________________
૧૪૨ વ્યાકરણ ઉપરના દે દૂર કરવાથી વેદના પ્રામાયની રક્ષા 27. પર્વ વાવમુદ્રીત ન
च्छिद्रेण कल्पितपिशाचरवैरनार्यैः । तत्तत्समग्रमपसारितमित्यतश्च ।
प्रामाण्यमप्रतिहतं स्थितमागमानाम् ।। इति प्रमाणानि यथोपदेश
एतानि चत्वारि परीक्षितानि । प्रतन्वतां संव्यवहारमेभिः
सिध्यन्ति सर्वे पुरुषार्थसार्थाः ॥
इति श्री भट्टजयन्तकृती न्यायमञ्जर्या षष्ठमाहिकम् ॥
271. પિશાચ કરે એવા મોટા અવાજે અનાર્યોએ જે છિદ્રો દ્વારા વ્યાકરણનું મૃષાત્વ (=બેટાપણું) જણાયું છે તે બધાં છિદ્રોને–આક્ષેપને–અમે દૂર કરી દીધાં છે. તેથી આગમનું ( = વેદનું ) અપ્રતિહત પ્રામાણ્ય સ્થિર થયું.
આમ ગૌતમના ઉપદેશ અનુસાર અમે આ ચાર પ્રમાણેની પરીક્ષા કરી. તે ચાર પ્રમાણે વડે સમ્યફ વ્યવહાર વિસ્તારે. તે ચાર પ્રમાણે વડે સવ’ પુરુષાર્થો સિદ્ધ થાય છે.
જયત દ વિરચિન ન્યાયમંજરીનું
છઠ્ઠ આહિક સમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org