________________
શબ્દનુ સાધુત્વ અને અસાધુત્વ પ્રત્યક્ષગમ્ય
૧૧
शक्तिकल्पनागौरवप्रसङ्गादभियोगविशेषसाध्यमानसाध्वसाधुशब्दाधिगमसाकर्याच्च गवादीनामेव वाचकत्वं न. गाव्यादीनामिति स्थिते पूर्वपक्षोपन्यस्तः समस्त एव परीवादः परिहृतो वेदितव्यः । 0 247. અત્યારે પણ વ્યાકરણવિદોના અને ખેડૂત વગેરે વ્યાકરણકે વિદેના શબ્દોમાં અતિ મહાન ભેદ દેખાય છે. એટલે આ પ્રમાણે પ્રમાદ વગેરે મૂલક ગાવિ' આદિ અપશબ્દને પ્રયાગ સંભવતો હોવાથી, [“ગ”, “ગાવિ', “ગપતલિકા' વગેરે ] અનેક શબ્દગત ગોકાણીવાચક શક્તિની ક૯પના કરવાના ગૌરવદેશની આપત્તિ આવતી હોવાથી અને અભિગવશેષ દ્વારા સાધુ-અસાધુ શબ્દોનું જ્ઞાન સુકર હેવાથી, ગૌ” આદિ શબ્દોમાં જ વાચકત્વ છે, ‘ગાવિ આદિ શબ્દોમાં વાચકત્વ નથી એ સ્થિર થાય છે, પરિણામે પૂર્વ પક્ષે રજૂ કરેલી બધી જ નિંદાને પરિહાર થઈ ગયે જાણો. 24. તથા દ યત્ તાવસ્થધાય સાધુનિશ્ચયે ઝમા નાસ્તીતિ
साधुत्वं नेन्द्रियग्राह्य लिङ्गमस्य न विद्यते ।
शास्त्रस्य विषयो नैष प्रयोगा नास्त्यसंकरः ।। इति तत्राय प्रतिश्लोकः ।
साधुत्वमिन्द्रियग्राह्य लिङ्गमप्यस्य विद्यते ।
શાસ્ત્રશ્ય વિષયોથે યોજાડઘાર્તા: પારૂતિ [તન્નવા..રૂ.૮] ' 248. શબ્દના સાધુત્વને નિશ્ચય કરવામાં કઈ પ્રમાણુ નથી એમ તમે કહ્યું છે અને તેના વિશે તમે એક લેક લખ્યો છે જે આ પ્રમાણે છે-સાધવ ઈન્દ્રિયગ્રાહ્ય નથી, સાધુત્વનું અનુમાન કરાવનાર કોઈ લિંગ ( = હેતુ) નથી, સાધુત્વ એ શાસ્ત્ર વિષય નથી અને કેવળ સાધુ શબ્દને જ પ્રયોગ થતું નથી (અર્થાત્ સાધુ અસાધુ શબ્દોને સેળભેળ પ્રયોગ થાય છે). એને પ્રતિક આ રહ્યો-સાધુત્વ ઈન્દ્રિયગ્રાહ્ય છે, તેનું અનુમાન કરવા માટે લિંગ પણ છે, સાધુત્વ શાસ્ત્રને વિષય પણ છે અને સાધુ શબ્દોને અમિશ્ર પ્રયોગ પણ છે.
- 249. શ્રૌત્રે દિ જે પ્રસ્તના સ્તરે મશાનૂતાદ્રિોવરહિતોદ્રાસાદ્ધિવર્મલप्रसिद्धानुपूर्वीकवर्णगणात्मकपदप्रतिभासस्तावदस्ति । स च न संदिग्धो, न बाधकविधूतधैर्यो, नाशुद्धकरणजन्मा, न कल्पनामात्रस्वरूप इति तत्र परिस्फुरत्स्फुटक्रमवर्णात्मकपदग्रहणमेव साधुत्वग्रहण, . तद्विपरीतयथानिर्दिष्टदोषकलुषितशम्दग्रहणमेत्र चासाधुत्वग्रहणमिति प्रत्यक्षगम्ये एव साधुत्वासाधुत्वे इति ।
_209. શ્રૌત્ર પ્રત્યક્ષમાં પ્રસ્ત ( = જિહવામૂલથી ગૃહીત અથવા અવ્યક્ત અથવા લુપ્તવર્ણપદ), નિરસ્ત ( = નિષ્ફર અથવા વરિતાદિત), રામશ ( = ગંભીર અથવા કર્કશ), અખૂકૃત ( = વ્યક્ત છતાં અન્તર્મુખ જેવો સંભળાતે, અથવા ઘૂંક ઉડવાના અવાજ સાથે ઉચ્ચરિત), આદિ દોષોથી રહિત, ઉદાત્ત આદિ ધર્મવાળા અને પ્રસિદ્ધ આનુવી માં ગોઠવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org