिति स्थितम् । यश्च स विलक्षण आश्रयस्तत्रात्मसंज्ञाऽऽगमिकी ।
31. तेथी, पहे. पहानु शन, माहि (आहिया ते जतिना पूर्वानुभूत पहायर्नु સ્મરણ, તે પૂર્વાનુભૂત પદાર્થની સુખસાધનતાનું સ્મરણ, વગેરે) કાર્યોની સાથે સમાનકર્તાકતા ધરાવતી જણાતી ઈચ્છા શરીર આદિથી વિલક્ષણ આશ્રમનું જ્ઞાન કરાવે છે, કારણ કે તે સવિશેષણ કાર્ય છે–એ સ્થિર થયું. અને જે વિલક્ષણ આશ્રય છે તેનું “આત્મા' નામ मागभि छ, [योगि नयी ]
32. एवमेव द्वेषादेरात्मलिङ्गता वक्तव्या । यज्जातीयस्यार्थस्य सन्निधानाद् दुःखमनुभूतवान् पुरुषः, तज्जातीयमर्थं पुनरुपलभमानो दुःखसाधनतामनुसन्धाय तं द्वेष्टीति । सोऽपि प्रतिसन्धातारमेकमन्तरेण नोपपद्यते । आभ्यामिच्छाद्वेषाभ्यामनन्तरं प्रयत्नः समुत्पद्यते । सोऽपि यथोक्तेन क्रमेणानुसन्धानपूर्वक एव । प्रयतमानस्य सुखदुःखे भवतः । ते अपि तथैव द्रष्टव्ये ।
32. આ રીતે જ કે આદિનું આત્મલિંગપણું સમજાવવું જોઈએ. જે જાતિના અર્થના સાનિધ્યથી પુરુષે પહેલાં દુઃખ અનુભવ્યું હોય તે જ જાતિના અર્થને ફરીથી દેખતે તે તેની દુઃખસાધનતાનું અનુસંધાન કરીને તેને તે હેપ કરે છે એટલે જ પણ એકપ્રતિસંધાતા વિના ઘટતો નથી ઈડા કે દ્વેષ પછી પ્રયત્ન ઉત્પન્ન થાય છે. તે પણ યક્ત કમે અનસંધાનપૂર્વક જ ઉત્પન્ન થાય છે. પ્રયત્ન કરતા પુરૂને સુખ કે દુઃખ થાય છે. તેમને પણ તે રીતે જ અર્થાત તે ક્રમે અનુસંધાનપૂર્વક જ ઉત્પન્ન થતાં સમજવાં. .. 33. ज्ञानं च शक्यत एवात्मलिङ्गमभिधातुम् । यद्यपि प्रथममनुसन्धाननिरपेक्षमपि भवति तत् तथाऽप्यनुसन्धानपूर्वेच्छाऽऽदिकार्यप्रकरणात् निर्णयात्मकमेव ज्ञानमुदाहर्तव्यम् , तत्र हि बुभुत्साविमर्शादिपूर्वकत्वमुपलब्धमिति तदेककर्तृकत्वमुपकल्प्यते । तदेवमिच्छाऽऽदीन्यात्मलिङ्गानीति स्थितम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org