________________
પ્રભાકરને ત્રિપુટી પ્રત્યક્ષને સિદ્ધાંત અને તેનું ખંડન ૧૫૫ અનુભવાય પણ ખરે, એટલે ન છૂટકે આત્માનું કમપણું અપરિહાર્ય બને છે. તેથી આત્માના દંરૂપ (કર્નરૂપ અને કમરૂપ એ બે રૂ૫) ઉપર આક્ષેપ એમ ને એમ રહે છે.
2. કારજ્ઞાનપક્ષ ૨ ઇતિક્ષેશ્યામ: | સ વારમારિ તુલ્યો ન્યાય | कल्पना रूप्यं च भवताम्-आत्मा च स्वप्रकाशः, संविच्च स्वप्रकाशेति । न च निपुणमतिरपि विवेकमीदृशमुपदर्शयितुं शक्नोति भवान् , इयं स्वप्रकाशा फलरूपा संवित् , अयं स्वप्रकाशो ज्ञातृरूप आत्मेति । चित्रं चेदं यत्तयोद्धयोः प्रकाशयोरन्तराले तव्यापारः परोक्षः ज्ञानाख्यः संपन्न इति ।
21. અમે તૈયાયિકે પ્રકાશરૂપ જ્ઞાન પક્ષને પણ પ્રતિષેધ કરીશું. તે ન્યાય આત્મામાં પણ તુલ્યપણે લાગુ પડે છે. આપની Áરૂની કલ્પના છે. આત્મા સ્વપ્રકાશ છે અને સંવિત સ્વપ્રકાશ છે. નિપુણુમતિવાળા આપ પ્રભાકર આ જાતને ભેદ દર્શાવવા શક્તિમાન નથી–આ ફળરૂપ સ્વપ્રકાશ સવિત છે અને આ ખાતરૂપ સ્વ કે તે પ્રકાશની વચ્ચે પેલે જ્ઞાન નામને વ્યાપાર પરોક્ષ થ.
22. નનું “ઘટમë નાનામ રૂક્યત્ર ત્રયકતિમાસ – મિતિ વિષયઃ , अहमित्यात्मा, जानामीति संविदिति । उक्तमत्र घटं जानामीति ज्ञानविशेषणविषयप्रतिभासः । अहमिति तु शरीरे ज्ञातृत्वभ्रमः, एकस्यात्मनो ग्राह्यग्राहकभावानुपपत्तेरिति ।
22. પ્રભાકર હું વટને જાણું છું' અહીં ત્રણને પ્રતિભાસ છે-“ધટને એ અંશથી વિષય પ્રકાશે છે, “હું” એ અંશથી આભા પ્રકાશે છે અને જાણું છું” એ અંશથી સંવિત પ્રકાશે છે.
નૈયાયિક – અમે કહ્યું છે કે “ઘટને જાણું છું" એમાં જ્ઞાન જેનું વિશેષણ છે તે વિષયનો પ્રતિભાસ છે, “હું” એમાં શરીરમાં જ્ઞાતૃત્વને ભ્રમ છે, કારણ કે એક આતામાં ગ્રાહ્યભાવ અને ગ્રાહકભાવ બને ઘટતા નથી. 23. यदपि स्वतश्चेतनस्वभावत्वमात्मनः कल्प्यते, तदपि न सोपपत्तिकम् ।
सचेतनश्चिता योगात् तद्योगेन विना जडः ।
__ नार्थावभासादन्यद्धि चैतन्यं नाम मन्महे ।। यदि च स्वत एवार्थावभाससामर्थ्यमात्मनः, तत् किमिन्द्रियः प्रयोजनम् ? मनष्षष्ठैरिन्द्रियनिरपेक्षपदार्थपरिच्छेदसामर्थ्यपक्षे च सर्वस्य सर्वज्ञताऽऽपत्तिः । अतोऽवश्य ज्ञानसमवायनिबन्धनमेवात्मनश्चेतयितृत्वम् ।
23. આત્મા સ્વતઃ ચેતનસ્વભાવ (= જ્ઞાનસ્વભાવ) છે એવું તમે જે કહે છે તે પણ તર્કસંગત નથી. ચિત્ (જ્ઞાન) સાથેના સંબંધથી તે સચેતન છે, તેની સાથેના સંબંધ વિના જડ છે. અર્થના અવભાસથી અન્ય કંઈ ચૈતન્ય નથી એમ અમે કહીએ છીએ. જે અને અવભાસ કરવાનું સામર્થ્ય આત્મામાં સ્વતઃ હોય તો પછી ઇન્દ્રિયોનું પ્રયોજન શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org