________________
૧૫૪
પ્રભાકરમતખ'ડન બીજા કોઈ કારકને જ્ઞાતા કરતું નથી, [આમ કેમ?]. તેથી, સ્વભાવથી જ આત્મા ચિસ્વરૂપ છે એમ માનવું એવું છે. પરિણામે આત્મપ્રકાશનને સંવિત જેમ સમજવું જોઈએ. કહ્યું છે કે “સંવિત સંવિતરૂપે જ સદાય છે, સંવેદ્યરૂપે સંવેદાતી નથી'. આને અર્થ એ કે સંવિતને કર્મભાવ અસ્તિત્વમાં નથી. આમ આભા ગ્રાહકરૂપે જ પ્રકાશિત થાય છે, ગ્રાહ્યરૂપે પ્રકાશિત થતું નથી. તેથી આત્મામાં બેરૂપ હોવાને આક્ષેપ ઘટતો નથી
19. ન વતુરબ્રમ્ | પરસાધનમતિ કોડર્થ: ? ડાયાસ્તનિરપેક્ષमेव प्रकाशमानमात्मतत्त्वमास्त इति । तदयुक्तम् , अकरणिकायाः प्रतीतेरदृष्टत्वात् । अपूर्वं च तत् किमपि यथाऽभ्युपगतप्रमाणातिरिक्तमेव प्रमाणं स्यात् । न च नियमकारणमत्र पश्यामः--तथा प्रकाशमानः स्व एवात्मा प्रकाशते, न परात्मेति । प्रकाशमानत्वेनात्मनो नूनमनुभूयमानता वाच्या । अनुभूयमानता चानुभवकर्मत्वम् , इतरथाऽस्याः प्रत्यक्षतव न स्यात् । अथोच्यते-न प्रत्यक्ष आत्मा, किन्त्वपरोक्ष इति; नेदमर्थान्तरवचनम् । शिशव एवं प्रतार्यन्ते, न प्रामाणिकाः । प्रत्यक्षश्च न भवति अपरोक्षश्च भवतीति चित्रम् ।
19. યાયિક– આ પણ બરાબર નથી. બીજા સાધનો પર આધાર રાખત નથી એમ કહેવાને શો અર્થ છે ?
પ્રભાકર – એને અર્થ છે- બીજા ઉપાયની અપેક્ષા વિના જ આત્મતત્ત્વ પ્રકાશે છે.
નૈયાયિક – એ બરાબર નથી કારણ કે કરણ વિના પ્રતીતિ દેખી નથી. તે તો સ્વીકૃત પ્રમાણેથી અતિરિક્ત જ કોઈ અપૂર્વ પ્રમાણે બને. વળી, અહીં એ નિયમનું (restrictionનું) કઈ કારણ અમે દેખતા નથી કે પ્રકાશમાન પે.તાને જ આમાં પ્રકાશે છે, પરને આત્મા પ્રકાશ નથી. પ્રકાશમાનતાથી આત્માની અનુભૂયમાનતા વાચ્યું છે. અનુભૂયમાનતા એ
ભવન કમ હોવાપણું છે, અન્યથા એની પ્રત્યક્ષતા નહિ બને. જો તમે કહો કે આત્મા પ્રત્યક્ષ નથી પણ અપરોક્ષ છે, “પ્રત્યક્ષ” અને “અપરોક્ષ' એ પર્યાય શબ્દ નથી, તો અમે કહીશું કે શિશુઓ જ આમ છેતરાય છે, તાર્કિકે નહિ, પ્રત્યક્ષ ન હોય અને અપક્ષ હોય એ તો વિચિત્ર છે. - 20. પ્રત્યક્ષજ્ઞાનવર્મવમસ્થ નાસ્તીતિ વેત , તÁપરોક્ષત્રમપિ મા મૂત | प्रकाशत्वादपरोक्षत्वमिति चेत् , न, दीपादेः प्रकाशस्याप्यन्धादिभिरगृह्यमाणस्य प्रकाशमानत्वायोगात् । तस्मात् प्रकाशते चेदात्मा नूनमनुभूयेतापीति बलात् कर्मत्वमपरिहार्यम् । अतश्च तदवस्थैव द्वैरूप्यचोदना ।
20. પ્રત્યક્ષ જ્ઞાનનું કર્મ આત્મા નથી એમ જે તમે પ્રભાકરે કહે તો અમે કહીએ છીએ કે તે અપરોક્ષ પણ ન બને. પ્રકાશરૂપ હોવાથી તે અપરોક્ષ છે એમ જે તમે કહે તે તે પણ બરાબર નથી કારણ કે દીપ વગેરે પ્રકાશ પણ, જે અબ્ધ વગેરેથી ગ્રહણ કરતે નથી તે. પ્રકાશમાનતા ધરાવતા નથી. તેથી આત્મા જે ખરેખર પ્રકાશ હોય તે ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org