________________
૧૫૬
આત્મા સ્વતઃ જ્ઞાનસ્વભાવ નથી એ તૈયાયિક્રમત
છઠ્ઠા મન સાહિતની છ ઇન્દ્રિયાથી નિરપેક્ષ રીતે પટ્ટાથ જ્ઞાન કરવાનું સામર્થ્ય આત્મામાં છે એ પક્ષમાં સવ આત્મામાં સદા સજ્ઞતાની આપત્તિ આવશે. તેથી આત્મામાં સમવાયસંબંધથી રહેતા જ્ઞાનરૂપ સમવાયિને કારણે જ આત્મામાં ચેતયિતૃત્વ (જ્ઞાતૃત્વ ) અવશ્યપણે છે.
24. न च घटादिभिरतिप्रसङ्ग आशङ्कनीयः । पदार्थस्वभावोपनतस्यैव क्रियावैचित्र्यस्य सर्वलोकप्रसिद्धत्वात् । चेतनादिक्रियाः कर्मसमवायिन्यो न भवन्ति । गमनादिक्रियास्तु कर्तृ समवायिन्य एव । तदियं ज्ञानक्रियाऽपि कर्तृसमवायिन्येव । न च वस्तुशक्तिरनुयोज्या भवति ।
न जडत्वाविशेषेऽपि कर्मादौ समवैति चित् ।
न द्रव्यत्वाविशेषेऽपि गन्धः स्पृशति पावकम् ॥
तस्मान्न प्रत्यक्ष आत्मा, नापि स्वतश्चेतयितेति स्थितम् ।
24. ધટ આદિ ચિતિશક્તિ બની જવાના અતિપ્રસ`મદેષની આપત્તિની આશંકા કરવી ન જોઈએ, કારણ કે પદાર્થના સ્વભાવને લીધે જ ક્રિયાએનું વૈચિત્ર્ય છે એ સવ જતામાં પ્રસિદ્ધ છે. ચેતના વગેરે ક્રિયાએ કમ માં સમવાયસંબંધથી રહેતી નથી. ગમન આદિ ક્રિયાએ કર્તામાં સમવાયસંબંધથી રહે છે. તે Ο રીતે આ જ્ઞાનક્રિયા પણું કર્તામાં જ સમવાયસંબંધથી રહે છે. અને વસ્તુની શક્તિની બાબતમાં પ્રશ્ન ઊઠાવવા કે વસ્તુની એવી શક્તિ કેમ છે એ અયેાગ્ય છે. કર્મ (ઘટ) વગેરે અને આત્મા સમાનપણે જડ હોવા છતાં કમ વગેરેમાં ચિતક્રિયા (= જ્ઞાનક્રિયા) સમવાયસંબંધથી રહેતી નથી. પૃથ્વી અને અગ્નિ બન્ને સમાનપણું દ્રવ્ય હોવા છતાં ગંધગુણુ [ પૃથ્વીમાં જ સમવાયસ બધથી રહે છે પણ] અગ્નિમાં સમવાયસંબંધથી રહેતો નથી. તેથી, આત્મા પ્રત્યક્ષ પણ નથી કે સ્વતઃપ્રકાશ ( = સ્વસ`વેદ્ય ) પણ નથી એ સ્થિર થયું.
25. स्वयूथ्यास्तु केचिदाचक्षते — यद्येकस्य कर्तृत्वं कर्मत्वं चानुपपन्नमित्यप्रत्यक्ष आत्मेष्यते, तदयमनुमानेनापि कथं ग्रहीष्यते ?
आत्मानमात्मनाऽऽत्मैव लिङ्गादनुमिनोति हि । तत्र नूनमुपेतव्या कर्तृता कर्मताऽस्य च ।। तत्रानुमानज्ञानस्य यथाऽऽत्मा याति कर्मताम् । तथाऽहं प्रत्ययस्यैव प्रत्यक्षस्यापि गच्छतु देहादिव्यतिरिक्तश्च यथा लिङ्गन गम्यते । तथाऽहं प्रत्ययेनापि गम्यतां तद्विलक्षणः ||
25. અમારા પેાતાના જ જૂથના કેટલાક ( = અનૈયાયિકા) કહે છે કે એક જ ક્રિયામાં એકનું કર્તા અને કર્માં બન્ને હોવું ઘટતું નથી એ કારણે જો આત્માને પ્રત્યક્ષગ્રાહ્ય ન માનના હો તેા આત્મા અનુમાન વડે પણુ કેવી રીતે ગૃહીત થશે ? કારણ કે લિંગ ઉપરથી આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org