________________
१५. આત્મા ઢાળ પણ છે અને ગ્રાહક પણ છે એ અંગે વિવાદ
12. अत्र वदन्ति-शब्दमात्रोच्चारणमेतत् 'अहं जानामि' 'अहमिच्छामि' 'अहं सुखी' 'अहं दुःखी' इति । न तु ज्ञानादिस्वरूपातिरिक्तस्तदाश्रयः कश्चिदेतासु बुद्विषु परिस्फुरतीति । कथमेकस्यामेव संविदि कर्ता च कर्म चात्मा भवेत् ?
ग्राह्यग्राहकतैकस्य ज्ञानस्यापाकरिष्यते ।
त्वयाऽपि नेष्यते चेति तथा नास्त्यात्मनोऽपि सा ॥ यञ्चावस्थाकृतं भेदमवलम्ब्य ग्राह्यग्राहकभावसमर्थनमेकस्यैवात्मनः कृतं 'किल द्रव्यादिस्वरूपमात्मनो ग्राह्य, ज्ञातृरूपं च ग्राहकम् ' इति, तदनुपपन्नं, द्रव्यादिरूपे ग्राह्य न ज्ञातरि ग्राहकता साधिता स्यात् , आत्मवर्तिनोऽपि द्रव्यादिरूपस्य घटादितुल्यत्वात् ।
12. सी पौधोछे-टु न धु' धु' 'भुमा धु' भी છુંએ તે શબ્દમાત્રનું ઉચ્ચારણ છે. ખરેખર તે જ્ઞાનાદિસ્વરૂપથી અતિરિક્ત એ તેને કઈ આશ્રય આ જ્ઞાનમાં પ્રકાશતો નથી. વળી, અહંપ્રત્યયરૂપ એક જ જ્ઞાનમાં ર્તા ( साता) भने म (जेय ) -ने, आत्मा ४३ शत हाय !
તૈયાયિક – એક જ જ્ઞાનની પ્રાથના અને ગ્રાહક્તાને પ્રતિષેધ અમે કરીશું અને તમે પણ ઇચ્છતા નથી, તેવી જ રીતે આત્માની પણ ગ્રાહ્યતા અને ગ્રાહકતા નથી.
કુમારિક ભટ્ટ [લેકવાર્તિક, શૂન્યવાદ, શ્લોક ૬૮ માં ] અવસ્થાકૃત ભેદને અવલંબીને એક જ આત્મામાં ગ્રાહ્ય અને ગ્રાહક બંને ભાવોનું સમર્થન કરે છે અને કહે છે કે આત્માનું દ્રવ્યાદિ રૂ૫ ગ્રાહ્ય છે અને જ્ઞાતૃરૂપ ગ્રાહક છે. પરંતુ તે ધટતું નથી, કારણ કે જે આત્મા દ્રવ્ય આદિ રૂપે ગ્રાહ્ય હોય તો તે જ્ઞાતૃરૂપે ગ્રાહ્ય નથી એવું સાબિત થાય કારણ કે આત્મવતી હોવા છતાં દ્રવ્ય આદિ રૂપ ઘટાદિ તુય છે, અર્થાત જેમ ઘટાદિ જ્ઞાતૃરૂપથી પૃથફ છે. તેમ દ્રવ્યાદિરૂપ પણ જ્ઞાતૃરૂપથી પૃથફ છે.
13. यदपि निपुणंमन्यैरुच्यते -- भवतु ज्ञातृतैव ग्राह्या प्राहिका च । तथाऽपि विषयोपाधिकृतोऽस्त्येव भेदः । घटावच्छिन्ना हि ज्ञातृता गाह्या, शुद्धैव तु ज्ञातृता ग्राहिकेति । 'घटमहं जानामि' इति कोऽर्थः ? 'घटं जानन्तम् आत्मानं जानामि' इति, अस्मत्प्रयोगसंभेदाच्चैवमवकल्पते । अन्यत्र तु शुद्धविषयग्रहणमेव भवति 'घटोऽयम्' इति । तदेतदपि सरलमतिप्रतारणमात्रम् । यथा हि घटोऽयमित्यत्र घटमात्रप्रवणैव संवित् , एवं अस्मत्प्रयोगसंभेदेऽपि 'घटमहं जानामि' इत्यत्र घटप्रवणैव बुद्धिः, इयांस्तु विशेषः - पूर्व केवलं घटग्रहणम् , अधुना तु ज्ञानविशिष्टघटावमर्श इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org