________________
૧૪૬
આત્માદિનું પ્રમેયપણું एतत्कृतमेव च संसारे सुखदुःखरूपं हि फलम् । तच्च विविधमेव । विवेकवतः सर्व दु:खमेवेति । एवं शरीरादिदुःखान्तं हेयतयैव भावनीयम् । एतदनुषक्तश्चात्माऽपि तथैव । एतद्वियुक्तस्त्वात्मैवापवर्ग उच्यते । स चोपादेयतया भावनीय इति । अत एवात्मपदसंगृहीतस्याप्यस्य पुनर्निर्देशः, स हि परमः पुरुषार्थ इति ।
6. પ્રમેયના બાર પ્રકારો હોવા છતાં હેય અને ઉપાદેય એ બે ભેદ પ્રમેયના બે ભેદ કહેવાયા છે તેનું કારણ એ છે કે તે રીતે જ મુમુક્ષુઓને ધ્યાનની સિદ્ધિ થાય છે. ત્યાં દેહથી શરૂ કરી દુઃખ સુધીના પ્રમેય હેય જ છે એમ બરાબર સ્થિર થયું છે. પરંતુ અપવગ' ઉપાય છે. આત્માની અવસ્થાના પણ બે પ્રકાર છે. સુખ, દુઃખ, વગેરેના ભક્તાપણના સ્વભાવવાળો આત્મા ય છે, પરંતુ ભાગ વગેરે વ્યવહારથી વિમુખ આમા ઉપાદેય છે. આત્માના ભેગનું અધિષ્ઠાન શરીર છે. ભોગનાં સાધને ઇન્દ્રિયે છે. ભાગનાં કર્મો (પદાર્થો) ઈન્દ્રિયના વિષયો છે. ભોગનું અંતર કારણ મન છે. પ્રવૃત્તિ પુણ્યાત્મક અને પાપાત્મક છે. રાગ વગેરે દે શરીર વગેરેની ઉત્પત્તિનાં કારણે છે. રાગ આદિ દેને કારણે વારંવાર થત શરીર વગેરેને યોગ અને વિયોગ એ પ્રેત્યભાવ છે. રાગ આદિ દોષોને કારણે જ સંસારમાં સુખ-દુઃખરૂપ ફળ થાય છે. તે ફળ વિવિધ પ્રકારનું છે. વિવેકીને તે સર્વ દુઃખ જ છે. આમ શરીરથી માંડી દુ: ખ સુધીનાં બધાં પ્રમેને હેય તરીકે જ ભાવવા જોઈએ. એમની સાથે જોડાયેલે આત્મા પણ તે જ ( =હેય જ) છે. એમનાથી વિયુક્ત આત્મા જ અપવર્ગ કહેવાય છે. તેને ઉપાદેય તરીકે ભાવ, એટલે જ “આત્મા' પરથી અપવગે સંગૃહીત હેવા છતાં અપવર્ગને ફરી નિર્દેશ કરવામાં આવ્યું છે, કારણ કે તે પરમ પુરુષાર્થ છે.
7. एवमिदं द्वादशभेदं प्रमेयं हेयोपादेयतया तत्त्वज्ञानेन भावयन् अभ्यासात् तद्विषयविपरीतग्रहात्मकं मिथ्याज्ञानं क्षिणोति ।
तत्वज्ञानोदयेनास्य मिथ्याज्ञानेऽपबाधिते । रागद्वेषादयो दोषास्तन्मूलाः क्षयमाप्नुयुः ।। क्षीणदोषस्य नोदेति प्रवृत्तिः पुण्यपापिका। तदभावान्न तत्कार्य शरीराधुपजायते ।। अशरीरश्च नैवात्मा स्पश्यते दुःखडम्बरैः । अशेषदु:खोपरमस्त्वपवर्गोऽभिधीयते ॥
तदित्थमेव द्वादशविधं प्रमेयमतिगहनसंसारमारवस्थलप्रभवभीमसन्तापनिर्वापणमहादतामुपयातीति तदेवोपदेशाहमिति सिद्धम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org