________________
યાયિક મત
પદે વડે એક વાકયાથ જ્ઞાત થાય છે. ગૌણ ઈતર પદાર્થોથી સંસ્કૃષ્ટ કઈ પહાથ જ વાકષાર્થ છે. એટલે અહીં શું સંકુલતા છે?
174. ननु किमयमन्विताभिधानपक्षः पुनरुत्थापयितुमिष्टः ! मैवम् , नेदमन्विताभिधानम् । कथं तर्हि संहत्यकारिता पदानाम् ? उच्यते । संहत्यकारिताऽप्यस्ति, न चान्विताभिधानम् । अन्वितमर्थ पदानि संहत्य सम्पादयन्ति, न त्वन्वितमभिदधति । किमिदानी कुर्वन्ति वाक्यार्थ पदानि घटमिव मृदादीनि ? एतदपि नास्ति, ज्ञापकत्वात् तेषाम् । का तीयं वाचोयुक्तिः 'संहत्यकारीणि पदानि, न चान्वितमभिदधति' इति ?
174. १२-शुशक्षा अन्वितालियानपक्षने अनी १२ तमनेट छ १ જયંત—ના, એવું નથી. આ અન્વિતાભિધાન નથી. શંકાકાર–તો પછી પદનું સાથે મળી કાર્ય કરવા પણું કેમ ?
જયંત–આને ઉત્તર આપીએ છીએ. સાથે મળીને પદેનું કાર્ય કરવાપણું પણ છે અને છતાં અન્વિતાભિધાન નથી. પદે સાથે મળી અન્વિત અર્થનું સંપાદન કરે છે, પરંતુ અન્વિત અર્થનું અભિધાન કરતા નથી.
શંકાકાર–શું માટી વગેરે ઘડાને ઉત્પન્ન કરે છે તેમ પદે વાક્યર્થ ઉત્પન્ન કરે છે. रयत--सेभ ५५ नथा, २६ पह: शा५४ २ छे.
શંકાકાર–આ તે કેવી વાત છે કે, પદે સાથે મળી કાર્ય કરે છે પરંતુ અન્વતનું અભિધાન કરતા નથી.
175. इयं वाचोयुक्तिः -- पदान्यन्वितं प्रत्याययन्ति, नान्वितमभिदधति । नाभिधात्री शक्तिरन्वितविषया किन्त्वन्वयव्यतिरेकावगतनिष्कृष्टस्वार्थविषयैव । तात्पर्यशक्तिस्तु तेषामन्वितावगमपर्यन्ता सह व्यापाराद् , व्यापारस्य च तदीयस्य निराकाङ्क्षप्रत्ययोत्पादनपर्यन्तत्वात् । तथा हि
अन्यथैव प्रवर्तन्ते प्रत्यक्षायुद्भवा धियः । अर्थ पूर्णमपूर्ण वा दर्शयन्त्यः पुरः स्थितम् ।। अन्यौव मतिः शाब्दी विषयेषु विजम्भते । प्रतिपत्तुरनाकाङ्क्षप्रत्ययोत्पादनावधिः ।। अत एव पदं लोके केवलं न प्रयुज्यते ।
न हि तेन निराकाङ्क्षा श्रोतुराधीयते मतिः ॥ 175, જયંત—અમારી એ વાત છે કે, પદો અવિત અર્થનું જ્ઞાન કરાવે છે પણ અન્વિત અર્થનું અભિધાન કરતા નથી. અભિધાત્રી શક્તિને વિષય અન્વિત અર્થ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org