________________
૧૨૦
કૃત તદ્ધિત-સમાસ અંગેનું અનુશાસન પણ અનવસ્થિત પ્રયોજે છે અને જેને તે બીજા કારકે પ્રજતા નથી તે કર્તા છે, તો ફરી અચેતનામાં અકર્તાવના પ્રસંગને દોષ એમ ને એમ જ રહે છે. જો તમે વૈયાકરણે કહે કે ધાતુ વડે વાચ્ય વ્યાપાર જે કરતે હોય તે કર્તા છે, તો અમારે કહેવું જોઈએ કે ત્યાં પણ અમે જાણતા નથી કે ધાતુ કના વ્યાપારનું અભિધાન કરે છે કારણ કે પત્ ધાતુ સકલકારક વ્યાપારવાચી છે, જે ધાતુ સકલ કારકના વ્યાપારનું અભિધાન ન કરતો હોય તો પચત્યર્થનું સંપાદન કરવામાં બધાં કારકની સંગતિ જ ન થાય, અને જો ધાતુ સકલ કારકના વ્યાપારનુ અભિધાન કરતો હોય તો સકલ કારકે કર્તા બની જાય. વળી જે તમે વૈયાકરણે કહે કે ધતું જે કારકના વ્યાપારનું અભિધાન પ્રધાનપણે કરતે હોય તે કારક કર્તા છે, ને તે પણ બરાબર નથી, એક જ વાર ઉચ્ચારાયેલ ધાતુ અનેક કારમાંથી કોઈને વ્યાપાર પ્રધાનપણે અને કોઈને વ્યાપાર ગૌણપણે જણાવવાને કેવી રીતે શક્તિમાન બને ? બનો દેત' ( = “ તેને અર્થાત કર્તાનો પ્રયજક અર્થાત પ્રેરક જે અર્થ હોય તેની સંજ્ઞા હેતુ છે અને કર્તા' પણ છે'') એ સૂત્રની વ્યાખ્યા પ્રજયની વ્યાખ્યા કરતાં થઈ જ ગઈ છે. અર્થાત્ પ્રયોજય અનવસ્થિત હેઈ, પ્રજા પણ અનવસ્થિત જ છે.
આમ કારકાનુશાસન અનવસ્થિત હેઈ, તેને અધીન અને તેની સાથે સમ્બદ્ધ વિભક્તિઓનું વિધાને પણ ખંડિત થઈ ગયું, કારણ કે પ્રધારાને પશ્ચિમી’ ‘સત્તસ્થવિર ર” ઈત્યાદિ વિષયનિરૂપણપૂર્વક વિભક્તિઓનું વિધાન છે.
- 230. વિખ્ય યા તdદ્ધતરમાસાનુશાસને તત્ સામનિયમપૂર્વજં, ‘समर्थानां प्रथमाद्वा' 'समर्थः पदविधिः' इति परिभाषणात् । तदत्रापि वक्तव्यम्-सामर्थ्य नाम किमुच्यते इति ? एकार्थान्वयित्वमिति चेत्, तत् कुतोऽवगम्यते १ तद्धितसमासप्रयोगप्रतिपत्तिभ्यामेवेति चेत्, तहि तद्धितसमासप्रयोगप्रतिपत्त्योः सामर्थ्यावगमः, सामणें सति तयोः प्रवृत्तिरितीतरेतराश्रयत्वम् ।
ગ ૨ સામર્થનત્તરેખાપિ ચિત્ પ્રયુન્નતે તમારૂં, લશ્રાદ્ધમોની વિઘટો गोरथ इति । तथा, सत्यपि सामर्थ्य तद्धितप्रयोगं परिहरन्ति, अङगुल्या खनति, वृक्षमूलादागत इति आंगुलिको वार्भमूल इति न वक्तारो भवन्तीति एतदप्यसमजसमनुशासनम् ।
[230. ઉપરાંત, કૃત, તદ્ધિત અને સમાસનું જે અનુશાસન છે તે સામર્થનિયમપૂર્વક છે કારણ કે “મનાં પ્રથમ વ’ ‘સમર્થઃ વઃિ ' એવી પરિભાષા કરવામાં આવી છે. [‘સમર્થનાં પ્રથમ વા' એ સૂત્રનો અર્થ એ છે કે વાકયગત સમર્થ પદેમાં પ્રથમ પદ પછી પ્રત્યય આવે અથવા તો વાકય રહે. ઉદાહરણથ, ‘તસ્થ (૩૧) અપભ્રમ' એ લક્ષણવાક્યમાં આવેલાં સમર્થ ( = સબદ્ધ) પદમાં પ્રથમ પદ પછી પ્રત્યય આવે અથવા તો ‘૩૧ળોરાર એવું વાક્ય રહે. “વર ૩૫ોરપક્વં દેવત્તક્ષ્ય' આ વાકય લે. આ વાક્યમાં “ઉપગુશબ્દ “કંબલ” સાથે સંબંધ છે. “અપત્ય સાથે સંબદ્ધ નથી; “અપત્ય' શબ્દ ‘દેવદત્ત સાથે સંબદ્ધ છે, “ઉપગુ’ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org