SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ વ્યાકરણ ઉપરના દે દૂર કરવાથી વેદના પ્રામાયની રક્ષા 27. પર્વ વાવમુદ્રીત ન च्छिद्रेण कल्पितपिशाचरवैरनार्यैः । तत्तत्समग्रमपसारितमित्यतश्च । प्रामाण्यमप्रतिहतं स्थितमागमानाम् ।। इति प्रमाणानि यथोपदेश एतानि चत्वारि परीक्षितानि । प्रतन्वतां संव्यवहारमेभिः सिध्यन्ति सर्वे पुरुषार्थसार्थाः ॥ इति श्री भट्टजयन्तकृती न्यायमञ्जर्या षष्ठमाहिकम् ॥ 271. પિશાચ કરે એવા મોટા અવાજે અનાર્યોએ જે છિદ્રો દ્વારા વ્યાકરણનું મૃષાત્વ (=બેટાપણું) જણાયું છે તે બધાં છિદ્રોને–આક્ષેપને–અમે દૂર કરી દીધાં છે. તેથી આગમનું ( = વેદનું ) અપ્રતિહત પ્રામાણ્ય સ્થિર થયું. આમ ગૌતમના ઉપદેશ અનુસાર અમે આ ચાર પ્રમાણેની પરીક્ષા કરી. તે ચાર પ્રમાણે વડે સમ્યફ વ્યવહાર વિસ્તારે. તે ચાર પ્રમાણે વડે સવ’ પુરુષાર્થો સિદ્ધ થાય છે. જયત દ વિરચિન ન્યાયમંજરીનું છઠ્ઠ આહિક સમાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy