________________
જ્ઞાતૃતા પિતે જ ગ્રાહ્ય અને ગ્રાહક એ ઉમ્બકમત
૧૫૧ 13. પિતાને નિપુણ માનનારા [ઉએક વગેરે] કહે છે કે તે પછી ભલે જ્ઞાતૃતા પોતે જ ગ્રાહ્ય અને ગ્રાહક હો, પરંતુ તે જ્ઞાતૃતામાં વિષયરૂપ ઉપાધિને કારણે ભેદ પડે છે જ. ધટથી અવચ્છિન્ન જ્ઞાતૃતા ગ્રાહ્ય છે, પરંતુ શુદ્ધ જ્ઞાતૃતા ગ્રાહક છે. [જ્યારે ઘટ આદિને વિષય કરનારી જ્ઞાતૃતા ગ્રાહ્ય હોય છે ત્યારે જ ત્યાં આત્માને વિષય કરનારી જ્ઞાતૃતા ગ્રાહક હોય છે, જેમકે “હું ઘટને જાણું છું'.] “હું ઘટને જાણું છું” એને શું અર્થ છે ? એને અર્થ છે-ઘટને જાણતા આત્માને હું જાણું છું. હું ઘટને જાણું છું' એમાં સંવિત “અસ્મત'– શબ્દના ( =હ શના) પ્રયોગના અનુપ્રવેશને પામેલી હોવાથી આમ ઘટે છે. અન્યત્ર તે શુદ્ધ વિષયનું જ ગ્રહણ થાય છે, જેમકે “આ ઘટ છે.” આ તેમની વાત સરળ બુદ્ધિવાળાઓને છેતરવા માટે જ છે, કારણ કે ખરેખર તે ‘આ ઘટ છે” એમાં જેમ સંવિત ઘટમાત્રપ્રવણ છે તેમ “અસ્મ' શબ્દનો પ્રયોગને અનુપ્રવેશ પામેલી હોય ત્યારે પણ અર્થાત “હું ધટને જાણું છું” એમાં પણ સંવિત ઘટઝવણ હોય છે, ભેદ આટલું જ છે કે પહેલાં કેવળ ધટનું પ્રહણ હોય છે, પણ અત્યારે તો જ્ઞાનવિશિષ્ટ ઘટને અવમશ છે (– “જેને હું જાણું છું તે ઘટ છે.)
14. ननु विभज्यमानायां प्रतीतौ घटोऽयमिति तावद्विषयग्रहणं, जानामीति तु ज्ञानग्रहणमपि भवतु नाम । अहमिति तु कस्य ग्रहणम् ? न चैकस्यामेव प्रतीतावंशविभागेन प्रामाण्यमप्रामाण्यं वा वक्तुं युक्तम्-घटमिति जानामीति च प्रमाणम् , अहमिति तु न प्रमाणमिति । तस्मादत्र ज्ञातुरवभासोऽभ्युपेयः ।
14. વિજ્ઞાનવાદી–ભેદ પામતી પ્રતીતિમાં ‘આ ઘટ છે' એ ભાગ વિષયગ્રહણ છે, પરંતુ “જાણું છું' એ ભાગ જ્ઞાનગ્રહણું પણ હે.
મીમાંસક – ' એ ભાગ નું પ્રહણ છે ? વળી, એક જ પ્રતીતિમાં અશવિભાગથી પ્રામાણ્ય-અપ્રામાણ્ય જણાવવું યોગ્ય નથી, “ઘટને’ અને ‘જાણું છું' એ પ્રમાણુ પરંતુ “હું” એ અપ્રમાણ એમ કહેવું બરાબર નથી. તેથી જ્ઞાતાને અવભાસ સ્વીકારવું જોઈએ.
15. ૩મત્ર નૈવસ્થા પ્રતીતાવામન વર્મતા તા યાતમિત ! यस्तपाधिस्त्वयोन्नेतुमुपक्रान्तः सोऽयं न घटते, घटप्रवणत्वात् 'अहं घट जानामि' इति प्रतीतेः । विभज्यमानत्वेऽपि घटमिति जानामीति चांशद्वयं विशेषनिष्ठमेव जातम् । अहमिति त्वयमंशो यद्यात्मविषयो इष्यते तर्हि स एव शुद्धोऽवशिष्यते ग्राह्यः ग्राहकश्चति । नावस्थाकृतस्तद्भेदः समर्थितः स्यात् । भेदाभावेन चैकस्यैव ग्राह्यग्राहकभावमनुपाधिकमभिदधता विज्ञानवादवम संश्रितं स्यात् । तस्मादहंप्रत्ययस्य ग्राहकाद्भिन्नं ग्राह्यमभिधित्सता शरीरमेव ग्राह्यमभ्युपगन्तव्यम् ।
15. નૈયાયિક – અહી અમે તૈયાયિકોએ અગાઉ કહ્યું છે કે એક જ પ્રતીતિમાં આત્મા ર્તા અને કમ બને ન હેય. જે ઉપાધિ તમે (ઉમ્બકે) કલ્પી છે તે ઉપાધિ ઘટતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org