________________
આત્માનુમાનપ્રકાર
૧૫
तदाह सूत्रकारः 'इच्छाद्वेषप्रयत्नसुखदुःखज्ञानान्यात्मनो लिङ्गम्' [न्यायसूत्र १.१.१०] । इच्छा नाम तावदित्थमुपजायते-यज्जातीयमर्थमुपभुजानः पुरुषः पुरा सुखमनुभूतवान्, पुनः कालान्तरे तज्जातीयमर्थमुपलभ्य सुखसाधनतामनुस्मृत्य तमादातुमिच्छति । सेयमनेन क्रमेण समुपजायमानेच्छा पूर्वापरानुसन्धानसमर्थमाश्रयमनुमापयति, कार्यस्य निराधारस्यानुपपत्तेः । आश्रयमात्रप्रतीतौ चायमन्वयव्यतिरेकवानेव हेतुर्भवति । इच्छा धर्मिणी, आश्रितेति साध्यो धर्मः, कार्यत्वाद् घटादिवद् गुणत्वात् रूपादिवत् इति वा हेतुर्वक्तव्यः । गुणत्वं चेच्छादीनामचाक्षुषप्रत्यक्षत्वादिना रसादिवद्दर्शितमाचार्यैः । एवमन्वयव्यतिरेकवताऽमुना हेतुनाऽधिष्ठानमात्रोऽनुमिते तदधिष्ठानत्वे च देहेन्द्रियादौ प्रसक्ते पूर्वानुभूतसुखसाधनत्वानुसन्धानसव्यपेक्षतदुत्पादनपर्यालोचनया तत्कार्यसमानकर्तृ कत्वावगमात् शरीरादिप्रतिषेधे सति, स एव केवलयतिरेकिभवने तु विशिष्टमाश्रयमनुमापयति । इच्छा शरीरादिविलक्षणाश्रया, शरीरादिषु बाधकोपपत्तौ सत्यां कार्यत्वादिति । अत्र च साधर्म्यदृष्टान्तो न संभवतीति वैधHदृष्टान्तः प्रदर्यते । स च घट एव । कार्यत्वे निर्विशषणे य एव साधर्म्यदृष्टान्तो घटः स एव वैधर्म्यदृष्टान्तः सविशेषणे । यत्र विलक्षणाश्रितत्वं नास्ति तत्र सविशेषणं कार्यत्वमपि नास्ति, यथा घटादाविति न न शक्यते वक्तुम् । तत्र कार्यत्वमात्रयोगेऽपि सविशेषणानां कार्यत्वाभावाद्विलक्षणाश्रितत्वमपि तत्र नास्ति, भूतलाश्रितत्वेन प्रत्यक्षमुपलभ्यमानत्वात् ।।
28. ब यायि? -- अया, मा अनिनिवेशनु शु प्रयोल छ ? ४२७१ मा લિંગ દ્વારા આત્મા અનુમેય જ છે. તેથી સૂત્રકાર ગૌતમે કહ્યું છે કે ઇરછા, ષ, પ્રયત્ન, સુખ દુઃખ અને જ્ઞાન આત્માનું લિંગ છે, ઈછા આ રીતે ઉપન્ન થાય છે – જે જાતિના અર્થને ઉપભોગ કરતા પુરુષે પહેલાં સુખ અનુભવ્યું હતું તે પતિના અથને ફરી કાલાન્તરે દેખીને, પૂર્વે તે જતિનો અર્થ સુખનું સાધન થયું હતું એ યાદ કરીને, તેને પ્રાપ્ત કરવા તે ઇચ્છે છે. આ ક્રમે ઉત્પન્ન થતી તે ઈચ્છા પૂર્વાપરનું અનુસંધાન કરવાને સમર્થ એવા આશ્રયનું અનુમાન કરાવે છે કારણ કે આશ્રય વિનાનું કાર્ય ઘટતું નથી. અને આશ્રયમાત્રની પ્રતીતિમાં આ હેતુ ( “કારણ કે તે કાર્ય છે એ હેતુ ) અન્વય-વ્યતિરેકવાળે જ હેતુ બને છે. ઇરછા ધમ (પક્ષ) છે, “આશ્રિત છે' એ સાધ્ય ધર્મ છે, કારણ કે તે ઘટની જેમ કાર્ય છે' કે “કારણ કે તે રૂપની જેમ ગુણ છે' એને હેતુ કહેવો જોઈએ. જેમ રસ આદિનું ગુરુપણું અચાક્ષુષપ્રત્યક્ષપણુ વગેરે દ્વારા આચાર્યોએ દર્શાવ્યું છે, તેમ ઈછા આદિન પણ ગુપણું અચાક્ષુષપ્રત્યક્ષપણું વગેરે દ્વારા આચાર્યોએ દર્શાવ્યું છે. એ રીતે અન્વય-વ્યતિરેકવાળા આ હેતુ વડે અધિષ્ઠાનમાત્રનું અનુમાન થતાં જ્યારે તે અધિષ્ઠાન દેહ, ઈન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org