________________
અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે
હો અથવા સામાન્ય ન હોવા છતાં પાચકત્વની જેમ તે વ્યવચ્છેદક છે. [જી જુદી વ્યક્તિ ઓને એક નામથી “પાચક' “પાચક' એમ કહી બેલાવીએ છીએ તેનું કારણ પાચકવ એ સામાન્ય નથી પણ પચિક્રિયા છે. આમ પાચકવ એ સામાન્ય નથી પણ અપાચકવ્યાવૃત્તિ છે. ] સર્વથા તે વાચકને આધારે સવ” સાધુ-અસાધુ વ્યવહાર ઘટે છે. સાધુ-અસાધુ શબ્દના વર્ગીકરણમાં તે વાચકત્વ જ કારણ છે.
258. अथ वा पुनरस्तु वाचकत्वमेव साधत्वं, तथापि तत्र नियमशास्त्रं साधभिरेव भाषितव्यमितिप्रवर्तितुमर्हत्येव । यद्यप्यसाधोरवाचकत्वात् प्रयोगप्रसङ्गो नास्ति तथापि साधस्मरणसरणिसमुपारूढवाचकत्वशङ्कोपप्लवमानप्रसङ्गनिवृत्तये नियमसाफल्यं भविष्यति । विधिफलत्वेन नियमस्य फलतः परिसंख्याकार्यमसाधशब्दनिवृत्तिः स्थास्यतीति सोऽपि न दोषः ।
258. અથવા, વાચક જ સાધુત્વ હો, તથાપિ ત્યાં “સાધુ શબ્દ વડે જ બોલવું રએ એ નિયમશાસ્ત્ર પ્રવર્તાવાને ચગ્ય છે જ. ને કે અસાધુ શબ્દ અવાચક હાઈ તેના પ્રયોગને પ્રસંગ નથી તેમ છતાં સાધુ શબ્દના સ્મરણની સરણિએ સમુપારૂઢ વાચકત્વની , જતાં તેના પ્રોગપ્રસંગની નિવૃત્તિ માટે આ નિયમનું' સાથે થશે “સાધુ શબ્દો વડે બોલવું જોઈએ એ નિયમવિધિના સાધુશખુભાષણરૂપ વિધિફળ (positive fruit) દ્વારા લતઃ પરિસંખ્યાવિધિનું કાર્ય અસાધુશખનિવૃત્તિ સ્થિર થશે, એટલે (અસાધુ શબ્દ અવાચક હોઈ તેના પ્રયોગને પ્રસંગ જ નથી, પરિણામે સાધુ શબ્દ વડે જ બોલવું જોઈએ: એ નિયમ અને તે દ્વારા અસાધુ શબ્દ વડે ન બોલવું જોઈએ એ પ્રતિષેધ ધટતે જ નથી– એ દેશ પણ રહેતો નથી. . - ૧
259. यदपि परार्थत्वात् फलश्रुतिमर्थवादीकुर्वता पुण्यपापफलत्वं दूषितं, तदपि न सांप्रतम् , अर्थप्रतीतिपारायें सत्यपि प्रयोगनियमापूर्वद्वारकपुण्यपापफलत्वसंभवात् । पर्णमय्यादिष्वपि तथा प्रसङ्ग इति चेद्, भवतु को दोषः, नैयायिकैरेकाकारनिरवलम्बनार्थवादपदोपदेशानभ्युपगमात् , शब्दशक्तितात्पर्यपर्यालोचनमपि तैरन्यथा क्रियत इति प्राग्विचारितमिति तिष्ठत्वेषा कथा । तेन 'कामधुग्भवति' इत्यादिवचनान्यपि व्याकरणाध्ययनफलप्रकटनपटूनि तथैव नेतव्यानि ।
259, “સાધુ શબ્દો વડે બેલવું જોઈએ એ પિતાને વિધિરૂપ અથ છોડી નિષેધરૂપ અર્થ ધરાવે છે એ કારણે ફલશ્રુતિને અર્થવાદ ગણું પુણ્ય-પાપફળ તેનું (અર્થાત તેને અનુસારવાનું ફળ પુણ્ય અને તેને ન અનુસરવાનું ફળ પાપ)થતું નથી એમ જે દોષ આપે તે પણ બરાબર નથી, કારણ કે અર્થપ્રતીતિમાં પારાર્થ હોવા છતાં પ્રયોગનિયમ– વિધિના અપૂર્વ દ્વારા પુણ્ય પાપ ફળ સંભવે છે. જે કોઈ કહે કે જેની જહુ પણમયી હોય તે પાપબ્લેક નથી સાંભળતો” માં પણ એ જ પ્રસંગ આવશે, તે અમે કહીશ કે ભલે આવે. એમાં શ ષ છે ? યાયિકોએ એકાકાર, નિરવલંબન અર્થવાદ દેને ઉપદેશ સ્વીકાર્યો ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org