________________
૧૨૬
અપભ્રંશ શબ્દ સાધુ શબ્દ તુલ્ય નથી
શ્રોતા એકાન્તપણે પ્રત્યુચ્ચારે છે એવું નથી, પણ પ્રમાદ, આળસ આદિ વિવિધ અપરાધેથી ઘેરાયેલા, ક્ષુબ્ધ કરણથી ઉચ્ચારાતે શબ્દ અપભ્રંશપણું પામે છે, એટલે સંશયને અવસર
239. अपभ्रंशतयाऽपि ये स्थिताः स्थास्यन्त्यपि वा शाकटिकभाषाशब्दास्तानपि गोपालबालाबलासु प्रयुञ्जाना जरठपामराः प्रयत्नेनापि न यथोच्चारितानेव तान् पठितुं शक्नुवन्तीति अशक्तिजशब्दप्रयोगबाहुल्यदर्शनात् संशयाना कुशाग्रबुद्धरेपि बुदिर्भवितुमर्हति किमेते गवादिशब्दा एवानादिसिद्धवाचकशक्तिभाजस्तेभ्योऽन्ये विगुणकरणप्रयोज्याः प्रमादप्रभवाः अपभ्रशाः ? किं वा सर्वे एव तुल्यकक्षा इति ? सर्वेषां तुल्यकक्षत्वे य एते अद्यत्वेऽपि प्रमादजाः प्रमदादासदारकादिवदनेष्वपभ्रष्टा अभ्यधिकतरामपभ्रंशदशां स्पृशन्तस्तेऽपि तामेव गवादिशब्दधुरमधिरोहेयुः ।।
[239. ગાડું હાંકનારની ભાષાના શબ્દો જે અપભ્રંશ તરીકે સ્થિર થયેલા છે કે ભવિષ્યમાં થશે તેમને પણ ગોવાળ, બાળક, અબળાઓમાં જે જરઠ-પામર છે તેઓ પ્રયત્નપૂર્વક પ્રાજવા છતાં જેવા ઉશ્યાવાયેલા હોય તેવા બોલવા શક્તિમાન થતા નથી. એટલે અસ્થતિજન્ય શબ્દપ્રયોગનું બાહુલ્ય દેખાતું હોઈ કુશાગ્ર બુદ્ધિવાળાની પણ બુદ્ધિ સંશયાવિષ્ટ બનવાને પાત્ર છે. શું આ “ગ” આદિ શબ્દ જ અનાલિસિદ્ધ વાચકશકિતવાળા છે અને તેમનાથી જદા વિણકરણથી પ્રજત અને પ્રમાદજન્ય “ગાવિ' આદિ શબ્દ અપભ્રંશ શબ્દ છે ? કે પછી બધા જ શબ્દ તુલ્યકક્ષાના છે ? જે બધા જ તત્યકક્ષાના હોય તે અત્યારે પણ પ્રમાથી પ્રમદા, દાસ, કારક આદિના મુખે અપભ્રષ્ટ બનેલા અધિકતર અપભ્રશાદશાને પામેલા આ જે શબ્દ છે તે શબ્દો પશુ તે જ “ગો' આદિ શબ્દની ધુરાએ ચઢી જાય
: 240. न चैवमस्त्विति शक्यमभ्यनुज्ञातुम् , इदानीमेव भ्रश्यतां तेषां प्रत्यक्षत उपलब्धेरिति । तस्मादवश्यं तावदद्यत्वे परिदृश्यमानापभ्रंशदशा दुर्वलबालाबलादिशब्दा न गवादिशब्दान् स्पर्धितुमर्हति । ते चेन्न स्पर्धन्ते तदधुना गाव्यादयोऽपि प्रकारान्तरोपपत्तिसम्भावनाभङ्गुरप्रभावाः सन्तो न गवादिशब्दसमानविधित्वमध्यवसातुं शक्नुयुरिति तर्कयामः । तदुक्तं भगवता जैमिनिना "शब्दे प्रयत्ननिष्पत्तेरपराधस्य भागित्वम्" इति [जै. सू. १.३.२५] । भाष्यकारेणापि तद् व्याख्यातं “महता प्रयत्नेन शब्द उच्चारितो, वायुः नाभेरुत्थितः उरसि विस्तीर्णः कण्ठे विवर्तितो मूर्धानमाहत्य परावृत्तो वक्त्रे चरन् विविधान् शब्दानभिव्यनक्ति । तत्रापराध्येताऽप्युच्चारयिता यथा शुष्के पतिष्यामीति कर्दमे पतति, सकृदुपस्पृश्यामीति द्विरुपस्पृशति इत्यादिना ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org