________________
૧૫૨
અહંપ્રત્યયનું ગ્રાહ્ય શરીર છે એ મત નથી કારણ કે હું ઘટને જાણું છું' એ પ્રતીતિ પણ ઘટપ્રવણ છે. વળી, એ પ્રતીતિ ભેદ પામતી હોવા છતાં ધટને જાણું છું' એ તેના બે અંશે વિશેષનિષ્ઠ જ બની રહે છે [-ગ્રાઘનિષ્ઠ અને ગ્રહીનિષ્ઠ. ] પણ જે “હું” એ અંશને વિષય આત્મા છે એમ ઈચ્છવામાં આવે છે તે જ શુદ્ધ બાકી રહે જે ગ્રાહ્ય પણ છે અને ગ્રાહક પણ છે. અવસ્થાકૃત ભેદ તેની બાબતમાં સમર્થન પામતું નથી. ભેદનો અભાવ હોઈ એકના જ, ઉપાધિ વિના થતા, ગ્રાહ્યભાવ અને ગ્રાહકભેવને જણાવતા તમે વિજ્ઞાનવાદન માગને આશ્રય લીધે એમ થાય. તેથી અહપ્રત્યયના ગ્રાહકથી જ તેનું (=અહપ્રત્યયનું) ગ્રાહ્ય છે એમ કહેવા ઈચ્છનારે શરીર જ ગ્રાહ્ય છે એમ કહેવું જોઈએ.
16. ज्ञानसामानाधिकरण्यानुपपत्तेश्च वरमस्य मिथ्यात्वम् । अस्तु आत्माટુમ્બનતા |
अत एव शश्यामसामानाधिकरण्यधीः ।
शरीरालम्बनत्वस्य साक्षिणी न विरोत्स्यते ।। ननु ममेदं शरीरमिति भेदप्रतिभासात् कथमहंप्रत्ययः शरीरालम्बन: स्यात् ? 16. મીમાંસક – [ “હું જાણું છું' એમાં ] જ્ઞાન સાથે શરીરનું સામાનાધિકરણ્ય ઘટતું ન હોઈ જ્ઞાન સાથે શરીરની સમાનાધિકરણના મિથ્યા છે (અર્થાત અહંપ્રત્યયની શરીરવિષયકતા મિથ્યા છે) એમ માનવું વધુ સારું. તેથી અહીં અહંપ્રત્યયનો વિષય આત્મા છે. તેથી જ “હું કશ છું” “હું શ્યામ છું' એવી કૃશ, શ્યામ સાથે “હું”ને સામાનાધિકરણ્યવાળી બુદ્ધિ અહ બુદ્ધિને વિષય શરીર છે એની શાખ પૂરે છે, એ વિરોધ પામશે નહિ. પરંતુ “આ માર શરીર છે એ પ્રતીતિમાં અહ' (મમ) અને શરીર એ બેના ભેદને પ્રતિભાસ હાઈ કેવી રીતે અહંપ્રત્યયનું આલંબન શરીર બને ? [અહીં તો અહં પ્રત્યાયના આલંબન તરીકે આત્માને સ્વીકાર જોઈએ. ]
17. भोः साधो ! नैवंविधेषु विश्वसितुमर्हसि, ममात्मेत्यपि भेदप्रत्ययस्य दर्शनात् । अवस्थाभेदादिना यथा तथा तत्समर्थनमास्थीयते । तदिह शरीरालम्बनत्वेऽपि सैव सरणिरनुसरिष्यते । तस्मादहंप्रत्ययः शरीरालम्बन एवेति । स च ज्ञानादिसमानाधिकरणे मिथ्या, स्थूलादिसमानाधिकरणस्तु सम्यगिति । ये तु मम शरीरं ममात्मेति च बुद्धी ते द्वे अपि मिथ्या, ममप्रत्ययस्याहंप्रत्ययवदात्मानालम्बनत्वात् शरीरे च भेदानुपपत्तेः ।
मम पाणिर्भुजो वेति भिन्नत्वादुपपद्यते ।
शरीरं तु ममेत्येषा कल्पना राहुमूर्धवत् ।। तस्मादहङ्कारममकारयोर्द्व योरप्यविषयत्वादात्मा परोक्ष इति सिद्धम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org