________________
શબ્દનું સાધુવસ્વરૂપ ભૂલશાસ્ત્રને વિષય
पाणिन्यादिष्टस्मृतिद्रढिम्ना मूलभूतमाचमनविधिवद् वैदिकमपि तथाविधविधिवाक्यं कल्पयितुं शक्यमिति शास्त्रस्यापि नाविषयः साधत्वम् ।
_253. શંકાકાર–ત્રીહિ અને કલંજની જેમ સાધુ-અસાધુ શબ્દોનું સ્વરૂપ સિદ્ધ હાય પછી જ સાધુનું વિધાન ( “સાધુ શબ્દો વડે બોલવું જોઈએ' એમ) અને અસાધુને પ્રતિષેધ ( ‘અસાધુ શબ્દો વડે ન બોલવું જોઈએ” એમ) કરવા શાસ્ત્ર પ્રવૃત્ત થાય. શબ્દોના સાધુ-અસાધુ સ્વરૂપનું વિધાન શાસ્ત્ર કરતું નથી ( અર્થાત્ શાસ્ત્ર આદેશ આપતું નથી કે આ શબ્દનું સ્વરૂપ સાધુ થાઓ” “આ શબ્દનું સ્વરૂપ અસાધુ થાઓ.') શબ્દના સ્વરૂપને અથતિ સાધુત્વ-અસાધુત્વના અભાવ હોય તે શબ્દ વિધિ-નિષેધને વિજય બનવાને યોગ્ય નથી, એમ કહેવાયું છે.
નયાયિક – તમારી વાત સાચી છે, પર તુ ધર્મોપદેશી શ્રુતિરૂપ શાસ્ત્ર ઉપર વર્ણવ્યું તે રીતે જ (અર્થાત “સાધુ શબ્દ વડે બેલવું, અસાધુ શબ્દ વડે નહિ એમ આદેશ આપીને જ) સાધુ અને અસાધુ શબ્દના વિધિનિષેધપરક છે. શબ્દના સાધુત્વ-અસાધુત્વ સ્વરૂપની પ્રતિપતિ ( = જ્ઞાન) કરાવવાનું કર્તવ્ય તો વિધિને જેની અપેક્ષા છે તે વ્યાકરણસ્મૃતિરૂપ શાસ્ત્રનું છે, એમ જાણવું જોઈએ. મૂલવિધિને જેની અપેક્ષા છે તે સાધુત્વ સ્વરૂપનું અન્યાખ્યાન વ્યાકરણ કરતું હોઈ ત્યાં ( અર્થાત્ સાધુવસ્વરૂપની બાબતમાં ) વ્યાકરણરૂપ સોપાનથી વ્યવહિત મૂલશાસ્ત્ર પણ પ્રમાણે બને છે જ. [ વ્યાકરણ દ્વારા જ્યારે સાધુવસ્વરૂપને નિર્ણય થાય છે ત્યારે સાધુત્વસ્વરૂપના અનિર્ણયને કારણે પહેલાં મૂલશાસ્ત્રમાં જે અપ્રામાણ્યું હતું તે દૂર થાય છે અને પરિણામે સાધુત્વસ્વરૂપની બાબતમાં પણ મૂલશાસ્ત્ર પ્રમાણુ બને છે.] અથવા પાણિનિએ ઉપદેશેલી વ્યાકરણસ્મૃતિની દઢતાને કારણે મૂલભૂત આચમનાદિ વિધિની જેમ તથાવિધ વિધિવાક્ય પણું કલ્પવું શક્ય છે, એટલે મૂલશાસ્ત્રને પણ સાધુત્વસ્વરૂપ વિષય
છે
જ.
254. શરવિન્દ્રયોનર સહિત વ તથા હિ–અન્ય gવ નિરવથવक्रमोदीरणोदारगम्भीरगतयः सूक्तयः सूरिजनस्य, अन्या एव दुःश्रवाः कुत्सितसङ्कीर्णवर्णविभागविनिहितहृदयोद्वेगाः ग्राम्यगिरः इति प्रत्यक्षमुपलभ्यते ।
254. શબાને શબ્દપ્રયોગ સંકરરહિત જ છે. સરિજનોની શુદ્ધ વર્ણકમમાં ઉચ્ચારાયેલી, ઉદાર-ગંભીર ગતિવાળી સૂક્તિઓ જુદી છે, અને સાંભળવી ન ગમે એવી, કસિત તેમ જ સંકીવણવિભાગવાળી અને હૃદયના ભાવને હણનારી ગ્રામ્ય વાણી જુદી છે, એ તે પ્રત્યક્ષ વડે સાત છે.
255. स चायमसङ्करः प्रयोगो व्याकरणसहायकं प्रतिपद्यमानः साधत्वाधगमोपायतां भजत एवेति सर्यथा नाप्रमाणकः साध्वसाधुशब्दविभाग इति ।
एवं च 'ब्राह्मणेन न म्लेच्छित वै नापभाषित वै' 'म्लेच्छो ह वा एष यदपशब्दः' इत्याद्यागमवचनान्यपि तदुपयोगीनि व्याख्यातानीव भवन्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org