________________
અપભ્રંશ શબ્દ અનાદિ નથી
૧ર૭
240. આમ હોય એ સ્વીકારવું શકય નથી, કારણ કે શબ્દોને ભ્રષ્ટ થતા અત્યારે જ આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. તેથી દુબળ, બાળ, અબળા વગેરેના મુખે ખેાલાતા, અવશ્યપણે અત્યારે દેખાતા અપ્રભ્રંશક્ષાવાળા મુદ્દે ગા' આદિ શબ્દો સાથે સ્પર્ધા કરવાને લાયક નથી જ. જો તે શબ્દે તેમની સાથે સ્પર્ધા કરતા ન દ્વાય તે અન્ય પ્રકારે જેમને ઘટાવવાની સંભાવના હોવાથી ખ`ડિત પ્રભાવવાળા ‘ગાવિ’ આદિ શબ્દે પણુ ગા’ આદિ શબ્દો સાથે સમાનતા પામવા શક્તિમાન નથી એમ અમે તર્ક કરીએ છીએ.
તેથી ભગવાન જૈમિનિએ કહ્યું છે કે, શબ્દની નિષ્પત્તિ ( અભિવ્યકિત ) પ્રયત્નથી થતી હોઇ પુરુષના અપરાધનુ ભાજન શબ્દ બને છે.' ભાષ્યકાર શઅરે તેની સમજૂતી આ પ્રમાણે આપી છે—“મહાપ્રયત્નથી શબ્દને પુરુષો ઉચ્ચારે છે. વાયુ નાભિમાંથી ઉઠે છે, છાતીમાં વિસ્તરે છે, જેઠમાં વિવતન કરે છે, પછી ત.ળવે ટકરાઇ પાછે વળેલે મેઢામાં વિચરતા વિવિધ શબ્દને અભિવ્યકત કરે છે. ત્યાં ઉચ્ચર કરનારા પણ્ અપરાધ કરે જેમકે ‘સૂકામાં પીશ' એમ કહેતે કાદવમાં પડે છે, ‘એક વાર સ્પશ કરીશ' એમ કહેતા એ વાર સ્પર્ધા કરે છે, વગેરે’.
241. आह तर्हि विशेषे प्रमाणं वक्तव्यं यदेते गाव्यादयः प्रमादाद्यपरानिबन्धना एव, न गवादिशब्दसमानविधय इति । उच्यते । भवतु, सिद्धं नः समीहितं । संशयदशां तावदानीतोऽयमनादिगाव्यादिशब्दवाची महापुरुषः सम्बोध्यते મો महात्मन् ! इत्थं पूर्वोक्तनीत्या संशये सति चिन्त्यतां किमेते गाव्यादयो गवादिसमानयोगक्षेमा एव हस्तः करः पाणिरितिवद् भवन्तु किं वापराधसम्भावनया मार्गान्तरमालम्बन्तामिति ।
241. કોઇ કહે છે કે ભેદની બાબતમાં પ્રમાણ કહેવું જોઇએ કે આ ‘માવિ” આદિ શ પ્રમાદ આદિ અપરાધના કારણે જ થયા છે, અને તેથી ‘ગૌ' આદિ શબ્દની સમાન નથી. અમે તેને કહીશું કે ભલે, આ તેા અમારું ઇચ્છિત સિદ્ધ થયું. ‘ગાવિ’ આદિ શબ્દ અનાદિ એ એ પક્ષ લેનાર મહાપુરુષને સાયદશાએ પઢાંચાડયા પછી અમે તેને સંબોધીને કહીએ છીએ, હું મહાત્મન્ ! આમ પૂર્વોક્ત રીતે સ ંશય થતાં વિચાર કરો કે જેમ 'હસ્ત', ‘કર’ ‘પાણિ’ શબ્દો સમાન યોગક્ષેમ ધરાવે છે તેમ શું આ ‘ગાવિ' માદિ શબ્દો ગૌ’ આદિ શબ્દની સમાન જ યાગક્ષેમ ધરાવે કે પછી અપરાધની સંભાવનાને કારણે માન્તરનુ અવલંબન કરે છે ?'
242. तत्रैकस्मिन् वाच्ये बहवस्तुल्यकक्ष्या वाचका इति नैष न्यायः 1 कथम् ? प्रत्यर्थं शब्दनिवेशात् । तेनैव सम्बन्धकरणसौकर्यात्, अन्यथा च सम्बन्धे यत्नगौरवप्रसङ्गात् । प्रत्यर्थ शब्दनिवेशे हि सति परस्परमव्यभिचारिणौ शब्दार्थौ भवतः, स शब्दस्तस्य वाचकः, सोऽर्थस्तस्य वाच्य इति । अनेकशब्दवाच्यस्त्वेकाऽर्थस्तं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org