________________
જ્ઞાન જ અપ્રત્યયમાં પ્રકાશે છે, આત્મા નહિ એ બૌદ્ધમતખંડન ૧૪૯
नोत्तरस्य न पूर्वस्य न ज्ञानक्षणयोई योः । न सन्तानस्य चैतस्मिन् प्रत्ययेऽस्त्यवभासनम् ।। नोत्तरो ज्ञातवान् पूर्व पूर्वो जानाति नाधुना ।
न द्वयोर्द्वयमप्यस्ति सन्तानस्तु न वास्तवः ॥ अवस्तुत्वाच्च नासौ पूर्व किञ्चित् ज्ञातवान् , न चाद्य किञ्चिज्जानातीति । तस्मादहमेव ह्यो ज्ञातवान् अहमेवाद्य जानामीत्यस्मिन् प्रत्यये ह्यश्चाद्य चानुवर्तमानो ज्ञाता प्रतिभातीति गम्यते ।
10. [ક્ષણિક ] જ્ઞાન જ [ અહંપ્રત્યયમાં] પ્રકાશે છે [આત્મા પ્રકાશતો નથી] એ બૌદ્ધ મતને પણ પ્રતિષેધ પ્રત્યભિજ્ઞા વડે અમે કર્યો છે. “શરૂઆતમાં મેં જ જાલ અને અત્યારે પણ હું જ જાણું છું' - આ પ્રત્યભિજ્ઞા ૩૫ જ્ઞાનમાં ઉત્તર જ્ઞાનક્ષણ, પૂવ* જ્ઞાનક્ષણ કે બને જ્ઞાનક્ષણ પ્રકાશતી નથી અને જ્ઞાનક્ષણોની સંતતિ (પ્રવાહ) પણ પ્રકાશતી નથી. ઉત્તર જ્ઞાનક્ષણ પૂર્વે જાણતો નથી અને પૂર્વ જ્ઞાનક્ષણ અત્યારે જાણતો નથી. વળી બને ક્ષણે સાથે તો સંભવતા નથી, અને ક્ષણસન્તતિ પિતે વાસ્તવિક નથી. સંતતિ અવાસ્તવિક હેઈ, પહેલાં તેણે ( =સંતતિએ) કંઈ જાણ્યું ન હોય, અને અત્યારે પણ તે કંઈ જાણે નહિ. તેથી, “ગઈ કાલે મેં જ જાણ્યું હતું, આજે પણ હું જ જાણું છું” એમ આ પ્રત્યભિશામાં ગઈ કાલ અને આજ બન્નેમાં અનુવર્તમાન જ્ઞાતા પ્રકાશે છે એવું . જણાય છે.
1:. न चासौ कायः, बाल्याद्यवस्थाभेदेन नानात्वादचेतनत्वाच्च । एवं च प्रत्यभिज्ञाऽहंप्रत्ययग्राह्ये ज्ञातरि सिद्धे सोऽयं स्थूलादिसमानाधिकरणोऽहंप्रत्ययस्तदभेदोपचारेण शरीरे वर्तमानो मिथ्येति कल्पयिष्यते । न पुनरेतदनुरोधेन ज्ञानादिसमानाधिकरणाहंप्रत्ययस्य मिथ्यात्वकल्पनं युक्तम् , अबाधितत्वात् । न खल्वहं जानामीति प्रत्ययः केनचिदल्पीयसा दोषरेणुना धूसरीकर्तुं पार्यते । तदस्यात्मैव मुख्यो विषयः, तदतिरिक्तं वस्तु भाक्त इति । तस्मादहंप्रत्ययगम्यत्वादात्मा प्रत्यक्ष इति ।
11 અને શરીર પોતે જ્ઞાતા નથી, કારણ કે શરીર બાલ આદિ અવસ્થાભેદે ભિન્ન થાય છે તેમ જ તે અચેતન છે. વળી, પ્રત્યભિજ્ઞારૂ ર અહં પ્રત્યયથી ગ્રાહ્ય જ્ઞાતા સિદ્ધ થયો છે ત્યારે સ્થૂલ આદિ સાથે સમ નાવિકરણવાળે અને અભેદપચારથી શરીરમાં રહેતો અહંપ્રત્યય મિથ્યા છે એમ મનાશે પરંતુ આ મિથ્યા અહિં પ્રત્યયને અનુરોધથી જ્ઞાન આદિ સાથે સમાનાધિકરણવાળા અહંપ્રત્યયને મિથ્યા માનવ એગ્ય નથી કારણ કે તે અબાધિત છે. હું જાણું છું” એ જ્ઞાનને કેઈપણ અ૫ દે રૂપ કારણથી દૂષિત કરવું શક્ય નથી. તેથી આત્મા આ અહંપ્રત્યયને મુખ્ય વિષય છે, આત્માથી અતિરિક્ત વસ્તુ ગૌણ વિષય છે. નિષ્કર્ષ એ કે અહીં પ્રત્યયથી ગ્રાહ્ય હોવાથી આત્મા પ્રત્યક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org