________________
અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે 1255. વ્યાકરણની સહાયથી જ્ઞાત થતા આ અસંકર પ્રયોગ સાધુત્વ જાણવાને ઉપાય બને છે જ, એટલે સાધુ-અસાધુ શબદવિભાગ અપ્રમાણુક ( = પ્રમાણુસિદ્ધ ) નથી. વળી, બ્રાહ્મણે પ્લેછિત અને અપભાષિત ન બોલવું” “આ પ્લેચ્છ શબ્દ છે, જે અપસંદ છે, વગેરે આગમવચન સાધુ શબ્દના સંકરરહિત પ્રયોગના સમર્થક છે એમ સમજાવાય છે.
256. પુનર્નિયમશાત્રે “મિર્યાવિતથમાધમિને રૂરિસન્નપમાવિ, तदपि न पेशलम् । न हि नीरपानोपदेशकृशानुपाननिषेध इवानवकाशमिदं शास्त्रम् , अपशब्दानामनार्यजनवदनप्रतिष्ठानां यथातथार्थप्रतीत्युपायत्वदर्शनपूर्वकप्रयोगप्रसङ्गानपायेन प्राप्तौ सत्यां प्रतिषेधस्यावकाशसम्भवात् साधभिरेव भाषणस्य भोजनप्राड्मुखतादिवन्नियमादृष्टसाफल्यात् ।
_256. શંકાકાર-નિયમશાસ્ત્રમાં “સાધુ શબ્દ વડે બેલવું જોઈએ, અસાધુ શબ્દો વડે નહિ એમ જે કહેવાયું છે તે બેઠું છે, અપમાષિત છે.
યાયિક – આ તમારી બાત બરાબર નથી, તેને ખોટું કે અપભાષિત કહેવું યોગ્ય નથી, કારણ કે પાણી પીવાના ઉપદેશ કે અગ્નિ પીવાના નિષેધન જેમ આ નિયમશાસ્ત્ર અવકાશ વિનાનું નથી, અનાર્યજનના મુખમાં પ્રતિષ્ઠા પામેલા
| યથાતથ અર્થપ્રતીતિ કરાવવાના ઉપાય પણ દેખ્યા પછી તેમના પ્રયોગને પ્રસંગ-સંભવ-દૂર થતો ન હોવાથી, તે પ્રયોગને પ્રસંગ પ્રાપ્ત થતાં તે પ્રયોગના પ્રતિષેધનો અવકાશ સંભવે છે. પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ કરવામાં આવતા ભોજન વગેરેની જેમ સાધુ શબ્દો વડે જ કરાતા ભાષણનું નિયમાદષ્ટરૂપ સાફય છે.
257. यदपि साध्वसाधुस्वरूपानधारणात् प्रतिपदोपदेशाद्यशक्यत्वमाशकितं तदपि प्रतिहतं, यादृगिदं प्रत्यक्षानुमानगम्यं साध्वसाधशब्दस्वरूपं व्याख्यातं तदवलम्बनपुरःसरनियमकरणस्य सुशक्यत्वात् । अत एव साधत्वं नाम किमुच्यते इति यद्विकल्पितं तत् प्रतिविहितमेव भवति, यतो व्याकरणलक्षणानुगमविशेषितं वाचकत्वं साधत्वमित्युक्तम् । तच्च सर्वानुगामिगोत्वादिवत् सामान्य वा भवतु, पाचकत्वादिवदसत्यपि सामान्येऽवच्छेदकं भवतु, सर्वथा तत्कृतो निर्वहति सर्वो व्यवहारः । वर्गीकरणे हि तदेव कारणमिति ।
_257. સાધુ-અસાધુસ્વરૂપનો નિશ્ચય ન થવાથી, એક એક પદને લઈ “આ સાધુ છે એમ ઉપદેશ આપ શક્ય નથી એવી જે આશંકા કરવામાં આવી છે તે પણ પ્રતિષિદ્ધ થાય છે, કારણ કે પ્રત્યક્ષ અને અનુમાનથી ગમ્ય આ સાધુ -અસાધુશખસ્વરૂપને – જેવું સમજાવવામાં અાવ્યું છે તેવા તે સ્વરૂપને-અવલંબીને નિયમ કરવો સહેલાઈથી શકય છે. તેથી જ સાધુત્વ કેને કહે છે એમ કહી જે વિકપ કરવામાં આવ્યા તે નિરસ થઈ જ જાય છે, કારણ કે વ્યાકરણનાં લક્ષણોના (= નિયમોના) અનુસરણથી વિશેષિત એવું વાચકવ એ સાત્વ છે એમ કહ્યું છે. અને તે વાચકત્વ સર્વાનુગત ગેન્દ્ર વગેરેની જેમ સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org