________________
વ્યાકરણ વેદનું ઉપકારક નથી અને તેથી વેદનું અંગ નથી ૧૦૫ ઉપદેશ કરવાનું સામર્થ્ય વ્યાકરણમાં સંભવતું ન હોઈ અને વેદના અંગ તરીકે તેને સમજાવવામાં આવતું હોઈ વ્યાકરણને કઈ પ્રયજન હોવું ઘટતું નથી. વ્યાકરણના પ્રોજન તરીકે કર્મ પ્રયોગના નિયમના દ્વારરૂપ ધર્મને નિરાસ અમે કરી દીધો છે. વાર્તા અને દંડનીતિનું પ્રયોજન અર્થ પ્રસિદ્ધ છે, વ્યાકરણનું પ્રયોજન અર્થમાં પ્રસિદ્ધ નથી. વ્યાકરણ ભણેલા પણ મોટે ભાગે દરિદ્ર દેખાય છે, એટલે વ્યાકરણનું પ્રયોજન અર્થ નથી. કામ તો વાત્રયાયનપ્રણત કામશાસ્ત્રનું પ્રયોજન છે, તે વ્યાકરણનું પ્રયોજન બિલકુલ નથી. આત્મા વગેરેના જ્ઞાનને અને કલેશના ક્ષયને અધ્યાત્મવિદ મોક્ષનું દ્વાર કહે છે. પવણવનું જ્ઞાન અપવગનું સાધન છે એ વાદ કંઈ વધુ સારો નથી. તેથી, આમ ધમ વગેરે ચારના સમુદાયમાંથી એક પણ વ્યાકરણનું સાધ્ય – પ્રયજન – નથી એ સ્થિર થયું.
206. મથે તે સત્યપુરુષાર્થસાર્થસારવિહેંદ્રય ચામવઢાનमङ्गमतस्तत्प्रयोजनेनैव प्रयोजनवदिति न पृथक् प्रयोजनान्तरमाकाङ्क्षतीति, तदपि परिहृतम् । . या हि साधुशब्देतरोपदेशदिशा तस्य तदङ्गता, सा व्युदस्तैव । न चाङ्गस्यापि सतस्तस्य तत्सेवाद्वारमपरमस्तीति, निष्प्रयोजनमेव । न चेदृशमनुपकारकमप्यङ्ग भवितुमर्हति । न हि तत् प्रधानेनाङ्गीक्रियते । नियोगगर्भो हि विनियोग इति न्यायविदः।
_206. અહીં તમે કહેશે કે, બધા પુરુષાર્થોના સાધનેના ઉપદેશવિધિરૂપે વેદનું સ લગ્ન અંગ રાકરણ છે, તેથી તેના પ્રયોજન દ્વારા જ તે પ્રોજનવાળું છે, તે પૃથફ પ્રયજનની આકાંક્ષા રાખતું નથી અને પરિહાર પણ અમે કરી દીધું છે. સાધુઅસાધુ શબ્દનો ઉપદેશ આપતું હોવાને કારણે વ્યાકરણ વેદનું અંગ છે અને તે નિરાસ અમે કરી લીધો છે જ. વેદનું અંગ હોવા છતાં વ્યાકરણ વેદની બીજી કોઈ સેવા કરતું નથી. એટલે વ્યાકરણ નિષ્ણ જન જ છે. આવું કંઈ ઉપકાર ન કરનારું વ્યાકરણે વેદનું અંગ
લાયક નથી, કારણ કે અનપકારકને પ્રધાન પિતાનું અંગ બનાવતું નથી. નિગને વિનિયોગની અપેક્ષા હોય છે, અર્થાત વિનિયોગ નિગને ઉપકારક છે, એમ ન્યાયવિ કહે છે. નિગ પ્રધાન છે અને વિનિયોગ અંગ છે. અંગ પ્રધાનને ઉપકાર કરે છે. તેથી પ્રધાનને અંગની અપેક્ષા છે. ].
207. યાજ્ય રક્ષાલન પ્રયોગનાનિ ગ્યારશ્ય વ્યાધ્યામિ મહિતાન, तेषामन्यतोऽपि सिद्धेनं व्याकरणशरणता युक्ता । रक्षा तावदध्येतृपरम्परात एव सिद्धा । मनागपि खरतो वर्णतो वा प्रमाद्यन्तं कञ्चिदधीयानमन्येऽध्येतारः 'मा विनीनशः, श्रुतिमित्थमुच्चारय' इत्याचक्षाणा: शिक्षयन्तीति रक्षितो भवति वेदः ।
207 વેદની રક્ષા, વગેરે જે પ્રજને વ્યાકરણનાં વ્યાખ્યાતાઓએ કહ્યાં છે તે પ્રોજને બીજાથી પણ સિદ્ધ થતાં હોવાથી તેમને માટે વ્યાકરણને શરણે જવું યોગ્ય નથી. વેદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org